પાલક નાં ક્રિસ્પી ભજિયાં (Palak Crispy Bhajiya Recipe In Gujarati)

heena @cook_26584469
# ૩૦ MINS #30mins
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ તેમાં ડુંગળી, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચાં, ધાણા નાખો.
- 2
તેમાં લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, તલ, મીઠું નાખી તેમાં ચોખા નો લોટ અને ચણા નો લોટ નાખો થોડું પાણી લઈ જાડું ખીરું તૈયાર કરો.
- 3
ભજીયા ને ગરમ તેલ માં તળી તેને લીલી ચટણી અને ટામેટાં નાં સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)
#RC4અત્યારે ચારે તરફ વરસાદી માહોલ છે..🌧️🌧️ અને આ સીઝન માં આપડે ભજીયા કે પકોડા કે દાળવડા ખાવા નું પસંદ કરીએ છીએ....પાલક પકોડા બનાવા માટે પાલક, ડુંગળી, લીલા ધાણા, મેથી, આદુ, લસણ ની પેસ્ટ,બધા મસાલા નાખીને. ચણા,ચોખા,નોલોટ. જરૂર મુજબ પાણી નાખી ગરમ તેલ માં ક્રિસ્પી પાલક પકોડા તળી લેવા. તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો. Archana Parmar -
પાલક પકોડા (Palak Pakora Recipe In Gujarati)
#30mins#cookpadindia(પાલક ના ફૂલવડા) નવરાત્રીમા અંબાજી માતા નો થાળ Rekha Vora -
-
-
-
-
પાલક નાં પાત્રા(Palak Patra recipe in gujarati)
#monsoonspecial#Superchefchallenge#week3 Bhavana Ramparia -
પાલક મેથી ક્રિસ્પી પકોડા(palak methi crispy pakoda Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ25 Krishna Hiral Bodar -
-
-
-
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
-
પાલક નાં મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5 પાલક માં ભરપુર માત્રા માં વિટામિન્સ, ફાયબર રહેલા છે. ખાસ કરી ને શિયાળા માં તેનું સેવન લાભ દાયક છે. Varsha Dave -
-
-
-
પાલક કાચી કેરી ના ભજીયા (Palak Kachi Keri Bhajiya Recipe In Gujarati)
#વીકમિલ3#ફ્રાઈડ Shruti Patwari -
-
-
-
પાલક નાં પરાઠા સાથે સુકી ભાજી (Palak Paratha Suki Bhaji Recipe In Gujarati)
#Fam#GA4 #Week16 #JOWAR Bhavana Ramparia -
-
-
-
પાલક-મગ ની દાળ ચીલા(palak moong dal chilla recipe in Gujarati)
#RB12 મગ દાળ ની સાથે પિસવા માં બ્લાન્ચ કરીને પાલક ઉમેરી બનાવ્યાં જેથી એકદમ અલગ અલગ ટેસ્ટ અને જોતાં જ ખાવા નું મન થઈ જાય તેવાં બન્યાં છે.સાથે ફ્રેશ સલાડ અને ચટણી સર્વ કરી છે.જે નાસ્તા માં અને ટીફિન માં આપી શકાય. Bina Mithani -
-
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે Pinal Patel -
મેથી પાલક પૂરી(Methi palak poori Recipe in Gujarati)
#કૂકબુક#post2#પૂરી#મેથી#પાલક#દિવાળીસ્પેશ્યલમેથી પાલક પૂરી એક ઉત્તમ નાશ્તો છે. તે દિવાળી, સાતમ જેવા તહેવારો માં ખાસ બનાવવા માં આવે છે તથા દૈનિક નાશ્તા તરીકે પણ દરેક ગુજરાતી ના ઘર માં અવાર નવાર બનતી રહે છે. તે મુસાફરી માટે પણ ઉત્તમ વિકલ્પ છે. તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ પૂરી ચા - કોફી સાથે સર્વ કરી શકાય છે.મેથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચન ક્રિયા માં મદદરૂપ થાય છે, હૃદય રોગના જોખમો ઘટાડે છે, શરીર માં સોજા ઘટાડે છે, શરદી-કફ માં રાહત આપે છે તથા ચામડી ના રોગો પણ મટાડે છે.એક રીતે પાલક કેન્સર અટકાવે છે, બ્લડ ખાંડ ઘટાડે છે, હાડકાના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે, વજન ઘટાડવામાં સહાયક છે, હાઇપર ટેંશન ઘટાડે છે તથા આંખો નું તેજ વધારે છે.મેથી પાલક પૂરી માં મેથી અને પાલક ના પાન નો ઉપયોગ થતો હોવા થી આપણને બંને ના ગુણો નો લાભ મળે છે. Vaibhavi Boghawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16411301
ટિપ્પણીઓ (4)