રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો કેરી ને પાણી થી ધોઈ નાખો પછી તેનુ ખમણ કરી લેવુ. તેમા મીઠું અને હળદર નાખી બરોબર હલાવી પાચ મિનીટ ઢાંકીને રાખવુ. એ દરમિયાન ગોળ ને છીણી લેવો.
- 2
હવે ગોળ અને ખાંડ બનને કેરી ના ખમણ મા નાખી મિક્સ કરવુ પાંચ મિનિટ ઢાંકીને રાખવુ.
- 3
પાંચ મિનિટ પછી ગેસ પર ધીમાં તાપે ગરમ થવા દેવું મિશ્રણ સતત હલાવવું. ધીમે ધીમે ગોળ અને ખાંડ ઓગળી જાય અને ઘટ્ટ થવા દો. અને છુંદો નો કલર ચેન્જ થાય એટલે ગેસ બંધ કરી ઢાંકી દો દસ મિનિટ.
- 4
દસ મિનિટ પછી તેમા લાલ મરચું પાઉડર અને જીરુ નાખી એકદમ ઠંડુ થાય એટલે કાચની બરણી મા ભરી લેવુ.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBકાચી કેરી નો છૂંદો આખું વરસ તો બનાવાય છે પણ અત્યારે હું ઇન્સ્ટન્ટ છૂંદો બનાવતા શીખવીશ . Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ છૂંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EB #week3છુંદા ને તડકા છાયા મા રાખવાની જરૂર નથી. ઈનસ્ટ્ન્ટ અને ટેસ્ટી. Avani Suba -
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો Monali Dattani -
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં હાજર હોય એવું એક અથાણું એટલે છુંદો .છૂંદો દરેકના ઘરમાં હોય જ નાનાથી લઈને મોટા સુધી દરેકને ભાવ તો જ હોય છે તો અહીં મારા ઘરમાં બનતા છૂંદા ની રેસીપી કંઈક આ રીતે વ્યક્ત કરી છે#week3#EB Nidhi Jay Vinda -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળામાં તડકા છાયા કેરી નો છૂંદો બનાવવામાં આવે છે #EB #Week Pinky bhuptani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 મિત્રો છૂંદો એ ગુજરાતી ની ઓળખાણ છે છુંદા વગર અથાણાં અધૂરા છે એમાંય તડકા છાયા નો છૂંદો તો વાત જ કંઇક જુદી છે તો ચાલો માનીએ Hemali Rindani -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#chundo#છૂંદોછૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Sejal Dhamecha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15068509
ટિપ્પણીઓ