બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી ને મેસ કરી લો. એમાં મીઠું, લીંબૂ નો રસ, લાલમરચું, જીરા પાઉડર, હળદર, ખાંડ, ગરમ મસાલો અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી સ્ટફિંગ બનાવી લો.
- 2
હવે ઘઉં નો લોટ, ચણા નો લોટ અને મીઠું ઉમેરી ભજીયા ના ખીરા થી થોડુ ઘટ ખીરૂ બનાવી લો.
- 3
બ્રેડ માં સ્ટફિંગ ભરી ને બીજી બ્રેડ લગાવી અને ખીરા માં ડીપ કરી અને તળી લો. બ્રાઉન કલર ના તળવા. હવે પીસી કરી એમના ઉપર ખજુર આંબલી ની ચટણી, લીલી ચટણી, ઝીણા સમારેલ ડુંગળી અને ટામેટા, ઝીણી સેવ અને ચીઝ ઉમેરી અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ઘણા સમયથી બ્રેડ 🍞 પકોડા બનાવવાની ઈચ્છા હતી.. કુકપેડની છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ માટે આજે ડિનરમાં બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15754718
ટિપ્પણીઓ (2)