ચટપટી ચાટ પૂરી (Chatpati Chaat Poori Recipe In Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

#PS

ચટપટી ચાટ પૂરી (Chatpati Chaat Poori Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 25 નંગ ચાટપુરી
  2. ૩ નંગબટાકા
  3. ૨ નંગડુંગળી
  4. 2ટામેટા
  5. ચાટ મસાલો સ્વાદ અનુસાર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 કપ લીલી ચટણી
  8. 1 કપલાલ ચટણી
  9. 1/કપદહી
  10. જીણી મોળી સેવ ૨૦૦ગ્રામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ચાટ પૂરી બનાવી લેવી તેમાં મેંદો અને સોજી લેવી

  2. 2

    હવે પૂરી પર મુકવાનુ સ્ટફિંગ તૈયાર કરી લેવુ ડુંગળી અને ટામેટાને ઝીણા કટ કરી લેવાય બટાકા બાફીને તેનો માવો તૈયાર કરો બટાકા માં સામાન્ય મીઠું એડ કરો

  3. 3

    સર્વિંગ પ્લેટમાં પૂરી ગોઠવો તેની પર બટાકા નું સ્ટફિંગ મૂકો પછી તેને ઉપર ડુંગળી અને ટામેટા મુકવા

  4. 4

    હવે તેની ઉપર લીલી ચટણી /લાલ ચટણી/ અને દહીં નાખો ઉપરથી ચાટ મસાલો /મીઠું નાખો ઉપર જીણી સેવ ભભરાવો

  5. 5

    તૈયાર છે ચટપટા ચાટ પૂરી ખૂબ જ ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes