ખાટા ગુંદા (Khatta Gunda Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
શેર કરો

ઘટકો

30 મીનીટ
5 સર્વિંગ્સ
  1. ૧૫૦ ગ્રામ કાચા ગુંદા
  2. ૧ કપકાચી કેરી નો પ્લપ
  3. ૧/૪ ચમચીહળદર પાઉડર
  4. ૨ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ગુંદા ને સરસ રીતે ધોઈ અને કોરા કરી લો

  2. 2

    એક કાચી કેરીનો છાલ ઉતારી મિક્ષી માં પીસી પલ્પ બનાવી લો

  3. 3

    આ પલ્પ માં હળદર અને મીઠું મિક્સ કરી લો અને જરૂર મુજબ પાણી ઉમેરો

  4. 4

    એક કાચ ની બોટલ લો તેમા ગુંદા ભરો અને તેની ઉપરથી આ તૈયાર પલ્પ રેડો, અને જરૂર મુજબ ગુંદા પાણી થી ઢકાંઈ જાય ત્યાં સુધી પાણી ભરી લો.

  5. 5

    ઢાંકણ ને બરાબર રીતે બંધ કરી લો અને એક મહિના સુધી ગુંદા ને પાણી માં અથાવા દો
    આ રીતે ખાટા ગુંદા તૈયાર થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes