ચણાદાળ ચણાજોર ગરમ ચાટ (Chanadal Chanajor Garam Chaat Recipe In Gujarati)

#Chanadal Chanajor garam Chat
#cookpadindia
#cookpadgujarati
સાંજ ની નાની ભૂખ માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. જનરલી બધા ચણાદાળ અથવા ચણાજોર ગરમ ચાટ ખાતા હોય છે. મેં આજે ટ્વિસ્ટ કરી ને બંને મિક્સ બનાવ્યું છે. ખુબ જ ટેસ્ટી અને tangy લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો...
ચણાદાળ ચણાજોર ગરમ ચાટ (Chanadal Chanajor Garam Chaat Recipe In Gujarati)
#Chanadal Chanajor garam Chat
#cookpadindia
#cookpadgujarati
સાંજ ની નાની ભૂખ માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. જનરલી બધા ચણાદાળ અથવા ચણાજોર ગરમ ચાટ ખાતા હોય છે. મેં આજે ટ્વિસ્ટ કરી ને બંને મિક્સ બનાવ્યું છે. ખુબ જ ટેસ્ટી અને tangy લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લઇ લો. આવે એક મિકસીગ બાઉલમાં ચણાદાળ અને ચણા જોર ગરમ લઈ તેમાં ઉપર જણાવેલ બધી જ સામગ્રી ઉમેરી મિક્સ કરી લેવું.
- 2
ઉપર થી થોડો લીંબુનો રસ અને કોથમીર ઉમેરી પેપર કોન અથવા સર્વિગ બાઉલમાં કાઢી સર્વ કરો.... તો તૈયાર છે એકદમ tangy અને ટેસ્ટી ચણાદાળ અને ચણાજોર ગરમ ચાટ...
Similar Recipes
-
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#GA4#Week6ફ્રેન્ડ્સ, ચણા જોર ગરમ ચાટ બધાં ને ભાવતી ચાટ છે. ફટાફટ બની જાય એવી ચટપટી ચાટ બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
#ST#street_food#chatt#Chanajor#cookpadindia#cookpadgujrati નાના કે મોટા શહેરોમાં બગીચાની બહાર, થિયેટરની બહાર, નાટ્યગૃહની બહાર, રિવરફ્રન્ટ પર કે પછી મેળામાં કોઈપણ જગ્યાએ જાવ તો તમને ચણાજોર ગરમ ચાટ વેચવા વાળા અચૂક જોવા મળશે. આપણા ત્યાં સૌથી વધુ હરતુ-ફરતુ વેચાતું street food એ ચણા જોર ગરમ ચાટ છે. Shweta Shah -
ચણાદાળ ચાટ (Chanadal Chaat Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જપહેલા વડોદરા બસમાં કે ટ્રેન માં જતાં ત્યારે ત્યાં ની ચણાદાળ ની મોજ માણવાની જ. કેરીની સીઝનમાં કેરીનાં ટુકડા, ડુંગળી, લીંબુ ના રસની ખટાશ, મરચાની તીખાશથી મોં માં પાણી આવી જાય. આજે એવી જ ચટાકેદાર ચણા ચાટ બનાવી છે. Dr. Pushpa Dixit -
વડોદરા ફેમસ ચણાદાળ
# સ્ટ્રીટ ફૂડ recipe challenge#SFCસાંજની છોટી ભૂખમાં આવું ચટરપટર બનાવું. આજે કુકપેડ ની સ્ટ્રીટ ફૂડ ચેલેન્જ માટે વડોદરા ફેમસ ચણાદાળ બનાવી છે. હવે કાચી કેરી મળવા લાગી તો તે નાંખવા થી વધુ ટેસ્ટી લાગે છે. સાથે લીંબુનું શરબત સર્વ કર્યું છે. Dr. Pushpa Dixit -
ચણા દાળ ચાટ (Chana Dal Chaat Recipe In Gujarati)
#SFC#Vadodara_Famous#Streetfood#Cookpadgujarati ચાટ તો ઘણી બધી પ્રકાર ની બનતી હોય છે. આજે મેં વડોદરા ની ફેમસ ચણા દાળ ચાટ બનાવી છે. જે એકદમ ચટપટી અને ક્રિસ્પી એવી ચટાકેદાર બની છે. જો તમે પણ સાંજ ની નાની નાની ભૂખ માટે કોઈ રેસિપી બનાવવાનું વિચારતા હોય તો આ રેસિપી નાની ભૂખ માટે પરફેક્ટ છે. જે ઝડપથી અને ઘર ની જ સામગ્રી માંથી બની જાય છે. Daxa Parmar -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
-
ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
ટી ટાઈમ સ્નેક નાના-મોટા સૌને ચટપટું ખાવાનું બહુ જ ભાવતું હોય છે તો આજે મેં મસાલા ચણા જોર ગરમ બનાવ્યા. Sonal Modha -
કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhelભેળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે મમરા ની ભેળ બનાવતા જ હોઈએ છીએ ત્યારે આજે મેં અહીં ખારી શિંગ વડે ભેળ બનાવી છે.ખારી શિંગ વડે બનતી આ વાનગી સાંજના સમયે બાળકોને લાગતી નાની ભૂખ માટે બનાવી શકાય છે.જે એકદમ ઓછા સમયમાં જ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Urmi Desai -
પાપડી ચાટ(Papadi Chaat Recipe in Gujarati)
ચાટ તો લગભગ બધા ની મનપસંદ હોય છે. તહેવારો ના માહોલ માં અત્યાર ની પરિસ્થિતિ માં બહાર નું સ્ટ્રીટ ફૂડ તો ન ખાઈ શકીએ પણ ઘરે બનાવીને તો આનંદ માણી જ શકીએ. મને તો ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે શું તમને પણ એવું થાય છે?#GA4#Week6#CHAT#DAHIPAPDI#cookpadindia Rinkal Tanna -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpad#street_foodચાટનું નામ સાંભળતા જ આપણને લાગે છે કે એક એવી વાનગી જે ખાટી, મીઠી અને મસાલેદાર હોય. મોટાભાગના લોકો બટાકા ચાટ અથવા ટામેટા ચાટ બનાવીને ખાય છે. તો વડી, કાળા ચણાને બાફીને ખાય છે અથવા તો તેનું શાક બનાવીને પણ ખાય છે. કાળા ચણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે. કાળા ચણા કેન્સરના રોગને દૂર રાખે છે અને એમાંય સ્ત્રીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણામાં આયર્ન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આમ ઔષધીય ગુણોનો ભંડાર હોવાથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે.આપણે ઘરમાં જ હોય એવા વિવિધ મસાલા,કાળા ચણા(બાફીને), ટામેટાં, બાફેલા બટાકા, ડુંગળી, મરચાં, કોથમીર જેવા શાકભાજીના ઉપયોગથી સરળતાથી અને ઝડપથી બનાવી પૌષ્ટિક ,હેલ્ધી ચણા ચાટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
ખાખરા ચાટ (Khakhra Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . મારા Son ને આ ચાટ ખુબ ગમે છે . એટલે મેં આ ચાટ બનાવી છે.ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને પણ આ ચાટ ગમશે .#Fam Rekha Ramchandani -
ચણા જોર ગરમ (chana jor garam recipe in Gujarati)
#SFC#cookpad_gujarati#cookpadindiaચણા જોર ગરમ બાબુ મેં લાયા મજેદાર..ચણા જોર ગરમ..સૌ કોઈ આ ગીત થી જાણકાર છે અને ચણા જોર ગરમ થી પણ જાણકાર છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ચણા જોર ગરમ ના ચાખ્યા હોય અને ના ભાવતા હોય. ચણા જોર ગરમ એ એક એવું સ્ટ્રીટ ફૂડ છે કે જે લગભગ સમગ્ર ભારત માં મળતું હોય છે. કોઈ હવા ખાવાનું સ્થળ એવું નહીં હોય જ્યાં ચણા જોર ગરમ ના મળતા હોય. ચણા જોર ગરમ એ એક ચાટ ની શ્રેણી માં આવતું સ્ટ્રીટ ફૂડ ગણી શકાય. મુખ્ય ઘટક ચણા એ દેશી ચણા ને દબાવી, સુકવી, તળી ને બનાવાય છે જે બહુ સરળતા થી બજાર માં મળી જાય છે. એવું કહેવાય છે કે રાજસ્થાન ના બિકાનેર એ આ ચણા નું ઉદ્દભવ સ્થાન છે અને પછી સ્ટ્રીટ ફૂડ તરીકે સૌ પ્રથમ મુંબઇ, મહારાષ્ટ્ર માં મળતું થયું અને આજે લગભગ ભારતભર માં મળતું થયું છે. ચણા જોર ગરમ અથવા ચણા ઝોર ગરમ તો ક્યાંક ચણા ચોર ગરમ થી પણ ઓળખાય છે. ચણા જોર ગરમ નામ સાંભળતા જ લોખંડની પેટી ગળા માં ભેરવી ને વેહચતો ભૈયાજી કે કાવડ ખભા પર લગાવી વેહચતો ભૈયાજી ની કલ્પના થાય છે. આ ચટાકેદાર ચણા જોર ગરમ ઘરે પણ આસાનીથી બની શકે છે. Deepa Rupani -
-
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MVF#Cookpadgujarati ચાટ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી મોસમમાં ઝરમર વરસતા વરસાદની સાથે સાંજના સમયે કોર્ન ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Ankita Tank Parmar -
ચણા ની ચટપટી (Chana Chatpati Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiચણા ની ચટપટી નામ સાંભળતા જ મોઢા માં પાણી જરૂર આવે...નાના હોય ત્યારે સ્કૂલ ની આસપાસ ખુમચા પર આ ચણા ની ચટપટી ખાવાની ખૂબ જ મજા આવતી...ચોપાટી હોય કે બાગબગીચા ,બજાર ની આસપાસ ક્યાંય તો આ ચાટ મળી જ જાય અત્યારે lockdown ના કારણે મે ચણા ની ચટપટી ઘરે જ બનાવી.સવારે કે સાંજે નાસ્તા માટે ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી છે. Bansi Chotaliya Chavda -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ખુબ જ પૌષ્ટિક ચાટ છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Pinal Patel -
-
કુરકુરે ચાટ (Kurkure chaat Recipe inGujarati)
#GA4#week6કી વર્ડ: chat#kurkurechat#cookpadindia#cookpadgujaratiPost 2ખૂબ જ ઝડપથી બની જતી અને એકદમ ટેસ્ટી ચાટ જ્યારે મન થાય બનાવી લો અને એન્જોય🍴Sonal Gaurav Suthar
-
ચણા જોર ગરમ સલાડ (Chana Jor Garam Salad Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૩#ચણા_જોર_ગરમ_સલાડ (Chana Jor Garam Salaad Recipe in Gujarati ) આ એક એવી સાઈડ ડીશ છે જે ઓછા સમયમાં જલ્દી બની જાય છે. જ્યારે મારા બાળકો ને સાંજે નાની ભૂખ લાગે છે ત્યારે હું તેમને આ ચણા જોર ગરમ સલાડ બનાવી આપી છું.. મારા બાળકો ને આ સલાડ ખૂબ જ ભાવે છે. Daxa Parmar -
પોપકોર્ન ચાટ(popcorn chaat recipe in Gujarati)
#સૂપેરશેફ3#week3#monsoon special#popcorn chatહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ નવી જ ચાટ જે ખુબ જ યમ્મી લાગે છે બાળકોને પોપકોર્ન ખુબ જ ભાવે છે અને તેમાંથી ન્યૂ વેરીએશન બનાવી આપો તો મજા પડી જાય વરસતા વરસાદ માં ગરમ ગરમ પોપકોર્ન ખાવા ની મજા પડી જાય તો આજે મે પોપકોર્ન ની ચાટ બનાવી છે જે ખુબ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ... Mayuri Unadkat -
મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD#COOKPADINDIA#COOKPADGUJRATI જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ છીએ કે પહેલા ફટાફટ મસાલા પાપડ આવવા દો. કારણકે ઓર્ડર એ પછી મીનીમમ 20 મિનિટ જેટલો સમય થતો જ હોય છે મેઈન કોર્સ ને સર્વ કરવામાં. અને આપણે ત્યાં જઈને બેસીએ એટલે ભૂખ ઉઘડી જ જાય છે અને ત્યારે મસાલા પાપડ બેસ્ટ ઓપ્શન છે મંચિંગ માટે..... Shweta Shah -
મગની ચટપટી ચાટ (Moong Chatpati Chaat Recipe In Gujarati)
મગ ચલાવે પગ એ કહેવત ધ્યાનમાં રાખીને મગનો કોઈ પણ રીતે ઉપયોગ કરીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.મગમાં વિટામિન એ, બી (થાઇમિન, રિબોફ્લેવિન, ફોલિક એસિડ, નિયાસિન, વિટામિન બી 6, પેન્ટોથેનિક એસિડ) વિટામિન ઇ, વિટામિન ડી, વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર અને મેંગેનીઝ ખનિજો, પ્રોટીન આહાર ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ શામેલ છે.➡️મગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.➡️આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે.➡️તે વજન ઘટાડવામાં મદદ કરે છે.➡️ત્વચાના આરોગ્યને સુરક્ષિત કરે છે.મેં અહીં મગની ચટપટી નો ઉપયોગ કરીને ચાટ બનાવી છે જે સાંજના સમયની નાનકડી ભૂખ માટે એક ઉત્તમ વિકલ્પ છે અને ઝડપથી બની જાય છે. Urmi Desai -
ચણા જોર ગરમ ચાટ (chana jor garam chaat)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SD#RB8#NFR Parul Patel -
છોલે ટિક્કી ચાટ
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે જ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે.ભજીયા તો બનતાં જ હોય છે પરંતુ પાણી પુરી, ભેલ, દહીં પુરી,રગડા પેટીસ,ચાટ, તીખી ટીક્કી ચાટ...આહાહા.... મોંમાં પાણી આવી ગયું ને??તો ચાલો છોલે ટિક્કી ચાટ ની રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
ચણાદાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2આજે અગાશીમાં પતંગ ચગાવતા ખાઈ શકાય એ માટે આ ચણાદાળ ભેળ બનાવી છે. Dr. Pushpa Dixit -
ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જનાનપણથી બધાને ભાવતા ચણા જોર ગરમ. બગીચામાં, પાર્કમાં કે કોઈ પણ પિકનિક નાં સ્થળે આ ચણા જોર ગરમ વેચાતા જોવા મળે.હું તૈયાર ચણા જોર ગરમ નું પેકેટ લાવી ઘરે જ બનાવું. ડુંગળી, મરચા, ટામેટા, કોથમીર, કાચી કેરી અને લીંબુ ને લીધે ચટપટા ચણા જોર ગરમ મસ્ત લાગે છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (4)