રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાબુલી ચણાને પાંચ-છ કલાક પલાળી લો. હવે કુકરમાં લઈ પાણી અને મીઠું સાથે બાફી લો. હવે એક પેનમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો.
- 2
હવે તેમાં કાંદા ની પેસ્ટ ઉમેરો. બેથી ત્રણ મિનિટ થાય પછી તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરો. હવે તેમાં મીઠું હળદર ધાણાજીરુ મરચું અને કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરો. પછી તેમાં પાણી એડ કરો. તેલ છૂટું પડે એટલે તેમાં કાબુલી ચણા એડ કરો.
- 3
બેથી ત્રણ મિનિટ માટે છોલે થવા દો. સર્વિંગ પ્લેટમાં નહી ગરમા ગરમ ધાણા નાખી સર્વ કરો.
Similar Recipes
-
ઢાબા સ્ટાઈલ છોલે (Dhaba Style Chhole Recipe In Gujarati)
છોલે પંજાબી વાનગી છે અને ઢાબા સ્ટાઇલ બનાવવા રેડ ગ્રેવી કરી છોલે બનાવાય છે ઢાબામાં ગ્રેવી રેડી રાખે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.#RC3 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
છોલે (Chhole Recipe In Gujarati)
Weekend એટલે પરિવાર સાથે વિતાવવાનો સમય. આ દિવસ દરમ્યાન જો રસોઈ માં છોલે જેવું બનાવી દઈએ તો કામ પણ જલ્દી પતે અને પરિવાર ને પૂરતો સમય આપી સકાય. Jigisha Modi -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
-
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#street _foodઅહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
પનીર છોલે મસાલા (Paneer Chhole Masala Recipe In Gujarati)
#PC#Punjabi#dhaba_style#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#punjabisabji#cholesabji#cookpadgujarati Mamta Pandya -
છોલે (Chhole Recipe In Gujarati)
છોલે એક ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જે લગભગ બધા ધાબા કે રેસ્ટોરન્ટ ના મેનુ માં જોવા મળે છે.છોલે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. Nasim Panjwani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15271853
ટિપ્પણીઓ