સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

#RC1
#cookpadguj
#cookpad
#cookpadindia
સેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!
વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે.
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1
#cookpadguj
#cookpad
#cookpadindia
સેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!
વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળને ધોઈને પાણી નાખી ૫ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારી લઇ મિક્સર બાઉલમાં નાખો અને તેમાં આદું-મરચાં લસણ પણ સાથે જ પીસી લો. પાણી એડ કર્યા વગર જ કરકરુ પીસવુ.
- 2
હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો તેમાં હળદર અને મીઠું એડ કરો, મિક્સ કરો. ત્યારબાદ ઈનો નાખી અને મિક્સ કરી લો.ઢોકળિયામાં એક થાળીમાં તેલ લગાવી ૧૨ મિનીટ માટે ગેસ ઉપર બાફો.
- 3
ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો અને થાળી ઠંડી થવા દેવી. થાળી ઠંડી પડે એટલે તેના પીસ પાડી અને ખમણી લેવા. એકસરખો દાણેદાર ભૂકો તૈયાર થશે.
- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ક્રેક કરો. ત્યારબાદ તેમાં લીલા મરચાં, મીઠી લીમડી,તલ, હિંગ નાખો અને ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ખમણી નો ભૂકો એડ કરો. મિક્સ કરો હવે તેમાં લીંબુ, ખાંડ, ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં કાજુ, કિસમિસ અને લીલા ધાણા નાંખી મિક્સ કરો. ગેસ ઓફ કરી દો.
- 5
સેવ ખમણી સર્વ કરતી વખતે તેમાં દાડમના દાણા એડ કરો ઉપર સેવ ભભરાવો અને ગ્રીન ચટણી તથા મરચા સાથે મજા માણો.
Similar Recipes
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. સેવ ખમણી બે રીતે બને છે. ટ્રેડિશનલ સેવ ખમણી વાટેલી ચણાની દાળને ધીરા તાપે પકાવીને બનાવવામાં આવે છે જ્યારે ઇન્સ્ટન્ટ સેવ ખમણી ખમણ ની જેમ સ્ટીમ કરીને પછી તેનો ભૂકો કરી ને બનાવવામાં આવે છે. મેં અહીંયા ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બનાવવી છે જે ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે.#CB7#cookpadindia#cookpad_gu spicequeen -
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
સેવ ખમણી (Sev Khmani Recipe In Gujarati)
#GA4 #Week7 #Breakfastસેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો હોય છે આ સેવ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Nidhi Popat -
ચટપટી ગુજરાતી સેવ ખમણી (Chatpati Gujarati Sev Khamani Recipe In
#PSબ્રેકફાસ્ટમાં ચટપટી ગુજરાતી એવી સેવ ખમણી મેં બનાવી છે .આ સેવ ખમણી નો ટેસ્ટ ખાટો, મીઠો અને તીખો હોય છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે. Jayshree Doshi -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
#CB7#Week7સેવ ખમણી સુરત ની ફેમસ ડિશ છે, સેવ ખમણી ખમણ ઢોકળાનો બીજું વર્ઝન કહેવામાં આવે છે. સેવ ખમણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (instant sev khamani recipe in Gujarati) (Jain)
#CB7#week7#chhappanbhog#sevkhamani#instant#breakfast#Surat#cookpadIndia#cookpadGujarati સેવ ખમણી સુરત નું પ્રખ્યાત ફરસાણ છે, જે ખમણ ના ભુકા માંથી તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા શહેરમાં જુદી જુદી પ્રકારે સેવ ખમણી તૈયાર કરીને સર્વ કરવામાં આવે છે. સામાન્ય રીતે સેવ ખમણી બનાવવા માટે ચણાની દાળને પલાળી તેને વાટીને તેમાંથી ખમણ તૈયાર કરી, તેનો ભૂકો કરી ને એટલે કે ખમણીને તેમાંથી સેવ ખમણી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ક્યારેક જો અચાનક ઈચ્છા થઈ જાય કે સેવ ખમણી બનાવીને ખાવી છે અથવા તો અચાનક કોઈ મહેમાન આવી જાય અને ગરમ નાસ્તો સર્વ કરવો હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવીને સર્વ કરી શકાય છે. એની સાથે મેં અમદાવાદની પ્રખ્યાત અમીરી સેવ ખમણી માં જે પપૈયાનું કચુંબર સેવ ખમણી સાથે સર્વ કરવામાં આવે છે તે પણ તૈયાર કરીને સર્વ કરેલ છે. જેથી સેવ ખમણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઉપરાંત તેની સાથે ગ્રીન ચટણી, જીણી સેવ, દાડમના દાણા વગેરે સર્વ કરેલ છે. Shweta Shah -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
સેન્ડવીચ ખમણ (Sandwich Khaman Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#tasty#breakfastજો તમે ખમણ ખાઈને કંટાળી ગયા હો તો આ નવી રેસિપી બનાવવાનો વિચાર ચોક્કસ કરજો કારણ કે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
મિક્સ દાળ સેવ ખમણી
#cookpadindia#cookpadgujદાળ એ પ્રોટીનનો ખજાનો છે. એમાં પણ મસુરની દાળ તો પૌષ્ટિક આહાર સાથે 0ફેટ છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7Week7સેવ ખમણી એ સુરતની ફેમસ રેસીપી છે અને માઇક્રોવેવ માં સેવ ખમણી ઇન્સ્ટન્ટ બની જાય છે આથો લાવવાની પણ જરૂર પડતી નથી ફક્ત બે કલાક દાળ પલાળો એટલે સેવ ખમણી તૈયાર Kalpana Mavani -
ટેસ્ટી હેલ્ધી મગ (Testy Healthy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆયુર્વેદ એવું કહે છે કે નિયમિત મગ ખાશો તો ક્યારેય દવા ખાવી નહીં પડે. સપ્તાહમાં એકવાર તો રસોડામાં મગ બનવા જ જોઈએ. મગ પ્રોટીનનો સૌથી સારા પ્લાન્ટ બેઝડ સ્ત્રોત પૈકી એક છે. Neeru Thakkar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#cooksnap#cookpadguj#cookpadindia#cookpadતેજલજી આપની ખાટા ઢોકળા ની રેસીપી જોઈ અને મને પણ બનાવવાની પ્રેરણા મળી છે.મેં પણ ખાટા ઢોકળા બનાવી સ્ટીકમાં લગાવ્યા છે.આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ આભાર🙏🏻 Neeru Thakkar -
ગ્રીન વેજીટેબલ્સ કેક (Green Vegetables Cake Recipe In Gujarti)
#Fam#cookpadguj#cookpad#cookpadindiaપાલકની કોઈ પણ વાનગી બનાવતી વખતે કટ થી કુક સુધી તે રંગ બદલે છે. ઘણા પ્રયત્નો પછી પણ ઘણી વખત લીલોછમ કલર મેળવી શકતા નથી. પણ આજે મેં Innovation અને ચાલાકી કરી લીધી છે.૧ ટેબલસ્પૂન જેટલી પાલકની ઘટ્ટ પ્યુરી મેં સાચવી રાખી . ગરમ વેજિટેબલ કેક ઉપર સ્પ્રેડ કરી દીધી અને થોડીવારમાં તો તે ડ્રાય પણ થઈ ગઈ. અને પાલકનો મસ્ત ગ્રીન કલર પણ આવી ગયો.ઘરમાં બધા જ ખુશ થઈ ગયા. તો ચેક કરો રેસીપી વેજિટેબલ્સ કેક!! Neeru Thakkar -
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CT#Cookpadgujrati#Cookpadindiaઅમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે. Bansi Chotaliya Chavda -
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
સેવ પૌંઆ
#RB18#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastસવારમાં ગરમા ગરમ ખાવી ગમે એવી લો કેલેરી વાનગી, ઓછી સામગ્રીમાંથી બનતા ટેસ્ટી બટાકા પૌવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તેમાં તીખી અને મોળી બંને સેવ ઉમેરવાથી બટાકા પૌવા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. Neeru Thakkar -
-
સેવ ખમણી (Sev khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર ની ખાસ વાનગી છે જે ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત માં અને બિનગુજરાતી સમાજ માં પણ એટલી જ લોકપ્રિય છે. મીઠો, તીખો, ખાટા સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે પીરસાય છે. Deepa Rupani -
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#રેઈન્બો ચેલેન્જઆજે મે પીળી વસ્તુ માં સેવ ખમણી બનાવી છે તો શેર કર છું Pina Mandaliya -
-
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiસેન્ડવીચ ની ચટણી બનાવતી વખતે તેમાં બ્રેડ ઉમેરવાથી કલર એકદમ લીલો, અને થીક ટેકસ્ચર બને છે. જેથી બ્રેડ ઉપર સહેલાઇથી લગાવી શકાય છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamni recipe In Gujarati)
#trend4 સેવ ખમણી ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Arti Desai
More Recipes
ટિપ્પણીઓ (11)