ગુલકંદ લાડુ (Gulkand Ladoo Recipe In Gujarati)

#MDC
#cookpadguj
#cookpad
#cookpadindia
#homechef
#homemade
#homefood
મારી મા ની પ્રિય વાનગી એટલે હેલ્ધી ગુલકંદ લાડુ! ઘણા વર્ષો પછી આ વાનગી બનાવી હું મારી મા ને ગર્વ થી યાદ કરું છું 🙏🏻
ગુલકંદ લાડુ (Gulkand Ladoo Recipe In Gujarati)
#MDC
#cookpadguj
#cookpad
#cookpadindia
#homechef
#homemade
#homefood
મારી મા ની પ્રિય વાનગી એટલે હેલ્ધી ગુલકંદ લાડુ! ઘણા વર્ષો પછી આ વાનગી બનાવી હું મારી મા ને ગર્વ થી યાદ કરું છું 🙏🏻
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માવામાં સાકરના ટુકડા નાખી બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે શેકી લેવો. એક પ્લેટમાં કાઢી ઠંડું પડવા દો. હવે તેમાં કોપરાનું છીણ તથા રવો મિક્સ કરી દો.
- 2
હવે એક બાઉલમાં ગુલકંદ બદામ કાજુ નો ભૂકો, વરિયાળી પાઉડર મિક્સ કરો. માવામાંથી એક લુવો લઇ હથેળી પર થેપી અને પૂરી જેવો શેપ આપો. હવે તેમાં ગુલકંદ વાળો મસાલો ભરો અને તેની કિનારો વાળી અને બંધ કરો અને હથેળી વડે ગોળ ગોળ ફેરવી લાડુ શેઈપ આપો. આ રીતે બધા જ લાડુ તૈયાર કરી લેવા. હવે કોપરાના છીણમાં પ્રેમ છે ફૂડ કલર અને એક-બે drops દૂધ નાંખી મિક્સ કરો અને તેમાં આ લાડવો રગદોળી લો. તૈયાર છે લાડુ !!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
કોપરા ગુલકંદ ના લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRઝડપથી બની જાય તેવા કોપરા તેમજ ગુલકંદ ના લાડુ જે મુખવાસ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
-
રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
હેલ્ધી ફ્રૂટ બાસ્કેટ (Healthy Fruit Basket Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#healthyandtasty Neeru Thakkar -
ગુલકંદ લાડુ
#લીલીપીળીઆ વાનગી ખુબજ ઝડપથી બની જાય છે અને પાન ફ્લેવર આપે છે. મે નોન ફાયર રીતે બનાવી છે તમે ચાહો તો કોકોનટ ને સાતળી ને પણ લઇ શકો છો... ખરેખર બહુ જ સરસ બને છે અને કોઈ પણ પ્રસંગોપાત બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
નારિયેળના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipe#શ્રાવણરંગીન નારિયેળના લાડુ Neha Prajapti -
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#homefood#homemade Neeru Thakkar -
કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100 તહેવારોની મોસમ આવી ગઈ છે. વ્યક્તિગત રીતે મને વર્ષનો આ સમય ખૂબ ગમે છે કારણ કે મને આવનારા તહેવારો સાથે સંકળાયેલ મારી કેટલીક મનપસંદ મીઠાઈઓ બનાવવા મળે છે. તેથી આજે હું કાજુ ગુલકંદ ડીલાઈટ બનાવી રહી છું, જે અત્યાર સુધી મારી સૌથી પ્રિય તહેવારની ટ્રીટ છે. Riddhi Dholakia -
કાશ્મીરી લાડુ (Kashmiri Ladoo Recipe In Gujarati)
#MDC આ લાડુ મારા મમ્મી ને ખુબજ પ્રીય છે મારા ધરે આવે ત્યારે હું તેના માટે જરૂર બનાવું છું આજે મધર્સ ડે ના દીવસે તેને યાદ કરી ને તેના માટે પ્રેમ થી બનાવી યા છે વીડિયો કોલ કરીને જરૂર જણાવીસ Jigna Patel -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#dinner Neeru Thakkar -
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
કોકોનટ પાન બાઉલ વીથ ગુલકંદ આઈસ્ક્રીમ (Coconut Paan Bowl With Gulkand Ice Cream Recipe In Gujarati)
#કૂકબુકદિવાળીનો તહેવાર હોય અને સ્વીટ અને મુખવાસ વગર ના ચાલે આજે આપણે સ્વીટ અને મુખવાસનું કોમ્બિનેશન કરીને કોકોનટ પાન બાઉલ વિથ ગુલકંદ આઇસ્ક્રીમ જેમાં પાનની ફ્લેવર નું બાઉલ અને અને ગુલકંદ ફ્લેવર નુંઆઇસ્ક્રીમ .... Namrata sumit -
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi -
રજવાડી દૂધી હલવો(rajvadi dudhi halvo recipe in Gujarati)
#ઉપવાસ#cooksnap_contest#WEEK1#cookpadindia#cookpadgujકુકપેડ મેમ્બર ચાંદની મોદીજીની દૂધીના હલવાની રેસિપી જોઈ મને પણ દુધીનો હલવો બનાવવાની પ્રેરણા મળી છે. થોડા ફેરફાર સાથે મેં દુધીનો હલવો બનાવેલ છે. આભાર ચાંદની મોદીજીનો🙏🏻 Neeru Thakkar -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MDC મારી mummy એ શીખવ્યા છે લાડુ કરતા અત્યારે મારી mummy ને હુ બહૂ miss કરુ છું તેમની યાદ મા મે લાડુ બનાવ્યા Vandna bosamiya -
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRબે જ વસ્તુ થીબનતી અને ફટાફટ બની જાય અને ડેસર્ત કે મુખવાસ બંને માં ચાલે એવા લાડુ Smruti Shah -
મલાઈદાર સેન્ડવીચ પેંડા
#cookpadindia#cookpadguj મારા મોમ જ મારા ગુરુ, મારા સહેલી, મારું બધું જ, મારા પ્રેરણાનો સ્ત્રોત, દરરોજ ઠાકોરજીને પેંડા ધરાવે અને નવી નવી એમાં વિવિધતા લાવે. Neeru Thakkar -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#MS#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
લાડુ(Ladoo Recipe in Gujarati)
Week-9 #druits#post--2#GA4#week9શિયાળામાં વસાણા તરીકે અને દિવાળીમાં એક સ્વીટ તરીકે ખાઈ શકાય તેવા આ ડ્રાયફ્રૂટ્સ ના લાડુ ખૂબ જ હેલ્ધી અને ઇમ્યુનિટી વર્ધક છે. તો આ દિવાળીએ આપ પણ આ લાડુ જરૂરથી બનાવો. Shilpa Kikani 1 -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#DTRઆ લાડુ બહુ જ ઓછી સામગ્રી થી અને જલ્દી બની જાય છે. Arpita Shah -
મેંગો અને પાન ગુલકંદ કોકોનટ લડડુ
#લીલીપીળીમે મેંગો ના લાડુ બનાવવા માટે ફ્રોઝન કરેલો કેરી નો રસ વાપરયો છે અને પાનનો ઉપયોગ કરી ગુલકંદ અને ટુટીફુ્ટી નુ સ્ટફિંગ કયુઁ છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ (6)