ગાંગડા વડા (Gangda Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં મીઠું, હળદર, આદું અને મરચા ની પેસ્ટ ઉમેરવી
- 2
તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લોટ બાંધી ૫-૬ કલાક રાખવુ
- 3
હાથ માં તેલ લગાવી બાંધેલા લોટને લઈ થાપવા
- 4
તેલ માં તળી લેવા
- 5
સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
છમ વડા
#ગુજરાતી#VNમા મને છમ વડુ..... આવી વાર્તા તો આપણે બાળપણ માં સાંભળી છે પણ આ માટે વાત એવી છે કે જ્યારે આ વડા તેલ માં તળાવા માટે છોડીએ છીએ ત્યારે છમ કરીને અવાજ આવે છે. આ વડા ચરોતર પ્રદેશ માં ખાસ બને છે. Bijal Thaker -
-
-
-
-
બાજરીના વડા (Bajri Vada recipe in Gujarati)
#MRC#weekendchef#monsoonrecipechallengeSonal Gaurav Suthar
-
ખાટા વડા (Khatta Vada Recipe In Gujarati)
#DTR ઘારવડા જે ગરમાગરમ અથવા બીજાં દિવસે ઠંડા પણ એટલાં જ સરસ લાગે છે.કાળી ચૌદસ માટે અને નિવેદ માં પણ બનાવાય છે.પાણી નાં ઉપયોગ કર્યા વગર બનાવ્યાં છે. Bina Mithani -
-
-
-
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB જુવાર અને જુવાર લોટ ખુબ ફાયદાકારક છે તે હેલ્થ માટે વરદાન સમાન છે Falguni Shah -
-
-
-
-
-
મેથીના વડા(Methi Vada Recipe in Gujarati)
#MW3# બાજરી ના ભજીયા(વડા)# પોસ્ટ ૧#Cookpadgujaratiમારા ઘરે વિન્ટરમાં હંમેશા બાજરીના લોટના મેથીની ભાજી ઉમેરેલા આ વડા બનાવવા ના. આ એક હેલ્ધી નાસ્તો કહી શકાય SHah NIpa -
-
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના રોટલા તો મીઠા લાગે જ છે. પણ તેના વડા પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને સાથે દહીં અને લસણ ની ચટણી હોય તો મજા આવી જાય છે. અને ઠંડા વડા તો બહુજ સરસ લાગે છે. Reshma Tailor -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#desai vada Tulsi Shaherawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15132683
ટિપ્પણીઓ