દહીં પૂરી(Dahi puri recipe in Gujarati)

Bhavna Vaghela
Bhavna Vaghela @cook_26128430
Junagadh

#GA4
#Week1 આજે આપણે બનાવી છે દહીં પૂરી પાણીપુરી તો આપણે ખાઈએ જ છીએ પણ દહીં પૂરી ખાવાની પણ કંઇક અલગ મજા જ છે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ.

દહીં પૂરી(Dahi puri recipe in Gujarati)

#GA4
#Week1 આજે આપણે બનાવી છે દહીં પૂરી પાણીપુરી તો આપણે ખાઈએ જ છીએ પણ દહીં પૂરી ખાવાની પણ કંઇક અલગ મજા જ છે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 લોકો માટે
  1. 8to 10 નંગ બટેકા
  2. 1ડુંગળી
  3. 1/4 કપચણા
  4. 2 ચમચીસેવ
  5. કોથમીર
  6. 2 ચમચીદહીં
  7. 1 ચમચીલસણ ની ચટણી
  8. 2 ચમચીમીઠું સ્વાદાનુસાર
  9. 2 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીખાંડ
  11. 1 ચમચીજીરુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ પહેલા દહીં પૂરી બનાવવા માટે આપણે બટેકા ને બાફી લઈશું.

  2. 2

    પછી આપણે ચણા ને રાતે અથવા પાણી પૂરી બનવાની હોય ત્યારે 2 કલાક પહેલા પલાળીને મૂકી દઈશું અને પછી 3 કે 4 વિસલ કરી ચણા ને બાફી લઇશું

  3. 3

    ત્યારપછી આપણે દહીં ને દહીં માં થોડું મીઠું અને થોડી ખાંડ અને જીરુ પાઉડર નાખી બરાબર મિક્સ કરી હલાવો.દહીં ઠંડુ હોવું જોઇએ

  4. 4

    ત્યારપછી આપણે લસણ ની ચટણી બનાવીશું.10 થી 12 નંગ લસણ લઈ અને પછી આપણે 2 ચમચી લાલ મરચું અને જરૂર મુજબ થોડું તેલ ઉમેરસુ અને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લઈશું

  5. 5

    હવે આપણે સૌપ્રથમ પહેલા બાફેલા બટેટાને એક બાઉલમાં લઈને તેમાં ચણા ઉમેરો તેને સરખી રીતે મિક્ષ કરી લેવા ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું ઉમેરો

  6. 6

    પછી આ મિશ્રણને પુરીમાં લઈ એમાં બટાકાનો માવો ઉમેરો અને પછી તેમાં ચણા લસણની ચટણી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો

  7. 7

    પછી તેમાં ઉપરથી દહીં અને સેવ, કોથમીર, દાડમ ઉમેરીને ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Vaghela
Bhavna Vaghela @cook_26128430
પર
Junagadh

Similar Recipes