રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ગુવાર ને ધોઈ ને બીટી લેવો અને બાફી લેવો.ત્યાર પછી એક તપેલી મા તેલ મૂકી તેમાં લસણ ની કટકી કરીને નાખવી ત્યાર બાદ અજમો નાખવો બન્ને તતડી જાય એટલે તેમાં બાફેલા ગુવાર નાખવો (પાણી નિતારી નાખવું)
- 2
હવે લાલ મરચું, હળદર,ધાણાજીરું,મીઠું બધું નાખી દેવું(ગેસ ની ફ્લેમ ધીમી રાખવી)અને બધું હલાવી લેવું અને ઉપર થી લસણ ની ચટણી નાખવી અને બરાબર મિક્સ કરીને ઉપર થી કોથમીર છાંટી ને સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15123165




ટિપ્પણીઓ (4)