પાલક વડી (Palak Vadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા સમારેલી પાલક લઇ તેમાં ચણાનો લોટ, ચોખા નો લોટ, લાલ મરચું, હળદર, લીલા મરચાં, આદુ લસણ ની પેસ્ટ, લીંબુ નો રસ અને મીઠું ઉમેરી તેનો સેમી સોફ્ટ લોટ બાંધી લઈશું. (જરૂર જણાય તો જ પાણી ઉમેરવું)
- 2
ત્યારબાદ સ્ટ્રેમાર ટ્રી લઈ તેને તેલ થઈ ગ્રશ કરી તૈયાર કરેલા લોટ માંથી એક મોટો લુવો લઈ જેમ મુઠીયા વાળીયે તેમ વાળી તેને ૧૫ મીનીટ સ્ટીમ કરી લઈશું.
- 3
પાલક વડી સ્ટીમ થઇ જાય પછી ઠંડી કરી કટ કરી લઈશું
- 4
તેને ક્રિસ્પી કરવા એક પેન માં તેલ મૂકી તેને ગરમ કરી પછી તેમાં તલ નાખી પાલક વડી ઉમેરી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું.
- 5
પાલક વડી ક્રિસ્પી થઈ જાય પછી ગેસ બંધ કરી તેને સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ મહારાષ્ટ્ર ની ફેમશ ડિશ છે... Jalpa Darshan Thakkar -
-
કોથંબીર વડી (Kothmbir Vadi)
#goldenapron3Week 1#Besan#Snackકોથંબીર વડી એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વડી સાઈડ ડીશ અથવા નાસ્તા માં પીરસવામાં આવે છે .. તળીને અથવા સાંતળી નેપણ આ કોથંબીર વડી બનાવી શકાય. Pragna Mistry -
-
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindiaઆ વાનગી મેં ભાવનાબેન દેસાઈ ની રેસીપી મુજબ બનાવી છે એમની રીત એકદમ સરળ અને ઝડપી છે... ભાવનાબેન આપનો ખૂબ ખૂબ આભાર.. 🥰🙏🏻 Noopur Alok Vaishnav -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2Post - 3કોથંબીર વડીHamko.... Aaj Kal Hai Intezaar.... Koi Aaye Leke KOTHIMBIR VADI COOKPAD ની Challenge ને કારણે India ના જુદા જુદા રાજ્યો ની અવનવી વાનગીઓ પહેલી જ વાર બનાવી & એના સ્વાદ મા હું ખોવાઇ ગઇ.... કાશ મેં COOKPAD પહેલા joine કર્યું હોત તો.... આજે પણ કોથંબીર વડી મેં પહેલીજ વાર બનાવી છે & મજ્જા પડી ગઇ બાપ્પુડી....💃💃💃💃💃💃💃💃 Ketki Dave -
બીટ અને પાત્રા વડી(beet and patra vadi recipe in gujarati)
ઘણી વખત સમયનો અભાવ હોય અને પાત્રા નો ટેસ્ટ જોતો હોય ત્યારે આ વસ્તુ બનાવી શકાય છે. મહારાષ્ટ્રીયન કોથમીર વડી ની જેમ મેં થોડા ફેરફાર કરીને વાનગી બનાવી છે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તમે તેને તળી પણ શકો છો. Disha Prashant Chavda -
-
-
-
-
પાલક વડી
#ડિનર#સ્ટારમહારાષ્ટ્રીયન વાનગી કોથંબિર વડી ખુબ પ્રખ્યાત છે. અહીંયા મે પાલક નો ઉપયોગ કરી ને વડી બનાવી છે. સ્વાદિષ્ટ અને ક્રંચી લાગે છે. Disha Prashant Chavda -
પાલક વડી
#એનિવર્સરી #વીક ૨ #સ્ટાર્ટર્સ #Post 2આજે મે હેલ્થ સ્ટાર્ટર બનાવ્યું છે અને કોથમરી વેડી મહારાષ્ટ્રની ને એક ફેમસ ડીસ છે તેના ઉપરથી મે આજે પાલક વડી બનાવેલી છે. Bansi Kotecha -
-
પાલક ચીલા (Palak Chila recipe in Gujarati)
#GA4#Week22ચણા ના લોટ માં મસાલા અને પાલક ની પેસ્ટ નાખી બનાવવા મા આવતા આ ચીલા ખૂબજ હેલ્ધી છે.નાશ્તા માં બનાવી ખાઇ શકાય છે. Bhumika Parmar -
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
પાલક પાત્રાં ગુજરાતી ફરસાણ છે જે ગુજરાત માં લારી પર મળે છે.આ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટીક સ્નેક છે . એમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળે છે. મેં અહીંયા બાફેલા ગરમાગરમ પાલક પાત્રાં બનાવ્યા છે, જે કાચા તેલ સાથે ખાવા ની બહુજ મઝા આવે છે.#FFC5 Bina Samir Telivala -
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#cooksnepchallenge#લોટમહારાષ્ટ્ર નું ફેમસ ફરસાણ..ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.. Sangita Vyas -
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મહારાષ્ટ્રીયન વાનગી છે નાસ્તા માં ખવાય છે Bhavna C. Desai -
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5પાલક પાત્રા આજે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા Kalpana Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15070740
ટિપ્પણીઓ