બીટના પરોઠા (Beet Paratha Recipe in Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

બીટના પરોઠા (Beet Paratha Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રીસ મિનિટ
પાંચ વ્યક્તિ મા
  1. 3 નંગબીટ
  2. 3 વાડકીઘઉંનો લોટ
  3. 1/2 ચમચીહળદર
  4. 1/2 ચમચીમરચું
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1/2 કપખાટું દહીં
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1/2 કપકાપેલી ઝીણી કોથમીર
  9. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

ત્રીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બીટને ધોઈને છીણી લેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ એડ કરવો.

  3. 3

    ત્યારબાદ તેની અંદર મરચું મીઠું હળદર એક ચમચી ગરમ મસાલો, ઝીણી કાપેલી કોથમીર, દહીં, સ્વાદ મુજબ મીઠું બે ચમચી મોયણ નાખીને બરાબર મિક્સ કરી ને લોટ બાંધવો.

  4. 4

    લોટ બંધાઈ જાય પછી તેના મીડીયમ સાઈઝના લુઆ કરીને ભાખરીની જેમ વણી લેવા.

  5. 5

    ત્યારબાદ ગેસ ચાલુ કરી તેના પર તવી મૂકીને મિડિયમ આંચ પર શેકી લેવા.

  6. 6

    તૈયાર છે બીટ ના પરોઠા તેને મસાલાવાળા દહીં ને ફુદીનાની ચટણી સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

Similar Recipes