કાઠિયાવાડી રીંગણાં બટાકા નું શાક (Kathiyawadi Ringna Bataka Shak Recipe In Gujarati)

Shree Lakhani @shree_lakhani
કાઠિયાવાડી રીંગણાં બટાકા નું શાક (Kathiyawadi Ringna Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા અને બટાકા મીડિયમ સાઇઝના સમારી ધોઈને પાણીમાં ડૂબે તે રાખો.
- 2
હવે કુકરમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે રાઈ તતડે એટલે લસણ ની પેસ્ટ અને ટામેટાં ઉમેરી થોડુ સાંતળી લેવું.
- 3
હવે તેમાં સમારેલા રીંગણાં-બટેકા ઉમેરવા. પછી તેમાં હળદર, મીઠું નાખી 2-3 મિનિટ માટે ચડવા દેવું. હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું ઉમેરી બધો મસાલો મિક્સ કરી લેવો.
- 4
બેથી ત્રણ મિનિટ માટે આ મસાલાને એમ જ ચઢવા દો. હવે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી દેવું.
- 5
એક સીટી ફાસ્ટ તાપે અને બે સીટી ધીમા તાપે કરવી. કોથમીર ભભરાવી આ શાક ને ગરમ ગરમસર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણા બટાકા નું શાક (Ringna Bataka Shak Recipe In Gujarati)
#Virajસાઉથ ગુજરાતમાં લગ્નમાં બનતું શાક છે Swati Vora -
-
રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
આ શાક બધાં સાથે સારું લાગે છે દરેક સીઝન માં ઉપલબ્ધ! Davda Bhavana -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
-
-
-
વટાણા બટાકા ટામેટા નું શાક (Vatana Bataka Tameta Shak Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
સીઝન દરમિયાન લીલા શાકભાજી સરસ આવતા હોય છે તો જ્યારે જે મળે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી સીઝન દરમિયાન બધા શાકભાજી ખાઈ લેવા જોઈએ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં તેમાંથી ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે Sonal Modha -
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
-
-
કાઠિયાવાડી ગુવાર બટાકા નું શાક (Kathiyawadi Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3 Saloni Tanna Padia -
કાઠિયાવાડી ગુવાર બટાકા નું શાક (Kathiyawadi Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB#Week5#guvarnushak Payal Sachanandani (payal's kitchen) -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2બટાકા એ બધામાં ભળી જાય બધાના મનપસંદ નાના-મોટા બધાને ભાવતું શાક બધા લોકો બટાકા જુદી જુદી રીતે બનાવે છે આજે મેં પણ કાંદા ટામેટા ભરી અને બટાકાનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15143666
ટિપ્પણીઓ