ચોકલેટ કેક (chocolet cake recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#NoOvenBaking #NoMaida માસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક તે રેસીપી ફોલ્લો કરી ને મે બનાવી ખુબજ સરસ બની છે.

ચોકલેટ કેક (chocolet cake recipe in Gujarati)

#NoOvenBaking #NoMaida માસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક તે રેસીપી ફોલ્લો કરી ને મે બનાવી ખુબજ સરસ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ કપધઉં નો લોટ
  2. ૧ સ્પૂનકોકો પાઉડર
  3. ૧/૨ સ્પૂનબેકિંગ પાઉડર
  4. ૧/૪ સ્પૂનબેકિંગ સોડા
  5. ૧ કપખાંડ નો ભૂકો
  6. ૧/૨ સ્પૂનકોફી
  7. ૧ કપદહીં
  8. ૪ સ્પૂનતેલ
  9. ટીપા વેનિલા ફ્લેવર્સ
  10. ૨ સ્પૂનફ્રેશ ક્રીમ
  11. ૧/૨ કપચોકલેટ નો મૂકો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પહેલા બધી સામગ્રી રેડી કરો પછી લોટ તેમાં કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ખાંડ નો ભૂકો કોફી બધું મિક્સ કરો.

  2. 2

    પછી એક કપ મા વેનિલા ફ્લેવર્સ, તેલ મિક્સ કરો તેને લોટ મા ઉમેરો, પછી જરૂર મુજબ દહીં થી ખીરું તૈયાર કરો. અને એકજ દિશા માં હલાવો બધું બરાબર મિક્સ કરો

  3. 3

    જેમાં કેક બનાવી છે તે મોલ્ડ માં ઘી લગાવો અને લોટ છટો પછી તેમાં રેડી કરેલ મિક્સ રણ ઉમેરો કડાઈ માં નીચે મીઠું નાખી ગરમ કરવા મૂકો ૫ મિનિટ માટે.

  4. 4

    ગરમ થાય પછી રેડી કરેલ મોલ્ડજેમાં કેક નું મીક્સ રણ છે તે મૂકો. ઉપર ઢાંકી દો તેને મીડિય મ તાપે ૨૦ મિનિટ માટે રાખો પછી કાઢી ને નોર્મલ થાય પછી તેને ચોકલેટ ગનાસા થી રેડી કરો તેના માટે મલાઈ અને ચોકલેટ બને મિક્સ કરી ને ગરમ કરો પછી નોર્મલ થાય ત્યારે ઉપયોગ કરો.

  5. 5

    તેને ૧૦ મિનિટ માટે ફરીઝ મા સેટ કરો તો રેડી છે આપની ચોકલેટ કેક જે બાળકો ને ખુબજ પસંદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes