પાંઉભાજી

શિયાળો કે શાકભાજીની સીઝન નજીક આવે એટલે તરત જ ઘરે પાંઉભાજી બનાવવાનું મન થઇ જાય છે ખરું ને? પાંઉભાજી એક એવી આઈટમ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને બનાવવામાં પણ એકદમ સહેલી રેસિપી છે. ડુંગળી, ટામેટાં, વટાણા, બટાકા, કોબી, ફલાવર, ગાજર વગેરે શાકભાજીના સમન્વયથી બનતી પાઉભાંજી ટેસ્ટી તો ત્યારે જ લાગે છે જ્યારે તેમાં મસાલા બરાબર ચડિયાતા પડ્યા હોય. તો ચાલો..આજે આપણે જાણી લઈએ ટેસ્ટી પાઉંભાજી બનાવવાની રીત.
પાંઉભાજી
શિયાળો કે શાકભાજીની સીઝન નજીક આવે એટલે તરત જ ઘરે પાંઉભાજી બનાવવાનું મન થઇ જાય છે ખરું ને? પાંઉભાજી એક એવી આઈટમ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને બનાવવામાં પણ એકદમ સહેલી રેસિપી છે. ડુંગળી, ટામેટાં, વટાણા, બટાકા, કોબી, ફલાવર, ગાજર વગેરે શાકભાજીના સમન્વયથી બનતી પાઉભાંજી ટેસ્ટી તો ત્યારે જ લાગે છે જ્યારે તેમાં મસાલા બરાબર ચડિયાતા પડ્યા હોય. તો ચાલો..આજે આપણે જાણી લઈએ ટેસ્ટી પાઉંભાજી બનાવવાની રીત.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ શાકને ધોઈને પ્રેશર કુકરમાં ૨ ગ્લાસ પાણી ઉમેરીને બાફી લો.ત્યારબાદ તેને એક રસ સ્મેશ કરીને બાજુ પર રાખો.
- 2
હવે એક કડાઈમાં બટર તેલ મિક્સ ગરમ કરી તેમાં હિંગ,લસણ ની પેસ્ટ,ડુંગળી, ટામેટા ઉમેરી બરાબર ગળી જાય ત્યાં સુધી સાંતળો.ત્યારબાદ તેમાં બધા જ મસાલા ઉમેરીને તેલ છૂટું પડે એટલે બાફી ને સ્મેશ કરેલુ શાક ઉમેરો.હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું,કોથમીર,લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
તો તૈયાર છે...સૌની મનપસંદ-ચટાકેદાર પાંઉભાજી...... તેને ઉપરથી બટર મૂકી ગરમાગરમ પાંઉ,ચટણી, છાશ, પાપડ, ડુંગળી ટામેટાના સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવ ભાજી ની ભાજી (Pavbhaji Bhaji Recipe In Gujarati)
શિયાળો કે શાકભાજીની સીઝન નજીક આવે એટલે તરત જ ઘરે ભાજીપાંવ બનાવવાનું મન થાય. ભાજીપાંવ એક એવી આઈટમ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને બનાવવામાં પણ સાવ આસાન છે. ડુંગળી, ટામેટાં, વટાણા, બટાકા વગેરે શાકભાજીના સમન્વયથી બનતી ભાજીપાંવ ટેસ્ટી ત્યારે જ લાગે જ્યારે તેમાં મસાલા બરાબર પડ્યા હોય. તો આજે જાણી લો મુંબઈ જેવી ટેસ્ટી ભાજીપાંવ બનાવવાની રીત. Vidhi V Popat -
પાઉં ભાજી (Paubhaji Recipe In Gujarati)
#સાઈડ શિયાળો કે શાકભાજીની સીઝન નજીક આવે એટલે તરત જ ઘરે ભાજીપાંવ બનાવવાનું મન થાય. ભાજીપાંવ એક એવી આઈટમ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને બનાવવામાં પણ સાવ આસાન છે. ડુંગળી, ટામેટાં, વટાણા, બટેટા વગેરે શાકભાજીના સમન્વયથી બનતી ભાજીપાંવ ટેસ્ટી ત્યારે જ લાગે જ્યારે તેમાં મસાલા બરાબર પડ્યા હોય. તો આજે જાણી લો મુંબઈ જેવી ટેસ્ટી ભાજીપાંવ બનાવવાની રીત Dilasha Hitesh Gohel -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી શાકભાજી ના મિશ્રણ ને ચડિયાતા મસાલા સાથે બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે જેને પાઉ સાથે પીરસવા માં આવે છે. હવે તો પાઉંભાજી ને અલગ અલગ ઘણી રીતે બનાવવામાં આવે છે પણ તેની મૂળ રેસિપી થી બનાવેલ રીતે જ મેં અહીં સર્વ કરી છે.#CF#cookpadindia Rinkal Tanna -
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#SSR#cookpadgujarati#cookpadindia#cookpad પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. અમારા રાજકોટમાં સોનાલીની પાઉંભાજી ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં પણ તેમની ખડા પાઉંભાજી નો સ્વાદ તો કંઈક અનોખો જ આવે છે. મેં આજે રાજકોટની ખૂબ જ ફેમસ એવી સોનાલીની ખડા પાઉંભાજી ઘરે તેમની જ રીતથી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બની છે. Asmita Rupani -
મિક્ષ વેજીટેબલ હાંડવો (Mix Vegetable Handvo Recipe In Gujarati)
આ રેસીપીમાં વટાણા મેથી ની ભાજી લીલી ડુંગળી તુવેર ગાજર કોબી ફલાવર જેવા વેજીટેબલ લઇ શકાય kruti buch -
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati)
આજે આપણે બનાવીશું ડુંગળી અને ટામેટા ની ચટણી. જમવાની સાથે ડુંગળી અને ટામેટા ની ચટણી હોય તો જમવા નો સ્વાદ વધી જાય છે. આ ચટણી દાળ ભાત,રોટલી અને પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે શાક બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે આ ચટણી સાથે પણ તમે રોટલી આનંદથી ખાઈ શકો છો. તો ચાલો આજ ની સ્વાદિષ્ટ રેસીપી શરૂ કરીએ ડુંગળી અને ટામેટાની ચટણી.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
કોબી નાં પરાઠા(Cabbage Parathas recipe in gujarati)
#goldenapron3#week7#puzzle#cabbage લગભગ દરેક વ્યક્તિ ના ઘરમાં કોબી હોયજ છે. આનું શાક ખાઈ ને છોકરાઓ કંટાળે એમ થાય કે શું બનાવીએ. તો આજે આપણે કોબી ના પરાઠા બનાવીએ. Bhavana Ramparia -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
કોબી વટાણા નું શાક (Cabbage peas sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી સામાન્ય રીતે કોબી આખું વરસ મળે છે. પણ શિયાળામાં આવતી કોબીનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. સાથે શિયાળામાં લીલા વટાણા પણ ફ્રેશ અને મીઠા મળે છે. તો મે આજે કોબી વટાણાનું શાક બનાવ્યું છે. જે ટેસ્ટી અને હેલ્ધી પણ બન્યું છે. Asmita Rupani -
બોમ્બે સ્ટાઇલ ભાજી વીથ ટ્વિસ્ટ
#લોકડાઉન#goldenapron3 week 11#potatoદોસ્તો આજકાલ લોકડાઉન માં આપણે જમવાનું તો સરસ જમીએ પાન ડાએટ નુ શું?તો આ ભાજી મેં માત્ર એક જ ચમચી બટર નો ઉપયોગ કરીને બનાવી છે પાન ટેસ્ટી એટલી જ છે જેટલી હોવી જોઈએ. તો ચાલો રેસીપી પણ જોય લઈએ. Ushma Malkan -
પનીર પાઉં ભાજી (Paneer Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#પોસ્ટ૧પાઉંભાજી એ બધાની ખુબ જ ફેવરેટ હોય છે. પનીર પંજાબી ડીશ માં હીરો કહેવાય છે અને ભાજીમાં મેં પનીર નાખી ને પંજાબી ટેસ્ટ આપ્યો છે. પંજાબી સૌ કોઈને ભાવે એવી ડિશ કહેવાય છે.ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને કંઈક નવું લાગ્યું છે.નાના બાળકો પણ ખુબ જ સરસ રીતે ખાઈ શકે એવો ટેસ્ટ છે અને ઘણા વેજિટેબલ્સ નાખ્યા છે એટલે ખુબ જ હેલ્ધી છે.મારી દીકરીને તો ખૂબ જ ભાવી. Shreya Jaimin Desai -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ# વેજિટેબલ દાળ ઢોકળીમને ને મારા મિસ્ટર ને દાળ ઢોકળી બહુ ભાવે તો મે આજે વેજિટેબલ વાળી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ટામેટાં અને મરચા ની સબ્જી (Tomato Marcha Sabji Recipe In Gujarati)
Cooksnap Theme of The Week.Cook Click &Cooksnap#Cookpad ટામેટાં અને મરચાની ટેસ્ટી મસાલેદાર સબ્જી (શાક)ટામેટાં અને મરચાના ઉપયોગથી સબ્જી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે મોટેભાગે ગામડાઓમાં તથા વરસાદની સિઝનમાં બધું શાક મળતું ન હોવાથી ટામેટાં અને મરચાનો તથા મસાલાનો ઉપયોગથી ટેસ્ટી સબ્જી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ramaben Joshi -
-
મલ્ટી ગ્રેઇન ઢોસા વિથ ભાજી જૈન (Multi Grains Dosa Bhaji Jain Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#COOKPADGUJRATI#0oilrecipe અહીં મેં તો બધા શાક લઈને એક ઝીરો હોય મિક્સ સબ્જી(ભાજી) રેડી કરી છે તેની સાથે સાથે હેલ્થી ઢોસા સર્વ કર્યા છે જે મલ્ટી ગ્રેન માં થી તૈયાર કરેલ છે. આ રેસિપી પોષક તત્વો ની દ્રષ્ટિએ તો એકદમ ઉત્તમ છે અને સાથે સાથે ટેસ્ટમાં પણ આ રીત વાનગી ખૂબ જ ચટાકેદાર સરસ લાગે છે. Shweta Shah -
દડપે પોહે (Dadpe pohe recipe in Gujarati)
#MAR ભૂખ લાગે અને તરત જ બની જાય તેવી મહારાષ્ટ્રીયન આઈટમ પતલા પોહા માંથી બને છે.તેને પલાળવાં માં આવતાં નથી. કોરા જ લેવામાં આવે છે. એકદમ સિમ્પલ છે અને ટેસ્ટ માં બેસ્ટ લાગે છે.જેને બ્રેક ફાસ્ટ માં ચા સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
કોબી ના પરોઠા
#લંચ#લોકડાઊન કોરોનાવાયરસ ને લીધે અત્યારે ઘણા દિવસોથી શહેરમાં લોકડાઉંન ની અસર છે તો શાકભાજી પૂરા થવા આવ્યા હતા કોબી એક પડ્યું હતું તો થયું કે આમાં થી પરાઠા બનાવી લઈએ જે ખુબ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ફાઇન લાગે છે Khyati Joshi Trivedi -
મોમો (momo Recipe in Gujarati)
Recipe name veg :steamed momos#week14 આ વાનગી મા મે કોબીજ ગાજર અને ફલાવર નો ઉપયોગ કરીને એક ટેસ્ટી વાનગી બનાવી છે Rita Gajjar -
પાઉંભાજી
#ઇબુક૧#૨૯પાઉંભાજી નું નામ પડતાં જ નાના મોટા દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. તે તીખું અને ચટપટું હોવાથી બધા નું ફેવરીટ ભોજન હોય છે. Chhaya Panchal -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ એટલે શિયાળામાં મળતા દરેક શાકભાજીથી બનેલા ઊંધિયા ની મોજ માણવાનો અવસર.અને આ ઊંધીયા માં નાખવામાં આવતા મેથીના મુઠીયા .. તો ઊંધીયાને ચાર ચાંદ લગાવાતો અનેરો સ્વાદ આપે છે ખરું ને? ઊંધિયું બને ત્યારે પ્રથમ તો મેથીના મુઠીયા તૈયાર કરવામાં આવે જે ઘરમાં દરેક ને એટલા બધા મનપસંદ હોય છે કે ઊંધિયું બનતા સુધીમાં તો અડધા મુઠીયા એમ જ ખવાઈ ગયા હોય.ખરેખર આ મુઠીયા ચા અને કોફી સાથે પણ નાસ્તા તરીકે ખૂબ જ ઉપયોગી છે.જાણી લઈએ ઊંધિયા માટેના સ્પેશિયલ મેથીના મુઠીયા બનાવવાની રીત. (ઊંધિયું સ્પેશિયલ) Riddhi Dholakia -
મમરા નો મસાલો
બધાના ઘરમાં આમ તો વઘારેલા મમરા તો બનતા જ હોય છે પણ એમાં હું ઘરે બનાવી અને મસાલો નાખું છું એના લીધે મમરા વધારે ટેસ્ટી લાગે છે . તો આજે મેં મમરા નો મસાલો બનાવ્યો . Sonal Modha -
(વેજપકોડા ( Veg pakoda recipe in Gujarati)
#GA4#pakoda#Week3Spicy dumplingsVeg crispy બધાજ વેજીટેબલ અને ઝીણા સમારીને બનાવવામાં આવતું meal.એક રીતે ઘરમાં બધા શાકભાજી પડ્યા હોય તો ખૂબ જ ઝડપથીખૂબ જલ્દી પકોડા બને છે અને ટેસ્ટી લાગે છે.. તમે પણ ટ્રાય કરજો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા વેજ ક્રિસ્પી.... Shital Desai -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
પકોડા(Pakoda recipe in Gujarati)
આજે આપણે બનાવીશું મેથી ની ભાજી ના પકોડા જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. નાના તથા મોટા બધાને પકોડા ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે પકોડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week3 Nayana Pandya -
-
કોબીનું શાક(Cabbage Shak Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage કોબી ના સંભારા ની જેમ કોબીનું શાક પણ ઝડપથી બની જાય છે તેમ જ સ્વાદિષ્ટ પણ લાગે છે Khushbu Japankumar Vyas -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (16)