રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને ૬ થી ૭ કલાક પલાળી વાટો
- 2
તેના ખમણ બનાવો.,તેને ચરણા ગશી તેનો ભૂકો કરો
- 3
તાવડી માં તેલ નાખી હિંગ નાખો
- 4
તેમાં લીલા મરચા હળદર,કાજુ દ્રાક્ષ,ખાંડ મીઠું નાખી, હલાવી ઉતારી લો
- 5
તેમાં લીબુનો રસ,દાડમ ના દાણા અને ધાણા નાંખી હલાવો
- 6
પ્લેટ માં ખમણી મૂકી જીની સેવ નાખી લીલી ચટણી સાથે પીરસો
Similar Recipes
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
ગાજરનો હલવો મેં કુકરમાં બનાવ્યો છે પરંતુ સીટી વગાડી નથી. કુકર ઊંડું હોવાથી હલવો જલ્દી બની જાય છે. ખાંડની જગ્યાએ સાકર નાખી છે. જેથી હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
-
#સેવખમણી#પોષ્ટ-૨
સુરત ની સેવખમણી તો વર્લ્ડ ફેમસ છે અને નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Kalpana Solanki -
-
-
મગદાળ કચોરી ચાટ(moong dal kachori chaat recipe in Gujarati)
#SD ઘર નાં દરેક નાં ફેવરીટ ચાટ.. ગરમી નાં દિવસો માં ખાવા ની બહુ મજા પડે તેવાં મગદાળ કચોરી માંથી બનાવ્યું છે.જેમાં લસણ ડુંગળી નો ઉપયોગ વગર બનાવી છે.જૈન કચોરી ચાટ પણ કહી શકાય.મગદાળ કચોરી ને ચાટ નું સ્વરૂપ આપવા માટે દહીં, સેવ અને ચટણી નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ્સ દૂઘીના હલવાના ડૉનટ્સ (Dryfruits Bottle Gourd Doughnuts Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiરક્ષાબંધન સ્પેશિયલ ડ્રાય ફ્રુટ્સ દૂધીના હલવાના ડૉનટ્સ Ketki Dave -
-
-
મિક્સ ફ્રૂટ પ્લેટર (Mix Fruit Plater Recipe In Gujarati)
#SPRસવાર માં આવું એક પ્લેટર મળી જાય તો લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે અને સ્ટમક ફૂલ ફિલિંગ રહે .શિયાળા માં આવતા આ ફ્રૂટસ્ ખાવા જ જોઈએ..વિટામિન ફાઈબર આયર્ન થી ભરપુર અને બાળકો માટે ઉત્તમ.. Sangita Vyas -
કડક (Kadak Recipe in Gujarati)
Weekend specialSunday na સાંજે કિચન માં પણ ઓછું કામ હોય તો સૌ ને ગમે. અને ડિનર માં લાઈટ ને ચટપટી વસ્તુ હોય તો ઓર મજા આવે Hiral Dholakia -
-
-
દાબેલી(dabeli recipe in Gujarati)
#સુપેરશેફ૩#મોનસૂનસ્પેશ્યલ#વીક૩#ઝિંગ#કિડ્સ#જુલાઈપોસ્ટ૧૨ દાબેલી એ નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. અને ટેસ્ટી પણ છે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ અલગ છે. Nayna J. Prajapati -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15104983
ટિપ્પણીઓ (9)