રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો લઈ તેમાં તેલ, ઘી, મીઠું નાંખી લોટ બાંધી લો. ઢાંકી ને 20 મિનિટ રેસ્ટ આપો.
- 2
ત્યાર બાદ લોટ નો લૂઓ લઈ મોટી રોટલી વણી લો. અને આ રીતે એલ્યુમિનિયમ ફોઈલ નો કોન બનાવી લો. રોટલી ના 4 ભાગ કરી એક ભાગ ને કોન પર લપેટી કિનારી પાણી થી સીલ કરી ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.
- 3
હવે અનમોલ્ડ કરી ઠંડા કરી લો.
- 4
ભાજી માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ, આદું મરચાં ની પેસ્ટ, ડૂંગળી નાંખી સાતડો. હવે પાંવ ભાજી મસાલો, હળદર, મીઠું, કસૂરી મેથી, નાંખી સાતડો પછી ટામેટા નાંખી સાતડો.
- 5
ત્યાર બાદ બટાકા વટાણા નાખી મિક્સ કરો. સહેજ પાણી નાખો. ત્યાર બાદ મસાલા શીંગ, લીલાં ધાણા નાખી મિક્સ કરી લો.
- 6
હવે કોન ની અંદર ભાજી ભરી ને ઉપર ટોમેટો કેચઅપ લગાવો. ઉપર સેવ ભભરાવી લો.
- 7
તો તૈયાર છે ભાજી કોન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)
#RC3#Rainbowchallenge#Week3#Coopadgujrati#CookpadIndiaRed@palaksfoodtech Janki K Mer -
-
-
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
-
ભાજી કોન (Bhaji Kone Recipe In Gujarati)
#CTમારું hometown રંગીલુ રાજકોટ🎉🎉🎉🎉 પણ હાલ હું જામનગર સૌરાષ્ટ્રમાં કદાચ ખાણીપીણી માટે જામનગર માં વધારે વેરાઈટી મળે છે એમ કહીએ તો ખોટું નથી .....અહીંની ફેમસ વાનગીઓ માં કચોરી મુખ્ય સ્થાને આવે ત્યારબાદ street food માં ભાજી કોન ...જોટો ...રસ પાઉ... દાળ પકવાન.... ઘૂઘરા... ઘુટો .....અને બીજું ઘણું બધું... આજે મેં મારા ફેવરિટ ભાજીકોન બનાવ્યા છે... કદાચ હવે તે બીજે બધે પણ મળતા થયા છે પણ મેં સૌથી પહેલા આ ભાજી કોન જામનગરમાં જ ખાધેલા હતા. મેંદા કે ઘઉંના લોટના કોન બનાવી તેમાં ભાજી ભરી અને તેને ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે તમે બધા પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
-
-
-
ભાજી કોન (Bhaji Cone Recipe In Gujarati)
#FDમારી friend @Bhavna826 ને ભાજી કોન ખુબ જ પસંદ છે.તો આજે હુ તે માટે નિ રેસિપી શેર કરું છુ. Sapana Kanani -
-
રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)
ભાજીકોન જામનગર મા પ્રખ્યાત છે અને મારા ખુબ જ પ્રિય છે.ચોમાસામાં તળેલી વાનગીઓ ખુબ ખવાય છે.. તો વધેલી રોટલી માથી આ કોન બનાવી અને પાવ ની જગ્યાએ ભાજી આ કોન મા ભરી અને ભાજીકોન બનાવી નાખ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ફ્રેન્ડસ ભાજી ની રેસિપિ જે મે અગાઉ મુકેલી છે એ મુજબ જ બનાવેલી છે.#સુપરશેફ3#માઇઇબુક પોસ્ટ20 Riddhi Ankit Kamani -
-
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
-
ભાજી-કોન
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૬ ફ્રેન્ડસ આજે મેં ભાજી કોન બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં નોર્મલી પાઉં ભાજી ની જે ભાજી બનાવીએ છીએ તે રીતે જ બનાવી છે.પણ ભાજી કોન ની ભાજી માં થોડી ખાંડ નાખવા માં આવે છે. Yamuna H Javani -
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
-
ખડા ભાજી(Khada Bhaji Recipe in Gujarati) (Jain)
#RJS#Spicy#khadabhaji#COOKPADINDIA#CookpadGujrati#રાજકોટ#Street_food Shweta Shah -
દાબેલી કોન (Dabeli Cone Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#પોસ્ટ2#cookforcookpadકચ્છ-ગુજરાત ની દાબેલી ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દાબેલી માં વપરાતા બટાકા ના માવા ને મેં બીટ ના કોન માં ભરી ને એક જુદું રૂપ આપી ને એક સ્ટાર્ટર બનાવ્યું છે. Deepa Rupani -
-
પાપડ કોન ભેળ (Papad Cone Bhel Recipe In Gujarati)
#GA4#week23#પાપડ#cookpadgujarati#cookpadindiaઆ ભેળ એકદમ ઝટપટ બની જાઈ છે. ભેળ ની બધી સામગ્રી મિક્સ કરી સાથે શેકેલો અથવા તળેલો પાપડ ના ટુકડા નાખી પાપડ ના જ કોન માં ભરી ઉપર લીલી ચટણી નાખી સર્વ કરતા ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
પાપડ કોન ચાટ..#GA4 #Week23આ એકદમ ઝડપી બની જતી ચટપટી વાનગી છે. સ્નેક માટે બેસ્ટ અને easy option છે. કીડ્સ ને બહુ attractive લાગે છે. Kinjal Shah -
વેજ. મસાલા પાપડ કોન ચાટ (Veg Masala Papad Cone Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ઝટપટ બની જતો આ વેજ. મસાલા પાપડ કોન નાના મોટા સૌ કોઈને પસંદ આવે છે. Shilpa Kikani 1 -
-
મલ્ટી ગ્રેઇન ઢોસા વિથ ભાજી જૈન (Multi Grains Dosa Bhaji Jain Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#COOKPADGUJRATI#0oilrecipe અહીં મેં તો બધા શાક લઈને એક ઝીરો હોય મિક્સ સબ્જી(ભાજી) રેડી કરી છે તેની સાથે સાથે હેલ્થી ઢોસા સર્વ કર્યા છે જે મલ્ટી ગ્રેન માં થી તૈયાર કરેલ છે. આ રેસિપી પોષક તત્વો ની દ્રષ્ટિએ તો એકદમ ઉત્તમ છે અને સાથે સાથે ટેસ્ટમાં પણ આ રીત વાનગી ખૂબ જ ચટાકેદાર સરસ લાગે છે. Shweta Shah -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #week24CauliflowerGarlic#Cookpad#CookpadIndiaમિક્સ vegitables નો ઉપયોગ કરી ને ઘણી બધી આઈટમ બને છેBut મને એ બધાં માંથી પાવ ભાજી મારી અને મારી દીકરી ની મોસ્ટ એન્ડ all time favourite છે તો આજે ફુલાવર કોબીજ દૂધી વટાણા બટાકા અને બીજાં શાક લઈ ને પાવ ભાજી બનાવી છેજેની મેથડ એકદમ અલગ અને સુપર ફાસ્ટ જલ્દી બની જાય તેવી છેબજાર જેવો કલર અને ટેક્સચર પણ આવે છેતોજરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16495804
ટિપ્પણીઓ