પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ ને ધોઈ તેની છાલ ઉતારી લેવાની તેને સમારી તેમાંથી બીયા કાઢી તેને ઊભા ચીરીયા કરી દેવાના.
- 2
ડુંગળીને પણ સમારી તેના ઉભા ચીરીયા કરી દેવાના.એક ડીશમાં ચણાનો લોટ લઇ તેની અંદર મીઠું, હળદર,મરચું ભૂકો, ધાણાજીરું, ખાંડ, થોડું તેલ નાખી તેને બરાબર મિક્સ કરી દેવાનું.
- 3
એક વાટકા મા તેલ મુકી તેની અંદર રાઈ હિંગ હળદર નાખી શાકને વઘારી દેવા નું. મીઠું ઉમેરી તેને થોડીવાર માટે થવા દેવાનું. પાણી બિલકુલ રહેવું ન જોઈએ. સાઈડ માં થી તેલ છૂટે એટલે તેમાં ચણાનો લોટ પાથરી દેવાનો.
- 4
થોડી થોડી વારે શાક ને તાવેથા થી હલાવવાનું. લોટ બરાબર શેકાઈ જાય કેસરિયા કલરનું થઈ જાય વાટકા માથી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવાનો. સર્વ કરવાનું.
Similar Recipes
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
-
પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati)
#GA4 #Week26પરવળ ન્યુટ્રીશન વાળું શાક છે તેની ઘી ખાવા બરાબર સરખામણી થાય છે Saurabh Shah -
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EBપરવળ બટાકા નું શાકખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati)
#EB#Week2ગ્રેવી પરવળ ના રવૈયા નું શાક Apexa Parekh -
પરવળ નું કાઠિયાવાડી શાક (Parval Kathiyawadi Shak Recipe In Gujarati)
#EB#Week2સાદા પરવળ નું શાક જલ્દી કોઈ ને ભાવતું નથી પણ આ રીતે બનાવાથી બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB.#Week 2#thim 2પરવળ નું શાક અમારે લગભગ બહુ થાય કેમ મારા સસરા ને બહુ ભાવે ને હૂતો ઘી માં વધારું છુ એટલે બહુ જ સરસ થાય છે Pina Mandaliya -
-
પરવળ બટાકા નું શાક (Parval Potato Shak Recipe in Gujarati)
#EB#week2 પરવળ માં સારા પ્રમાણ માં વિટામીન હોય છે અને કેરી નાં રસ સાથે પરફેકટ કોમ્બિનેશન છે અમારા ફેમિલી માં બધાં નું ફવરિટ છે 👌🏻😋👍 Suchita Kamdar -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujratiપરવળ બટાકા નું શાક Vyas Ekta -
-
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek2 પરવળ ઘણાં જ પૌષ્ટિક છે...તેમાં એન્ટિઓક્સિડન્ટ ઉંચા પ્રમાણમાં હોય છે...વિટામિન A અને C ભરપૂર હોવાથી એજિંગ પ્રોસેસ ને સ્લો કરે છે...હિમોગ્લોબીન થી ભરપૂર છે... Sudha Banjara Vasani -
-
-
-
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)
#AM3પરવળ માં ગુણ ખૂબ જ હોઈ છે. તેમાં થી વિટામિન્સ,ફાઇબર મળે છે. ડાયા બિટીશ અને પ્રેસર ના લોકો એ આ ખાવા જોઈએ. હું તેને 2,3 રીતે બનાવું છું. આજે મેં... મેં તેને ભરી ને શાક બનાવ્યું છે. તેમાં પાણી નો ભાગ હોવાથી જલ્દી થી ચડી જાય છે. તો તમે પણ બનાવો આ ભરેલા પરવળ નું. શાક. Krishna Kholiya -
-
-
-
-
પરવળ નું શાક (parval subji recipe in gujarati)
#EB#week2Post1પરવળનું શાક શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે. આ શાક ઘી માં બનાવો તો બહુ જ ટેસ્ટી લાગે છે . આ શાક રસ અને પુરી સાથે પરફેક્ટ કોમ્બીનેશન છે . મારૂ ફેવરિટ સબ્જી છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15025574
ટિપ્પણીઓ