પરવળ બટાકા નું શાક (Parval Potato Sabji Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#EB
#week2
#post2

પરવળનું શાક ખાવાથી પાચન શક્તિ વધે છે તેમજ ઉધરસ, તાવ અને લોહીના વિકારો મટે છે. માંદા માણસ માટે તે ખૂબ ગુણકારી છે. ઘીમાં તળીને બનાવેલું શાક વધારે પૌષ્ટિક હોય છે.

કડવા પરવળ વગડામાં આપમેળે ઊગી નીકળે છે. ગામડાંમાં તેને પંડોળા કે પટોળા કહે છે. તેનાં ફળ અને વેલા પણ જવર નાશક ગણાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ પરવળ
  2. મિડીયમ સાઈઝ ના બટાકા
  3. ૨-૩ ટે સ્પૂન તેલ
  4. ૧/૨ ચમચીરાઈ
  5. ૧/૪ ચમચીજીરૂ
  6. ૧/૪ ચમચીહીંગ
  7. ૧/૨ ચમચીલાલ મરચું
  8. ૧/૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  9. મીઠું સ્વાદમુજબ
  10. ૨ ચમચીખાંડ
  11. ૧/૨ ચમચીધાણાજીરૂ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પરવળ ની છાલ કાઢી બી હોય તો બી કાઢી સમારી લેવાં. બટાકા પણ છાલ કાઢી સમારી લેવાં

  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરી એમાં રાઈ અને જીરૂ ઉમેરવું હવે હીંગ નાખી પરવળ અને બટાકા ઉમેરી મિડીયમ ધીમા તાપે ઢાંકણ ઢાંકી ચડવા દેવું (ચપટી પાપડ ખાર નાખવાથી પરવળ સારી રીતે અને જલદી થી ચડી જાય છે.)

  3. 3

    હવે શાક ચડી જાય એટલે બધો મસાલો કરી મિક્ષ કરી લેવું ૨ મિનિટ સાંતળવું

  4. 4

    ઉપર થી કોથમીર ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes