કાકડી નો મોઇતો (Cucumber Mojito Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડીને છોલીને ઝીણા ટુકડા કરી લો
- 2
કાકડીના ટુકડાને મિક્સર જારમાં મૂકી તેમાં ફુદીનો, ચાટ મસાલો મસાલો મીઠું અને શેકેલા જીરું નો પાઉડર નાખી તેમાં લીંબુનો રસ નાખીને ક્રશ કરી લો
- 3
આ મિક્સરને ગરણી થી ગાળી લો
- 4
ગ્લાસમાં નીચે બરફના ટુકડા મૂકી કાકડીનો મોજીટો નાખી તેમાં કાકડીના ટુકડા અને ફુદીનો પાનથી ગાર્નિશ કરો
Similar Recipes
-
-
-
કાકડી નો જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)
Cucumber JuiceSummer cooler juiceKannada recipes Rekha Ramchandani -
-
-
મેંગો મોઇતો (Mango Mojito Recipe Gujarati)
#SM#cookpadindia#cookpadgujratiઉનાળામાં ઠંડા-ઠંડા શરબત પીવાની મજા જ કંઈક ઔર છે.બજારમા સીઝન ની કેરી આવવા લાગી છે.આજે હું મેંગો મોઇતો ની રેસીપી લઈ ને આવી છું. જે એકદમ ટેસ્ટી છે.તો જરૂરથી ટ્રાય કરજો. Jigna Shukla -
-
-
-
કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
Refreshment drnik આ જયુસ ગરમી મા પીવાથી રાહત મળે છે. તો આજે મેં કાકડી ટામેટાં નું જયુસ બનાવ્યું. Sonal Modha -
-
મિન્ટ એન્ડ કુકુમ્બર મોકટેલ (Mint Cucumber Mocktail Recipe In Gujarati
#GA4#Week17મિન્ટ એન્ડ કુકુમ્બર હેલ્ધી મોકટેલ Poonam K Gandhi -
-
-
-
વોટરમેલન મોઇતો (Watermelon mojito Recipe in Gujarati)
ગરમીની સિઝનમાં ઠંડુ પીણુ પીવાની ખુબ ઈચ્છા થતી હોય છે. તેમાં પણ ફ્રુટના જ્યૂસ પીવાની તો કંઈક અલગ જ મજા આવે છે. ફ્રુટ જ્યુસ પણ નહીં અને શરબત પણ નહીં તેવી એક રેસીપી મોઇતો મે આજે બનાવ્યો છે. વોટરમેલન, ફુદીનો, લીંબુનો રસ, મીઠું, મરી અને ઠંડો ઠંડો બરફ ઉમેરીને એક ટેસ્ટી ડ્રિંક તૈયાર થાય છે. તો ચાલો વોટરમેલન મોઇતો બનાવીએ. Asmita Rupani -
રોઝ સ્ટ્રોબેરી મોઇતો(rose mojito recipe in Gujarati)
આજે વર્લ્ડ રોઝ ડે છે. કેન્સર patients mate aa દિવસ ઉજવવમાં આવે છે.તો મે આજે રોઝ, સ્ટ્રોબેરી મોઇતો બનાવ્યો. Hema Kamdar -
-
-
વોટરમેલન સ્લશી મોઇતો (Watermelon Slushie Mojito Recipe In Gujarati)
#RC3#red#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15127012
ટિપ્પણીઓ