ખાટું અથાણું (Khatu Athanu Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

ખાટું અથાણું (Khatu Athanu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોરાજાપુરી કેરી
  2. 500 ગ્રામએસ.કે અથાણા સંભાર
  3. હળદર અને મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીના મોટા ચીડીયા પાડી સાફ કરીને તેમાં મીઠું અને હળદર નાંખી બે દિવસ આથી લો.

  2. 2

    પછી તે ચીરયા ને પંખાની નીચે પાણી સૂકાય ત્યાં સુધી સૂકાવા દો.

  3. 3

    ચીરીયા દબાવી જોવ પાણી નીકળતું ન હોયતો તેમાં ખાંડ નાખવી હોય તો તે મિક્સ કરો અને પછીઅથાણા નો સંભાર મિક્સ કરી લો.

  4. 4
  5. 5

    પછી કાચની સાફ બરણીમાં ભરી લેવું અને તેમાં હાથેથી દબાવી લો ને બીજા દિવસે ગરમ કરીને ઠંડું કરેલું તેલ ઉમેરો.

  6. 6

    આ રીતે બનાવેલા અથાણા જો તમે ચમચા એ કરી ને કાડો અને પાછા વ્યવસ્થિત દબાવીને તેલ ઉપર રહે તે રીતે મૂકો તો આખું વરસ સારા રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes