સ્પ્રાઉટ મગ (Sprout Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને પાણીથી ધોઈ લો. ત્યારપછી તેને આખી રાત પાણીથી પલાળી રાખો. બીજે દિવસે મગ માંથી પાણી કાઢી લો. હવે મગ ને સ્પ્રૌટ્સ માટે ઢાંકી ને રાખી દો. મગ સ્પ્રાઉટ થઈ ગયા છે.
- 2
હવે એક કૂકર માં તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, સૂકા લાલ મરચાં નો વઘાર કરી તેમાં સ્પ્રાઉટ ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, મરચાં ની ભૂકી તેમજ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ૨ થી ૩ સિટી કરો.
- 3
હવે કૂકર નું ઢાંકણ ખોલી તેને બરાબર મિક્ષ કરો. તો તૈયાર છે સ્પ્રૌટ્સ. તેમાં ૧/૨ લીંબુ ઉમેરો. તો તૈયાર છે સ્પ્રાઉટ. જે આપણા સેહત માટે ખૂબ ગુણકારી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
-
-
-
-
-
-
-
કોકોનટ સ્પ્રાઉટ મગ (Coconut Sprout Moong Recipe In Gujarati)
#CR#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
-
-
-
-
સ્પ્રાઉટ મુંગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EBચટ પટા sprout મુંગ મસાલા Heena Chandarana -
મગ સ્પ્રાઉટ સલાડ (Moong Sprout Salad Recipe In Gujarati)
#SPRઅ હેલ્થી એન્ડ નુટ્રિટીવ સલાડ.Cooksnapthemeoftheweek@Ekrangkitchen Bina Samir Telivala -
સ્પ્રાઉટ મગ ભેળ (Sprout Moong Bhel Recipe In Gujarati)
#GA4 #Week26મગ પચવામાં હલકા અને સ્વાસ્થ્ય માટે સારા હોય છે. એમાં પણ જો મગ ઉગાડીને એની રેસીપી બનાવવામાં આવે તો એનું પોષણ મૂલ્ય વધી જાય છે. અહીં મેં ઉગાડેલા મગની ભેળ બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થી પણ છે. Jyoti Joshi -
-
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
#GA4#Week11આ ખૂબ પૌષ્ટિક આહાર છે. jignasha JaiminBhai Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15080784
ટિપ્પણીઓ (2)