લેફટ ઓવર રાઈસ પકોડા (left over rice pakoda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ભાત લઈ તેમાં દહીં, ચણાનો લોટ, સુજી, બધા મસાલા, ખાંડ અને જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 10 મિનિટ સુધી રહેવા દો.
- 2
તૈયાર કરેલા ખીરા ને બરાબર મિક્સ કરી જરૂર પડે તો પાણી ઉમેરી લો. પછી તેમાં બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલા ખીરા માંથી પકોડા બનાવો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 4
આ રીતે તૈયાર કરેલા પકોડા ને ગરમાગરમ સર્વ કરો.
- 5
મે આમાં સૂકા મસાલા નો ઉપયોગ કર્યો છે. ઈચ્છા અનુસાર આદુ મરચાં અને લસણ ની પેસ્ટ તથા ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીર પણ નાખી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)
#cooksnap Theme of the Week 1#cookpad Gujarati Jayshree Doshi -
-
લેફટ ઓવર ખિચડી પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8 (ફુડ ફેસ્ટિવલ)Week:8 Trupti mankad -
લેફટ ઓવર રાઈસ પરાઠા (Left Over Rice Paratha Recipe In Gujarati)
ઘણીવાર બધાં ભેગા થયા હોય ને જો ભાત વધ્યો હોય અચૂક બનાવજો. સરસ લાગે છે. મે અમારી બાજુ માં જૈન પાસે થી શીખ્યા છે તે લોકો આને ઘુઘરી કે છે HEMA OZA -
-
લેફટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
લેફટ ઓવર રાઈસ ટિક્કી (Left Over Rice Tikki Recipe In Gujarati)
#LO લેફટ ઓવર રાઈસ ટીકીઆ રેસિપી મેં આજે પહેલી વખત બનાવી છે. લેફટ ઓવર રાઈસ માં થી બનાવી છે 👌😋 Sonal Modha -
-
લેફટ ઓવર રોટી પકોડા (Left Over Roti Pakoda recipe in Gujarati)
#વીકમીલ3_પોસ્ટ_4#સ્ટીમ/ફ્રાઇડ#goldenapron3#week24#fried_recipe Daxa Parmar -
લેફ્ટ ઓવર રાઈસ મેંદુવડા (Left Over Rice Meduvada Recipe In Gujarati)
#breakfastrecipesઆજે નાસ્તામાં શું બનાવું એ વિચારતા જ ફ્રિજ માં રાઈસ દેખાયા એટલે એકદમ ઝડપ થી બની જાય એવો અને સૌ ને ભાવતો નાસ્તો બનાવ્યો... 👍🏻😊 Noopur Alok Vaishnav -
રાઈસ પકોડા વિથ ટોમેટો ચટણી(Rice pakoda with tomato Chutney recipe in gujarati)
#ફટાફટઝટપટ રેસિપીપોસ્ટ -1 સમયના અભાવે કંઈક જલ્દી બનાવવું હોય ખાસ કરીને ડીનર તો એક વાનગી થી ચાલી જાય છે પણ અગાઉ થી નક્કી ન હોય અને છેલ્લી મિનિટે નિર્ણય લેવાનો હતો..તો ફ્રીઝ ખોલ્યું.... પણ જલ્દી બને તેવી કોઈ સામગ્રી ના મળી એટલે રાંધેલા ભાત હાજર હતા તેમાંથી જ વાનગી બનાવવાનો આઈડિયા આવ્યો...ફટાફટ બની જાય અને ઉતારતા જઈએ એમ ગરમાગરમ સર્વ કરતા જઈએ એવું ડિનર....તો ચાલો બનાવીએ ફટાફટ પકોડા.... Sudha Banjara Vasani -
લેફટ ઓવર મગ ની પૂરી (Left Over Moong Poori Recipe In Gujarati)
આજે મગનું શાક બનાવ્યું શાક વધ્યુ તો મેં તેમાંથી પૂરી બનાવી લીધી#cookpadindia#cookpadgujrati (વેસ્ટ માંથી બેસ્ટ રેસીપી) Amita Soni -
-
લેફ્ટ ઓવર રાઈસ ના વડા (Left Over Rice Vada Recipe In Gujarati)
સાચી ગૃહિણી એ જ કે જે અન્ન નો જરા પણ બગાડ ના થવા દે અને રાંધેલી વસ્તુ બગડે નહિ કે ફ્રેન્કી ના દેવી પડે એની ખાસ ધ્યાન રાખે.ઘણી વાર બનાવેલી રસોઈ માંથી ઘણી વખત બચતું હોય છે એમાંના એક એટલે ભાત .રૂટિન ની રસોઈ માં ભાત વધે તો એના આવા ટેસ્ટી વડા બનાઈ ને એનો રિયુઝ કરી શકાય છે. Bansi Thaker -
લેફટ ઓવર મસાલા ભાત (Left Over Masala Bhat Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મગદાળ મેગી સમોસા...(લેફટ ઓવર રોટી એન લેફટ ઓવર મગદાળના સમોસા)
# મોમ...( મમ્મી ની વિશેષતા કે કંઈક નવું અને પૌષ્ટિક જ બનાવી ને આપે.... રોટલી અને મગની દાળ વધે ત્યારે હમેશા સમોસા પાર્ટી જ હોય).... Bindiya Shah -
-
પકોડા(Pakoda recipe in Gujarati)
આજે આપણે બનાવીશું મેથી ની ભાજી ના પકોડા જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. નાના તથા મોટા બધાને પકોડા ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે પકોડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week3 Nayana Pandya -
પાલકના પકોડા (Spinach Pakoda Recipe In Gujarati)
નમસ્કાર મિત્રો,,, આજે હું તમને પાલકના પકોડા બનાવવા ની રેસિપી કહીશ જે ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બનાવી શકાય છે... Dharti Vasani -
લેફ્ટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#leftover#Khichdi#pakoda Keshma Raichura -
ઓનિયન રાઇસ પકોડા (Onion rice pakoda Recipe In Gujarati)
#goldenapron3#week18#besan#sauce Mital Sagar -
-
લેફ્ટ ઓવર રાઈસ ઉત્તપમ (Left Over Rice Uttapam Recipe In Gujarati)
આપણે ગુજરાતીઓ સામાન્ય રીતે વધેલા ભાત માંથી મુઠિયા કે રસિયા મુઠિયા બનાવીએ. ઘણી વાર ભજિયા કે થેપલામાં પણ હાથેથી મસળીને ભાત ઉમેરીએ. આજે તો બાળકોને ખબર ન પડે અને મસ્ત ભાવતા ઉત્તપમ બનાવ્યા.. બ્રેક ફાસ્ટમાં તો બધાને જલસા જ પડી ગયા.. ખૂબ બધા શાક નાખ્યા હોવાથી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી બની.. Dr. Pushpa Dixit -
લેફટ ઓવર ખીચડી ના ભજીયા (left over khichdi na bhajiya recipe in Gujarati)
#goldenapron3#week 19 Varsha chavda. -
લેફટ ઓવર રાઇસ અને વેજ.પરોઠા (Left Over Rice Veg. Paratha Recipe In Gujarati)
#AM4#Cookpad Recipeગુજરાતી થાળી હોય આને રોટલી , થેપલા કે ભાખરી વગર થાળી અધુરી કહેવાય. તેમાં પણ વેજીટેબલ પરોઠા સાથે વધેલા ભાતને ઉપયોગ કરી અને પરોઠા બનાવીએ તો પરોઠા ની મજા મજા જ છે. Ashlesha Vora -
-
લેફ્ટ ઓવર રાઈસ નો હાંડવો (Left Over Rice Handvo Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12453850
ટિપ્પણીઓ (2)