પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 400 ગ્રામપરવળ
  2. 1મોટું બટેકુ
  3. 1 નાની ચમચીહળદર
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીધાણાજીરું
  6. 4-5લસણ ની કળી
  7. મીઠું સ્વાદપ્રમાણે
  8. પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પરવળ ને ધોઈ કપડાં થી સાફ કરી છાલ ઉતારી ને લાંબી ચીરો કરવી.આવી રીતે બધા પરવળ સુધારી લેવા.જો બિયા મોટા હોય તો કાઢી લેવા.બટેકુ પણ આવી જ રીતે કટ કરવું.

  2. 2

    ગેસ પર કઢાઈ માં 2 મોટી ચમચી તેલ મૂકી રાઇ અને જીરું સતડાય પછી હળદર નાખી બટેકુ નાખવુ.થોડી વાર ચઢવા દેવું.પછી શાક નાખવું.હવે મીઠું નાખી શાક 8 થી 10 મિનિટ શાક ચઢવા દેવું.

  3. 3

    હવે શાક માં લીંબુ,લસણ ની ચટણી,ખાંડ,ધાણા જીરૂં નાખી શાક મિક્સ કરવું.હવે લાસ્ટ માં કોથમીર થી ગાર્નીશ કરવું.તો રેડી છે પરવળ - બટેકા નું શાક...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

Similar Recipes