છુંદો (Chhundo Recipe In Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ થી ૪ દિવસ
૧ જાર
  1. ૧ કિલોકાચી કેરી
  2. ૧+૧/૨ કિલો સાકર
  3. મીઠું જરૂર મુજબ
  4. મરચું જરૂર મુજબ
  5. ૨ ચમચીજીરું
  6. લવીંગ
  7. ૪ ટુકડાતજ

રાંધવાની સૂચનાઓ

૩ થી ૪ દિવસ
  1. 1

    કેરીઓ ધોઈ ધોઈને લુછી લો. કેરીની છાલ ઉતારી છીણી લો.

  2. 2

    કેરીના છીણમા જરૂર મુજબ મીઠું ઉમેરીને હલાવીને પાચ મિનિટ રહેવા દો એટલે પાણી છુટશે. પછી સાકર નાખી સરખી રીતે હલાવો.

  3. 3

    સાકર ઓગળે એટલે ચાળણી ઢાંકી તડકામાં રાખો. ૩ થી ૪ દિવસ સુધી તડકામાં રાખો અને દિવસમા ૨ વાર હલાવો એટલે ચાસણી તૈયાર થશે.

  4. 4

    ચાસણી થાય એટલે તેમાં મરચું, જીરૂ, તજ, લવીંગ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.તૈયાર ચટાપટા છુંદાને એરટાઈટ જારમાં ભરીને સ્ટોર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes