બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
ગુજરાતી લોકો નો સવારનો નાસ્તો.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆ ને સરસ પલાડી દો,
- 2
એક કડાઈ મા તેલ લો, તેમા રાઈ જીરુ સુકા મરાચા, લિમડો ને હિંગ નો વધાર કરો.
- 3
ત્યારબાદ તેમા બટાકા વધારો.
- 4
બટાકા મા મીઠું, હળદર, શીંગદાણા, ખાંડ ઉમેરો બરાબર હલાવીને પૌઆ નાખો.
- 5
પૌઆ માં લીંબુ નો રસ નાખો, ઉપર દાડમ ને લીલા ધાણા નાખો. બટાકા પૌઆ ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
# સ્ટ્રીટ ફુડ#ઇન્દોરી સ્પેશીયલ#cookpad Gujaratiબટાકા પૌઆ તાજા ગરમ અને ભટપટ બની જતા ઑલ ફેવરીટ નાસ્તા છે, પણ હલવો ખોરાક તરીકે (લાઈટ ફુડ) તરીકે લચં કે ડીનર મા ખવાય છે ,ઈન્દોર મા સવાર મા નાસ્તા મા હોટલ,લારી પર સ્ટ્રીટ ફુડ તરીકે બેચાય છે. Saroj Shah -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1ગુજરાતીઓ નો ફેવરિટ અને બનાવવામાં સહેલો નાસ્તો. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
શીંગ બટાકા પૌઆ (Shing Bataka Pauva Recipe In Gujarati)
#LBબાળકો ને લંચ બોક્સ માટે ફેવરિટ પૌઆ લગભગ બધા ને ભાવતા હોય છે. Nita Dave -
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
-
કાંદા પૌઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR આ મહારાષ્ટ્રીયન વાનગી છે.જેને નાસ્તા માં પીરસી શકાય છે.ફટાફટ બની જાય છે Varsha Dave -
-
સ્ટ્રીટ સ્ટાઈલ પૌઆ (Street Style Poha Recipe In Gujarati)
#ATW1#TheChefStory સવાર નો મનપસંદ નાસ્તો છે.એકદમ સોફ્ટ અને ખીલેલાં બને છે.મહારાષ્ટ્ર માં ગમે ત્યારે ખવતાં હોય છે. Bina Mithani -
-
પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati)
#breakfast પૌઆ બટાકા એક એવી વાનગી છે જે સરળતાથી બની જાય છે અને જે ખૂબ જ જલદીથી પચી પણ જાય છે. જે નાના મોટા બધા લોકો ને પસંદ હોવાથી ખુશ થઇને ખાઇ શકે છે. Nasim Panjwani
More Recipes
- કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
- ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
- જીરા મરી બિસ્કીટ ભાખરી (Jeera Mari Biscuit Bhakhari Recipe)
- તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
- રસાવાળા બટાકા નુ શાક (Rasavala Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16114718
ટિપ્પણીઓ