ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2વ્યક્તિ
  1. 250 ગ્રામખમણ નો લોટ
  2. 2ચમચા તેલ
  3. ૧ ચમચીરાઈ
  4. 1 ચમચીજીરૂ
  5. ૧ ચમચીતલ
  6. ચપટીહિંગ
  7. 1ચમચો લીલા મરચા સમારેલા
  8. થી 10 મીઠા લીમડાના પત્તા
  9. 1/2 ગ્લાસ પાણી
  10. 1ચમચો ખાંડ
  11. 1/4 ચમચીલીંબુના ફૂલ
  12. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખમણ ના લોટ ને પાણીથી ઓગાળીતે નું ખીરું બનાવી દસ મિનિટ રેસ્ટ આપો

  2. 2

    ઓવનમાં માઇક્રો સેફ મોલ્ડમાં ખીરું નાખી ત્રણથી ચાર મિનિટ માઈક્રો કરી લેવું

  3. 3

    એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ તલ લીલાં મરચાં હિંગ જીરું ખાંડ અને લીંબુના ફૂલ નાખીને વઘાર તૈયાર કરવો તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી ઉકળવા દેવું

  4. 4

    બની ગયેલા ખમણ ઠંડા પડે એટલે ઉપરથી વઘાર રેડી અને ટુકડા કરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes