ઓમલેટ (Omlette Recipe In Gujarati)

Anmol Rudwani
Anmol Rudwani @cook_26389303

ઓમલેટ (Omlette Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપસમારેલી ડુંગળી અને કેપ્સિકમ
  2. 2સમારેલા લીલા મરચાં
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/2 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  5. 4ઇંડા
  6. 2 મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બાઉલમાં ઇંડા તોડી ને બધી સામગ્રી ઉમેરો

  2. 2

    બધી સામગ્રીને યોગ્ય રીતે મિક્સ કર્યા પછી.એક કઢાઈ પર થોડું તેલ મૂકો અને તેના પર ખીરું રેડો

  3. 3

    તેને બંને બાજુથી યોગ્ય રીતે રાંધો અને ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anmol Rudwani
Anmol Rudwani @cook_26389303
પર

ટિપ્પણીઓ

Similar Recipes