રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર માં બટાકા બાફી લો બટાકા ઠંડા પડે એટલે તેને મેશ કારો પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ, લીંબુ, મરચુ, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો,મીઠું નાખી હલાવી પુરાણ માં રાઈ નો વઘાર કરી મિક્સ કરો અને ગોળ આકાર વાળો
- 2
બીજી બાજુ બીજા વાસણ મા ચણા નો લોટ મા પાણી ઉમેરી તેમાં હળદર,મીઠું નાખી પેસ્ટ બનાવો અને એક પેન મા તેલ ગરમ મૂકો
- 3
તેલ ગરમ થઇ જાય એટલે વડા ના પુરાણ ને ચણા ના લોટ ની પેસ્ટ માં ડીપ કરી તળવા મૂકી દો ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
#MAજ્યારે હું રસોઈ બનાવતા શીખી ત્યારે આઈટમ માં સૌપ્રથમ બટેકા વડા બનાવતા મમ્મી એ મને શીખવાડેલું .મારા ઘરે અવાર નવાર બટેકા વડા બનતા કેમકે મારા પપ્પા ફેવરિટ હતા .એટલે . Sejal Pithdiya -
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
બટેટા વડા એ ફાસ્ટ ફૂડની શ્રેણીમાં લોકપ્રિય વાનગી છે.આ વાનગી મહારાષ્ટ્ર તરફ વધુ પ્રચલિત છે. બટેટા વડાપાવ મા ચટણી સાથે મૂકી વડાપાવ તરીકે પણ પ્રસિદ્ધ છે. ભારતના વિવિધ પ્રદેશમાં આ વાનગીને આલું બોન્ડા, આલુ વડા, અને બટેટા વડા તરીકે ઓળખાય છે. મૂળ મહારાષ્ટ્રની વાનગી હોવા છતાં પણ બટેટાવડા ભારતના દરેક ભાગોમાં લોકપ્રિયતા મેળવી છે. અને ભારતીય મસાલાઓ ના વપરાશને કારણે તે વધુ સ્વાદિષ્ટ બને છે. Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
જોધપુરી મિર્ચી વડા (Jodhpuri Mirchi Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15148726
ટિપ્પણીઓ