ઉપમા ચાટ (upma Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપમા બનાવવા માટે એક પેન માં તેલ લો. તેમા રાઈ, જીરું, અડદ ની દાળ ઉમેરો. બધુ તતડે પછી તેમા સુધારેલા ટામેટા અને શિમલા મરચા ઉમેરી થોડા સાતળી લ્યો. તેમા રવો ઉમેરી તેને ગુલાબી થાય ત્યા સુધી શેકી લો. પછી તેમા હુફાળું ગરમ પાણી ઉમેરી હલાવી લો. તેમા મીઠું, સાકર અને લીંબુ ઉમેરી ઉપમા થોડો ઘટ્ટ થાય ત્યા સુધી બરાબર હલાવી લો.
- 2
ઉપમા તૈયાર છે.
- 3
ચાટ માટે ઉપમા ને નાની નાની વાટકી માં ભરી ને દાબી લો. પછી તેને સર્વિંગ પ્લેટ માં ઊંધી કરી ઉપમા ને કાઢી લો. તેના પર બનાવેલો રગડો થોડો રેડો, તીખી અને મીઠી ચટણી સ્વાદ મુજબ રેડો, ચણા ની દાળ ભભરાવો. છેલ્લે તેના પર ઝીણી સેવ ભભરાવી ઉપમા ચાટ તૈયાર કરી લો. સર્વિંગ કરો. સાથે રગડો, તીખી મીઠી ચટણી, ચણા ની દાળ અને ઝીણી સેવ પીરસો.
- 4
તો તૈયાર છે ઉપમા ચાટ બાઈટસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati)
દંહી પાલક ચટપટા ચાટ#GA4#week2 Ankita Pancholi Kalyani -
વડા ચાટ(vada Chaat Recipe in Gujarati)
#GA4#Week6નવલી નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે લોકો શ્રધ્ધાથી માતાજીની આરાધના કરે છે, ઉપવાસ કરી લોકો માતાજી ની આરાધના કરે છે.ફરાળ માં વાપરી શકાય એવો ટેસ્ટી ચાટ બનાવવા પ્રયાસ કર્યો છે. Mayuri Doshi -
-
-
-
-
દિલ્હી પકોડી ચાટ(Delhi Pakodi Chaat)
#વિકમીલ૧#ચાટ#માઇઇબુક#post13દરેક સ્થળે અલગ અલગ ખાવાની વસ્તુ મળતી હોય છે. અને ત્યાંની અમુક વસ્તુ બહુજ વખણાતી હોઈ છે. આજે એવુજ કઈક મેં બનાવ્યું. આજે આપડે દિલ્હી ચાટ બનાવીશું. જે ખાવામાં ખુબજ ચટાકેદાર અને સ્વાદિષ્ટ છે. Bhavana Ramparia -
-
-
કોન ચાટ(cone chaat recipe in Gujarati)
#માઇઇબુક#જુલાઈ #સુપરશેફ3 #મોન્સુનસ્પેશ્યલકોઈપણ ગેટ-ટુ-ગેધરમાં ચાટ સર્વ કરો એકદમ નોખી રીતે... આગળથી તૈયારી કરી રાખો તો ચોમાસામાં આ ચટપટા ચાટની લિજ્જત માણો... Urvi Shethia -
-
-
-
-
સુજી-પાસ્તા ઉપમા વિથ સલાડ (Semolina Pasta Upma With Salad Recipe In Gujarati)
#GA4#Week5 Vatsala Popat -
-
-
મખાણા ચાટ(Makhana Chaat Recipe in Gujarati)
આપણે બધાં ને ચાટ ખૂબ ભાવે તો આજે મેં અલગ ચાટ બનાવી .મખાણા ની ચાટ, જેમાં માં ખૂબ વિટામિન, કેલિશયમ હોય છે. તેમજ ખૂબ ટેસ્ટી હોય છે#GA4#WEEK13 Ami Master -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6સમોસા અને લીલા વટાણાનો રગડો બનાવી સમોસા ચાટ માણી. સમોસા અને રગડાની રેસીપી ની લિંક જ શેર કરીશ. અહી આજે ફક્ત અસેમ્બલ કરીશું. Dr. Pushpa Dixit -
-
-
-
પનીર ભૂરજી બાસ્કેટ (Paneer Bhurji BAsket Recipe in Gujarati)
#GA4#week6પંજાબી સાથે ચટપટા ચાટ Trusha Riddhesh Mehta -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13872776
ટિપ્પણીઓ