રાંધવાની સૂચનાઓ
- 1
અડદનો લોટ મોટા વાસણમાં લો.
દૂધ જરા ગરમ કરી તેમાં એક ચમચો ઘી નાંખીને હલાવો.
હવે આ મિશ્રણ ને લોટમાં નાંખો અને બંને હાથ વડે લોટમાં મિલાવો
હવે મોટા લોયામાં ઘી ગરમ કરવા મૂકો.
ગરમ ઘીમાં અડદનો લોટ નાંખી ધીમે ધીમે હલાવો.
ગેસ ધીમો રાખી હલાવવું.
લોટનો કલર એકદમ લાલાશ પડતો થાય એટલે ગેસ બંધ કરવો. - 2
ખાંડ એક તપેલી માં લઇ ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી ગેસ પર મુકવું.
એ પણ ધીમા તાપે કરવું
ચાસણી તૈયાર થઇ ગઈ છે એ જોવા માટે જરા ચાસણી લઇ તાર બને છે કે નહી જોવું. તાર તૂટે નહી તેવો બને એટલે ચાસણી તૈયાર.
ચાસણી ને બાજુ પર રાખી દો. - 3
હવે સુકું પીસવાના જાર માં ગુંદ, ફોલેલી ઇલાયચી, તજ,લવિંગ,સુંઠ (નાની કરી ને)નો બારીક ભૂકો કરી લો.
આ ભૂકા ને સેકાયેલા લોટ માં નાંખી દો.
બદામ અને કાજુ ના નાના ટુકડા કરી લોટ માં મિલાવી દ્યો.
છેલ્લે ચાસણી નાંખી ને હલાવો - 4
આ તૈયાર થઇ ગયો અડદિયો…! એને સરસ રીતે વાળી લ્યો. તેને ડબ્બા માં ભરી લો.
ઘરે બનાવેલા અડદિયા નો સ્વાદ અનેરો હોય છે. ખાસ વાત એ કે ઘણા લોકો ગુંદ ને ઘી માં તળીને લોટ માં મિલાવતા હોય છે.પણ તળેલો ગુંદ દાંત માં ચોટે એટલે અહી બધાં મસાલા સાથે ભૂકો કર્યો છે.અડદિયા ને ગરમ કરી ને પીરસીએ તો તાજે તાજો અડદિયો ખાતા હોય તેવું લાગે છે.અડદિયા ખાઈ ને સ્વાસ્થ્ય સારું કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌 Buddhadev Reena -
-
-
-
-
-
-
-
-
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7Post 2 શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujaratiઅડદિયાએ શિયાળાનો રાજા છે, આમ તો શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ, તેમાં અડદિયાએ (કચ્છ સ્પેશિયલ )ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. શિયાળામા અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે.અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ,માવો, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, ઇલાયચી, લવિંગ, તજ, અડદિયા નો મસાલો વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. Ankita Tank Parmar -
-
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
-
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ. Darshna Mavadiya -
અડદિયા (Adadiya recipe in Gujarati)
#ટ્રેડિંગશિયાળા ની લોકપ્રીય વાનગી એટલે અડદિયા.ખાસ કરી ને પહેલા ઘરે કંદોઈ ને બોલાવી ને ખાસ અડદિયા બનાવામાં આવતા....👩🍳👍 Binita Makwana -
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળો આવે એટલે અડદિયા તો બનેજ , તો આજે મેં ઠાકોરજી ને ધરવા માટે બનાવ્યા છે. Brinda Padia -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
-
More Recipes
ટિપ્પણીઓ (2)