કોલ્સલો વ્હાઇટ સોસ મેક્રોની (white sauce macaroni recipe in Gujarati)

#GA4
#Week12
#cookpadindia
#cookpadgujarati
આજે મેં એક ફયુઝન રેસિપી ટ્રાય કરી છે. મેં કોલ્સલો સલાડ બનાવ્યું હતું તેમાં વ્હાઇટ સોસ મેક્રોની મિક્સ કરી ને એક નવી રેસિપી ટ્રાય કરી છે. જે તમે ટ્રાય કરી ને ટેસ્ટ કરશો તો ખુબ જ ટેસ્ટી લાગશે. અને જલ્દી થી ફટાફટ બની જાય તેવી રેસિપી છે. એકદમ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. મારાં ઘરે તો બધાને ખુબ જ ભાવ્યું છે હવે તમે પણ ટ્રાય કરજો 😋😋
કોલ્સલો વ્હાઇટ સોસ મેક્રોની (white sauce macaroni recipe in Gujarati)
#GA4
#Week12
#cookpadindia
#cookpadgujarati
આજે મેં એક ફયુઝન રેસિપી ટ્રાય કરી છે. મેં કોલ્સલો સલાડ બનાવ્યું હતું તેમાં વ્હાઇટ સોસ મેક્રોની મિક્સ કરી ને એક નવી રેસિપી ટ્રાય કરી છે. જે તમે ટ્રાય કરી ને ટેસ્ટ કરશો તો ખુબ જ ટેસ્ટી લાગશે. અને જલ્દી થી ફટાફટ બની જાય તેવી રેસિપી છે. એકદમ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. મારાં ઘરે તો બધાને ખુબ જ ભાવ્યું છે હવે તમે પણ ટ્રાય કરજો 😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ઉપર પાણી ઉકાળી તેમાં મીઠું અને 1 ચમચી તેલ ઉમેરો. તેમાં મેક્રોની ઉમેરી બાફી લો. બફાઈ ગયા પછી તેના કાણા વાળા વાસણ માં કાઢી ઠંડું પાણી રેડી દો જેથી તે એકબીજા સાથે ચોંટી ના જાય.
- 2
એક બાઉલ માં આ રીતે બધા શાકભાજી લઇ લેવા. હવે તેને બરાબર મિક્સ કરો. તેમાં મીઠું, લીંબુ નો રસ અને મરી ઉમેરો.હવે તેમાં મેયોનેઝ ઉમેરી બરાબર મિક્સ કરો. કોલ્સલો સલાડ તૈયાર છે.
- 3
એક પેન માં દૂધ ને ગરમ કરવા મુકો. ડુંગળી ના કટકા ને તમાલપત્ર સાથે લવિંગ થી ખોસી ને દૂધ માં ઉમેરો. હવે એક પેન માં બટર ગરમ કરી તેમાં લસણ સાંતળો અને મેંદો ઉમેરો.
- 4
તેને હલાવતા રહો અને શેકાવા દો. હવે દૂધ માંથી તમાલપત્ર કાઢી ને તે દૂધ પેન માં ઉમેરો.
- 5
હવે તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી ચીઝ ઉમેરો. હલાવતા રહો. ચીઝ ઓગળી જાય ત્યાં સુધી થવા દો. હલાવતા રહો.
- 6
હવે એક પેન માં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં બાફેલી મેક્રોની ઉમેરો. જરૂર મુજબ મીઠું, મરી, ડ્રાય હર્બસ કે ઓરેગાનો કે મિક્સ હરબ્સ અને રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 7
હવે તેમાં તૈયાર કરેલ કોલ્સલો સલાડ અને વ્હાઇટ સોસ ઉમેરો. બરાબર મિક્સ કરો.
- 8
ગરમ ગરમ સર્વ કરો.તો તૈયાર છે કોલ્સલો વ્હાઇટ સોસ મેક્રોની....
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્રોની કોલ્સલો સલાડ (Macaroni Coleslaw Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujaratiનો oil recipe Bhumi Parikh -
વેજ કોલસ્લૉ સલાડ (Veg Coleslaw Salad Recipe In Gujarati)
#GA4#Week5સલાડ અલગ અલગ પ્રકાર ના હોય છે. અને અલગ અલગ રીતે બનાવી સર્વ થતા હોય છે. કોલ્સલો સલાડ માં ફક્ત કોબીજ હોય છે. મેં બીજા શાક પણ ઉમેર્યા છે અને વેજ કોલ્સલો સલાડ બનાવ્યું છે. તમે ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ જ ભાવશે. Bhumi Parikh -
વેજ કોલ્સલો સેન્ડવિચ (Veg. Coleslaw Sandwich Recipe In Gujarati)
#CTઆણંદ ને દૂધની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. તે અમૂલ ડેરી અને તેની દૂધ ક્રાંતિ માટે પ્રખ્યાત બન્યુ. આ શહેર ભારત અને આનંદ કૃષિ યુનિવર્સિટીના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) નું હોસ્ટ કરે છે. મોટાભાગના લોકો દ્વારા સૂચવવામાં આવેલ કારણ, પુષ્કળ પ્રમાણમાં તમાકુ, બટાકા અને કેળા ઉત્પન્ન કરનારી જમીન છે. નજીકમાં હોવાને કારણે અથવા તમે જોડિયા શહેર કહી શકો છો, વલ્લભ વિદ્યાનગરને, જે અભ્યાસ માટે પ્રખ્યાત ભારતનું એક શહેર તમને યુવાનો સાથે સુસંગત રાખે છે.અહીંયા ઘણા બધા cuisine available છે. તેમાં થી આજે હું RELISH WORLD ની સેન્ડવિચ ખુબ જ ફેમસ છે તે શેર કરવા માંગુ છું. Bhumi Parikh -
મેક્રોની ઇન વ્હાઇટ સોસ (Macaroni In White Sauce Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiમેક્રોની ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
મેક્રોની ઈન રેડ સોસ (Macaroni In Red Sauce Recipe In Gujarati)
નાના મોટા દરેક ને ભાવે એવી મેક્રોની ઈન રેડ સોસ સાથે ભરપૂર ચીઝ...Once in a while ખાવામાં કાઈ વાંધો નથી.. Sangita Vyas -
વ્હાઇટ સોસ (White Sauce Recipe In Gujarati)
#GA4#Week8#વ્હાઇટ સોસ પાસ્તા, મેક્રોની, સલાડ, સેન્ડવિચ બનાવવા માટે વાપરી શકો છો.#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
વ્હાઇટ સૉસ ફોર મેક્રોની (White Sauce For Macaroni Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવ્હાઇટ સૉસ ફોર મેક્રોની Ketki Dave -
ફ્રાઈડ રાઈસ વીથ મેક્રોની (Fried Rice With Macaroni Recipe In Gujarati)
#AM2 આ રાઈસ મારા ઘરમાં દરેક ને ખુબ જ ભાવતી વાનગી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
ચીઝ મસાલા મેક્રોની (Cheese Masala Macaroni Recipe In Gujarati)
#Fam#breakfast અત્યારના બાળકોને ઘરની દાલ-રોટી-સબજી ખાવા કરતા તેને બહારનું જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે અને તેઓ બહારથી લઈને ખાવાનો આગ્રહ કરે છે . એટલે મે બહાર જેવી પરફેક્ટ ચીઝ મસાલા મેક્રોની ધરે જ બનાવી આપુ છુ .આ મેક્રોની નો ટેસ્ટ સેમ બહાર મળતી હોય છે તેના કરતાં પણ સરસ હોય છે. અને હવે મારા છોકરા બોલે કે મમ્મી તારા હાથ ની મેક્રોની ખુબ જ સરસ બને છે . મેક્રોની બધાને ભાવતી હોય છે તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે .એક વાર તમે ટ્રાય કરી જો જો. Payal Sachanandani (payal's kitchen) -
મેક્રોની ઇન ચીઝી ગાર્લિક વ્હાઇટ સૉસ (Macaroni In Cheesy Garlic White Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેક્રોની ઇન ચીઝી ગાર્લિક વ્હાઇટ સૉસ Ketki Dave -
મેક્રોની પુલાવ (Macaroni Pulao Recipe In Gujarati)
મેક્રોનીનું નામ સાંભળીને મોંમાં પાણી આવી જાય છે. જો તમને ખાવાનો શોખ હોય તો તમે આસાનીથી ઘરે મેક્રોની પુલાવ બનાવી શકો છો .મેક્રોની પુલાવ ખૂબ જ મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે, મનપસંદ શાકભાજી સાથે તેનો સ્વાદ બાળકોને ખૂબ જ પસંદ આવે છે, તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે, જો તમને ખૂબ જ ભૂખ લાગી હોય તો મેક્રોની પુલાવ એક સારો વિકલ્પ છે, તેને બનાવવામાં ઘણો ઓછો સમય લાગે છે.અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ સરસ વિકલ્પ છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
આલુ મેક્રોની (Aloo Macaroni Recipe In Gujarati)
આલુ મેક્રોની એક fusion છે..જ્યારે બાળકો પાસ્તા કે મેક્રોની ખાવાની જીદ કરે અને તેમને સમતોલ આહાર આપવો પણ એટલે જ અગત્યનો હોય ત્યારે આ રીતે બનાવેલું fusion kaam લાગી જાય છે ..આ એક શાક ની રીતે જ ખવાય છે.. મારે ઘરે નાના બાળકો ઉપરાંત મોટાઓ ને પણ આ શાક ખું ભાવે છે ને એને પરોઠા સાથે પીરસવામાં આવે છે... Nidhi Vyas -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macaroni Recipe In Gujarati)
ઓવેન ના ઉપયોગ વગર આજે મે ગેસ પર ચીઝ મેક્રોની બેક કરી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week4 Nidhi Sanghvi -
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
-
ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
મેક્રોની કે બીજા કોઇપણ પાસ્તા એટલે બાળકોની બહુ જ ભાવતી વાનગી. તેમાં સાથે ક્રીમી ચીઝી વ્હાઈટ સોસ અને એક્ઝોટીક ફ્રૂટ્સ નું કોમ્બીનેશન હોય તો કોઇને પણ ભાવે જ....#GA4#ઇટાલીયન#week5#post1 Palak Sheth -
-
મેંગો મેક્રોની (Mango macroni Recipe In Gujarati)
#સમર#goldenapron3Week17આજે હું અહીં સમરમાં ડેઝર્ટમાં અથવા તો બાળકોને ગમે ત્યારે આપી શકાય તેવી રેસિપી લઈને આવી છું. તો આ મેંગો મેક્રોની ઠંડી ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ઝડપથી બની પણ જાય છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મેંગો મેક્રોની.... Neha Suthar -
રેડ સોસ મેક્રોની (Red Sauce Macaroni Recipe In Gujarati)
પાસ્તા નાના બચ્ચા કે મોટા બંને ને ભાવતી વાનગી.પાસ્તા ઇન્ડિયા કરતા બહાર વધુ ખવાતી વસ્તુ છે. જેમ અપને સુકવણી કરીએ એ રીતે એ લોકો ફ્રેશ પાસ્તા પણ બનાવે અને અને સ્ટોર પણ કરે.પાસ્તા ના બહુ અલગ અલગ શેપ હોય છે. જેમ કે મેક્રોની ટ્યૂબ રિબિન..પાસ્તા ને બહુ અલગ અલગ રીતે તમે સર્વ કરી શકો છો જેમ કે સૂપ, સલાડ, મેઈન કોર્સ.તો ચાલો તમે પણ બનાવી લો આ યમી પાસ્તા મેક્રોની Vijyeta Gohil -
મેક & ચીઝ મેક્રોની પાસ્તા (Mac & Cheese Macaroni Pasta Recipe In Gujarati)
આ રેસીપી મેં મારાં બાળકો માટે બનાવી છે. જે બાળકો વેજીટેબલ નથી ખાતા એના માટે બેસ્ટ રેસીપી છે. બાળકો ને પાસ્તા તો ભાવતા જ હોય છે. Bindiya Nakhva -
મેક્રોની ઇન વ્હાઇટ સૉસ (Macaroni In White Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati Ketki Dave -
મેક્રોની વિથ વ્હાઈટ સોંસ (Macroni White Sauce Recipe in Gujarati)
#GA4#Week 22#સોસમેક્રોની એ ખુબજ ટેસ્ટી લાગે છે. Deepika Yash Antani -
વેજ મોમોઝ(Veg momos recipe in Gujarati)
#GA4#Week14અહીં મેં વેજ મોમોઝ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરશો. Mumma's Kitchen -
ટેસ્ટી ટોસ્ટ(Tasty Toast recipe in Gujarati)
#GA4#WEEK13#CHILI-સ્નૅકસ બધા ને ભાવતા હોય છે.. અહી એક અલગ વાનગી ટ્રાય કરી છે.... તમે પણ ટ્રાય કરજો બહુ જ ભાવશે.. Mauli Mankad -
સ્પગેટી ઇન ટોમેટો સોસ(spaghetti tomato sauce recipe in Gujarati)
#GA4 #Week5#Italian#સ્પગેટી_ઈન_ટોમેટો_સોસ#cookpadindia#CookpadGujaratiસ્પગેટી એ ઇટાલિયન ડીશ છે. અને એકદમ ફેમસ ડીશ છે. જનરલી તો સ્પાઈસી હોય છે સ્પગેટી. પણ આપડે આપડા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકીએ. સ્પગેટી પાસ્તા એ નુડલ્સ જેવા આવે છે પણ આ સીધા ઉભા હોય છે. સ્પગેટી ને આપણે ઘણી રીતે બનાવી શકીએ જે ફ્લેવર પસંદ હોય એ રીતે. આજે મેં અહીં સ્પગેટી બનાવ્યું છે ટોમેટો સોસ માં. Henal Kothadiya _ #HENALs_Kitchen -
મેક્રોની ઈન કૂકર
#કૂકરમેક્રોની બનાવવાની રીત ને એકદમ સરળ કરી છે, બનાવી છે કૂકર માં, જલ્દી બની જાય છે, અને કૂકર તો ફાસ્ટ કુકિંગ કરી જ આપે છે, તો પછી વાનગી પણ ફાસ્ટ લઈએ ને....તમે પણ બનાવજો મજા આવશે... Radhika Nirav Trivedi -
બેક્ડ મેક્રોની
નાના મોટા દરેક ને ભાવતી ડિશ એટલે ચીઝ બેકડ મેક્રોની... ખૂબ જ સરળ અને જલ્દી થી બની જાય છેતમે ઇચ્છો તો પાઈનેપલ ઉમેરી શકો છો... મેં એના વગર બનાવી છે Megha Vasani Patel -
મેક્રોની વીથ પાઈનેપલ બેક ડીશ(Macaroni with pineapple bakedish recipe in Gujarati)
#CookpadTurns4 sonal Trivedi
More Recipes
ટિપ્પણીઓ (3)