ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 250 ગ્રામ ગુવાર
  2. 2 નંગબટાકા
  3. 1 નંગટમેટું
  4. 1.25 સ્પૂનઅજમો
  5. 2 સ્પૂનતેલ
  6. 1/2 સ્પૂનહીંગ
  7. 1/2 સ્પૂનજીરું
  8. 1/2 સ્પૂનરાઈ
  9. 1સૂકું લાલ મરચું
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 સ્પૂનહળદર
  12. 1 સ્પૂનધાણાજીરુ
  13. 1 સ્પૂનલાલ મરચું
  14. ગોળ અથવા ખાંડ થોડું જ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગોવાર અને બટેટાને સારી રીતે સાફ કરી બાફી લેવા અને એક ટમેટાને સુધારી લેવું.

  2. 2

    એક કડાઈમાં તેલ લઇ શાક માટે ઉપર મુજબનો મસાલો નાખી વઘાર કરવો.

  3. 3

    હવે આ વઘારમાં સુધારેલું ટમેટું નાખો અને ટામેટું સંતડાઇ જાય પછી તેમાં બાફેલા બટાકા અને ગુવારને એડ કરવું.

  4. 4

    હવે તેમાં બધો જ મસાલો નાખી થોડી વાર ચઢવા દેવું બસ તો થોડીવાર પછી આ શાક તૈયાર આ શાકમાં અજમો ખાસ વધારે નાખવો ગુવાર નું અજમા વાળુ શાક એકદમ સ્વાદમાં ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes