રાંધવાની સૂચનાઓ
- 1
ચણા બટાકા બાફો.
- 2
ઠંડા પડે એટલે મીઠું મરચું અને સંચળ પાઉડર નાખો.
- 3
પૂરી માં કાનું પાડી તેમાં ચણા બટાકા નો માવો, ખજૂર આમલીની ચટણી, ધાણા મરચાં ફૂદીના ની ચટણી નાખો.
- 4
ત્યાર બાદ ડુંગળી અને ગળ્યું દહીં નાખો.
- 5
જીની સેવ નાંખી મીઠું મરચું ભભરાવી ને ધાણા નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB પૂરી નું નામ આવે એટલે પછી ગમે તે હોય મજા પડી જાય. દહીં પૂરી કે પાણી પૂરી... Kajal Rajpara -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3#cookpadindia#cookpadgujaratiદહીં પૂરી ૧ ખુબજ સરસ અને સ્વાદિષ્ટ રેસીપી છે. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી,પાણી પૂરી,સેવ પૂરી આ દરેક ની ફેવરિટ હોય છે ગમે ત્યારે ખાવા માટે રેડી જ હોય છે.મારી તો ખુબ જ ફેવરિટ છે મે આજે દહીં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બની છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3 અમારા ઘરે દહીંપૂરી,સેવપુરી, પાણીપુરી, ભેળ બધા ને બહુ ભાવે એટલે બનતી જ હોય છે. Alpa Pandya -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે., Archana Parmar -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3#Cookpadindia#Cookpadgujarati#Steetfood Neelam Patel -
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15060798
ટિપ્પણીઓ (7)