ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559

#GA4
#Week 20
ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે.
સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋😋😋

ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)

#GA4
#Week 20
ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે.
સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
4 લોકો
  1. 4 નંગટામેટાં
  2. 1 ચમચીબટર
  3. સ્વાદ મુજબ મીઠુ
  4. 2 નંગતમાલપત્ર
  5. 1/2 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 2 ચમચીખાંડ
  8. સર્વ કરવા માટે :-
  9. ટોસ્ટ
  10. મલાઈ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાંને ધોઈને ટુકડા કરો.

  2. 2

    કુકરમાં બટર લઈ ટુકડાને બરાબર સાંતળો.પછી 2 કપ પાણી રેડી ને 4 સીટી થવા દો.

  3. 3

    કૂકર ઠંડુ થાય પછી તેમા 2 કપ પાણી રેડી ગ્રાઇન્ડ કરી ગાળી લો.

  4. 4

    મિશ્રણ ને ગરમ થવા મૂકો. હવે તેમા બધા જ મસાલા ઉમેરો અને ઉકાળો.

  5. 5

    તૈયાર સૂપ ને ટોસ્ટ અને મલાઈ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

ટિપ્પણીઓ

Similar Recipes