આચારી થેપલા(Aachari Thepla Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

અહીં મેં અચારમસાલા નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે.જે ટેસ્ટી છે તેને સવારે નાસ્તા કે ટીફીન માં આપી શકાય છે.દહીં થી લોટ બાંઘ્યો છે જેથી તેને 1 વીક સુધી સાચવી શકાયછે.

આચારી થેપલા(Aachari Thepla Recipe In Gujarati)

અહીં મેં અચારમસાલા નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે.જે ટેસ્ટી છે તેને સવારે નાસ્તા કે ટીફીન માં આપી શકાય છે.દહીં થી લોટ બાંઘ્યો છે જેથી તેને 1 વીક સુધી સાચવી શકાયછે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3 વાટકીલોટ
  2. 1/2 વાટકીબેસન
  3. 1/2 ચમચીઅજમો
  4. 1/2 ચમચીઅજમો
  5. 1/2 ચમચીતલ
  6. 1/2 ચમચીતલ
  7. 1 ચમચીઆદુમરચા ની પેસ્ટ
  8. 3-4 ચમચીઅથાણા નો મસાલો
  9. 1 ચમચીગોળ+ 2 ચમચી દહીં ઓગાળી લેવુ
  10. મીઠુ જરુર મુજબ
  11. તેલ મોણ માટે
  12. લસણ ની ચટણી/પેસ્ટ
  13. 2ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    એક વાટકી માં દહીં,ગોળ ઓગાળી લેવું.હવે કથરોટ માં બંને લોટ લઇ તેમાં અજમો,તલ,લસણ ની ચટણી/પેસ્ટઉમેરો.

  2. 2

    હવે તેમાં અથાણા નો મસાલો,મીઠુ,મરચા ની પેસ્ટ,તેલ,કોથમીર ઉમેરો.

  3. 3

    હવે તેમાં દહીં વાળુમિક્સણ ઉમેરી દહીં વડે લોટ બાંધી લો.તેને 10 મિનિટ રેસ્ટ આપો.

  4. 4

    હવે તેના લુઇયા કરી થેપલા વણી તવી પર બંને બાજુ શેકી લો.તૈયાર છે અચારી થેપલા ને સવઁ કરો.

  5. 5

  6. 6

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes