ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૪નંગ પાકાં ટામેટાં
  2. ૫ થી ૬ લસણની કળી
  3. 1 ટુકડોઆદું
  4. તજ
  5. 1 ચમચી સંચળ પાઉડર
  6. ૧/૨ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  7. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  8. ૧ચમચી ઘી
  9. મીઠું જરૂર મુજબ
  10. ચપટીહિંગ
  11. ૪ થી ૫ લીમડાંના પાન
  12. ૨ ચમચીખાંડ પાઉડર
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટાં ને કટ કરી લો.લસણ અને આદુંને પણ કટ કરી લો.

  2. 2

    પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.

  3. 3

    હવે એક કડાઈમાં ઘી લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું.પછી તેમાં હિંગ, લીમડાનાં પાન અને તજ નાખીને તૈયાર કરેલ પલ્પ ઉમેરો.

  4. 4

    હવે તેમાં બધાં મસાલા ઉમેરો અને ખાંડ પાઉડર નાખી બરાબર મિકસ કરો. જરૂર મુજબ પાણી ઉમેરો.

  5. 5

    હવે તેને ૫ મિનીટ સુધી પકાવો.

  6. 6

    પછી ગેસ બંધ કરી દો અને તેને ગરણીથી ગાળી લેવું. પછી ગરમાગરમ પીરસો.

  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ ટોમેટો સૂપ.આ સુપ શિયાળામાં પીવાની ખૂબ મજા આવે છે તો તમે પણ જરૂર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes