અખરોટ ડ્રાયફ્રુટ રોલ (Walnut Dryfruit Roll Recipe In Gujarati)

Smita Tanna @smitatanna612
અખરોટ ડ્રાયફ્રુટ રોલ (Walnut Dryfruit Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી તેમાં એક પેનમાં ઘી મૂકી તેમાં મખના, કાજુ, બદામ અને કાળા તલ બધી વસ્તુ ને વારા ફરતી પાંચ મિનિટ ઘી માં સેકી લો
- 2
પછી તે બધું ઠંડુ કરવા મૂકો ત્યારબાદ પાંચેક મીનીટ બધી વસ્તુને અધકચરું ક્રશ કરી લો.
- 3
ત્યારબાદ પેનમાં ફ્રેશ મલાઈ લઈ તેમાં મીલ્ક પાઉડર (દૂધમાં ઓગાળીને) ઉમેરી બધું ચલાવીને ખાંડ મીક્સ કરો.
- 4
ત્યારબાદ બધી વસ્તુને ૧૦ મીનીટ સુધી ઉકાળી મિલ્કમેડ જેવું ઘાટું થવા દો.
- 5
ઘાટું થયા બાદ તેમાં અધકચરા મખનાનો ભૂકો, અખરોટ, કાજુ બદામ અને કાળા તલ નો અધકચરો ભુક્કો ઉમેરી તેમાં ટોપરાનું છીણ ઉમેરી બધું મીક્સ કરી લો.
- 6
ત્યારબાદ પેનમાં ઘી છુટું પડવા લાગશે ત્યાર પછી ટોપરા ને રોલ પર રગદોળીને સર્વ કરો.
- 7
તો તૈયાર છે "અખરોટ ડ્રાયફ્રુટ રોલ"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટી ડ્રાયફ્રુટ મિલ્કી પરાઠા (Chocolaty Dryfruit Milky Paratha Recipe In Gujarati)
#mr ચોકલેટી ડ્રાયફ્રુટ મિલ્કી પરાઠા Smita Tanna -
-
ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati)
ફાસ્ટ & ફેસ્ટિવલ પર આ સ્વીટ ખૂબ સરસ અને હેલ્થી છે. ઘરે બનાવેલા સામગ્રી હોવાથી આપણે જે વસ્તુ ભાવતી હોય તે વધારે ઓછા માત્રામાં લઈ બનાવી શકાય. #SRJ Parul Patel -
-
અખરોટ અને ખજુરના એનર્જી બાર (Walnut Dates Energy Bar Recipe In Gujarati)
#Walnutsશક્તિથી ભરપૂર અને સ્વાસ્થ્યવર્ધક અખરોટ અને ખજુરના એનર્જી બાર. આ શિયાળામાં તમને આ એનર્જી બારમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન મળશે. Hetal Siddhpura -
-
-
-
બદામ અને અખરોટ નો શીરો (Almond Walnut Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબદામ & અખરોટ નો શીરો Ketki Dave -
ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati)
Winter Special... Full of Calcium n protein with low cal😋👌 Pooja Shah -
-
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4#Week18એકદમ બહાર જેવી જ ક્રિસ્પી પરફેક્ટ માપ સાથે આ ડ્રાયફ્રુટ ચીકી મે ઘરે બનાવી છે જે આ શિયાળાની ઋતુમાં ખૂબ પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે. Komal Batavia -
-
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
વિન્ટર માં મારા ઇન્ડિયા ના stay દરમિયાન મેં આ ડીશ બનાવી હતી Sangita Vyas -
ફ્રેશ ટોપરા ના લાડુ (Fresh Topra Ladoo Recipe In Gujarati)
#RC2#RainbowChallenge#WhiteRecipe Smita Tanna -
-
-
-
-
-
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
-
-
-
-
-
-
ચોકો અખરોટ બરફી (Choco Walnuts Barfi Recipe in Gujarati)
#WALNUTSબરફી અને ખાંડ વગર??? જી હા દોસ્તો મેં અહીંયા ખાંડ યુઝ કર્યા વગર હેલ્ધી બરફી બનાવી છે જેમાં મે ગોળ નો યુઝ કર્યો છે અને ઘી પણ ફક્ત એક ચમચી તો આવો જોઈએ હેલ્ધી walnut બરફી SHah NIpa
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15061467
ટિપ્પણીઓ