દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Khushbu Sonpal @khushi_13
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને બટાકા બાફી લો બટાકા ને મેસેજ કરી તેમાં ઉપર મુજબ મસાલો કરી તૈયાર કરી લો
- 2
મીઠું દહીં બનાવવા માટે દહીં અને ખાંડ મિક્સ કરી લો
- 3
ખજૂર આમલીની ચટણી બનાવવા માટે ખજૂર આંબલી અને ગોળ નાખી થોડું પાણી નાંખી કુકરમાંબાફી લો બફાઈ જાય એટલે ગરણી વડે ગળી ઉપર મુજબ મસાલો કરી લો
- 4
ગ્રીન ચટણી બનાવવા માટે ઉપર મુજબ ની બધીજ સામગ્રી મિક્સર ઝાર માં ક્રશ કરી લો ગ્રીન ચટણી તૈયાર કરી લો
- 5
લસણની ચટણી બનાવવા માટે લસણ અને ટામેટાંને ક્રશ કરી લો પછી તેમાં મીઠું લાલ મરચું પાઉડર નાખી કરી ક્રશ કરી લો તૈયાર છે લસણની ચટણી
- 6
હવે પૂરીને એક પ્લેટમાં ગોઠવી તેની અંદર બટેટાના મસાલો મીઠું દહીં આમલીની ચટણી લસણની ચટણી અને કોથમીરની ચટણી નાખી ઝીણા સમારેલા કાંદા સેવ ફરી મીઠું દહીં નાખી એના ઉપર કોથમીર છાંટી સર્વ કરો
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3પાણી પૂરી , દહીં પૂરી, રગડાપુરી આ બધાં નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય કેમકે તેનો મીઠો, તીખો અને ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પ્રિય છે. Ankita Tank Parmar -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB પૂરી નું નામ આવે એટલે પછી ગમે તે હોય મજા પડી જાય. દહીં પૂરી કે પાણી પૂરી... Kajal Rajpara -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek3બહેનોની પ્રિય આઈટમ એટલે દહીં પૂરી અને પાણીપુરી... નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય તેવી આજની આ દહીં પૂરી સૌને પસંદ આવશે જ. Ranjan Kacha -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દહીં પૂરી. આ એક ચાટ રેસિપી છે. દહીપુરી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. આ દહીપુરી નાનાં તથા મોટાં બધાં ખૂબ જ આનંદ થી ખાય છે. તો ચાલો આજ ની દહીં પૂરી ની રેસીપી શરૂ કરીએ.#EB#week3 Nayana Pandya -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3 અમારા ઘરે દહીંપૂરી,સેવપુરી, પાણીપુરી, ભેળ બધા ને બહુ ભાવે એટલે બનતી જ હોય છે. Alpa Pandya -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBWeek3પાણી પૂરી , દહીં પૂરી કે પછી સેવ પૂરી નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય તો હું દહીં પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3 પાણી પૂરી , દહીં પૂરી , ભેળ પૂરી નામ લેતા જ દરેક ના મોમાં પાણી આવી જાય ....આપના દરેક ની આ ચાટ ખુબ જ ફેવરીટ હોય છે....ચટપટી ચટણી , તીખી ચટણી , મીઠું દહીં .અને બટાકા ના મિશ્રણ ને ભરીને સ્વાદિષ્ટ દહીં પૂરી બનાવતા વાર નથી લાગતી ...તો જોયે દહીં પૂરી ની રેસિપી Twinkal Kalpesh Kabrawala -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી,પાણી પૂરી,સેવ પૂરી આ દરેક ની ફેવરિટ હોય છે ગમે ત્યારે ખાવા માટે રેડી જ હોય છે.મારી તો ખુબ જ ફેવરિટ છે મે આજે દહીં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બની છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB week3દહીપુરી એ સ્ટ્રીટ ફૂડ છે., જે ભારતમાંથી ઉદભવે છે, જે ખાસ કરીને ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. દહીપુરી એ ચાટનું એક પ્રકાર છે.અને તે મુંબઈ શહેરમાંથી નીકળે છે. , જે વાનગી પાણી પુરીથી વધુ લોકપ્રિય ઓળખાય છે. તેનું મૂળ સ્થાન: ભારત પ્રદેશ અથવા રાજ્ય: ભારતીય ઉપખંડનો મહારાષ્ટ્ર ક્ષેત્ર સંકળાયેલ રાષ્ટ્રીય ભોજન: ભારત, નેપાળ, ભૂટાન છે.સેવ, પૂરી, ડુંગળી, મરચું પાઉડર, દહીં (દહીં), કોથમીર વગેરેથી પીરસવામાં આવે છે. Varsha Monani -
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj#PS પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. કારણ કે મેં આમાં બાફેલા લીલા મગ પણ ઉમેર્યા છે ..જેથી બાળકો ને પણ થોડું હેલ્થી ને ચટાકેદાર વાનગી આરોગવા મળે. Daxa Parmar -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.#EB#week3 Hency Nanda -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના-મોટા સૌને ભાવે અને ઝડપથી બની જાય તેવી દહીપુરી થોડા અલગ અંદાજમાં Sonal Karia -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3દહીં પૂરી નું નામ સાંભળી એ જ મોમાં પાણી આવી જાય. Richa Shahpatel -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. સાંજે નાસ્તામાં બેસ્ટ ઓપ્શન છે. ઝટપટ બની જાય છે. Chhatbarshweta -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati ઝરમર વરસતા વરસાદ માં જો ચટપટી ચાટ મળી જાય તો મજા જ આવી જાય. Bhavini Kotak -
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
પાણીપુરી નું તીખું ફુદીનાનું પાણી (Panipuri Tikhu Pudina Pani Recipe In Gujarati)
#પાણીપુરી પાણીપુરી નું નામ સાંભળતા જ બધાને મોઢામાં પાણી આવી જાય છે અને આ પાણીપુરીમાં જો પાણી ટેસ્ટી હોય તો જ પાણીપુરીનો ટેસ્ટ વધારે સરસ આવે છે Bhavisha Manvar -
પૂરી(puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ પડેને દરેકના મોઢામાં પાણી આવી જાય છે એમાં પણ જો ઘરની બનાવેલી પાણીપુરી હોય તેની મજા જ કંઇક અલગ છે Shah Keta -
બોમ્બે દહીં પૂરી (Bombay Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3પૂરી બધા ને ભાવતી હોઈ છે અને તમે એને તમારા ટેસ્ટ મુજબ બનાવી શકો છો તો મેં આજે બોમ્બે દહીં પૂરી બનાવી છે ખુબ જ આસાની થી બની જાય છે. charmi jobanputra -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#dahipuriPost 3પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. Tulsi Shaherawala -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#PSઆજે મેં ચટપટી અને ટેસ્ટી એવી દહીંપુરી બનાવી છે જે ખુબજ મજા આવે એવી અને દેરક ને ભાવે એવી હોય છે Dipal Parmar -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નું તો નામ પડે ને જ મોમાં પાણી આવી જાય છે. નાના મોટા સૌ ને ભાવે અને ખાસ કરી ને બધી લેડીસ ની પ્રિય એવી દહીં પૂરી આજે મેં બનાવી છે તો ચાલો... Arpita Shah -
દહીં પૂરી(Dahi puri recipe in Gujarati)
#GA4#Week1 આજે આપણે બનાવી છે દહીં પૂરી પાણીપુરી તો આપણે ખાઈએ જ છીએ પણ દહીં પૂરી ખાવાની પણ કંઇક અલગ મજા જ છે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. Bhavna Vaghela
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15066280
ટિપ્પણીઓ (2)