સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)

Rekha Ramchandani @cook_25851059
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કારેલા લઈ વચ્ચે થી કાપો મારી ને ૩૦ મિનિટ મીઠા ના પાણી માં રાખવા.લસણ છોલવું, કોથમીર અને મરચા સમારી લેવા.
- 2
લસણ, કોથમીર અને મરચા સાથે ક્રશ કરવા.મીઠું,મરચું, હળદર, ધાણા જીરું અને બનાવેલ પેસ્ટ લઈ ને મિક્સ કરવું.(સ્ટફિંગ રેડી કરવું)
- 3
બનાવેલ સ્ટફિંગ કારેલા માં પાડેલા કાપા માં ભરવું.એક પેન માં તેલ ગરમ કરી તેમાં કારેલા ને શેલો ફ્રાય કરવા.બધી તરફ કલર ચેન્જ થાય ત્યાં સુધી ઢાંકી ને થવા દેવા.વચ્ચે વચ્ચે સાઈડ ચેન્જ કરતા રહેવું.
- 4
બધી બાજુ શેકાય પછી પાણી નાખી ને ૨ મિનિટ સીજવા દેવું.જેથી કારેલા સોફ્ટ થાય.
- 5
તૈયાર છે સ્ટફ્ડ કારેલા. ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા વીથ કાજુ સબ્જી (Kaju Karela sabji Recipe in Gujarati)
#EB#Week6કારેલા એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધી તરીકે ઓળખાય છે. કારેલા ભલે કડવા હોય પણ કારેલામાં ભરપૂર માત્રામાં વિટામીન A , B, Cતેમજ કેરોટિન, બીટાકેરોટિન, મેગ્નેશિયમ જેવા ફ્લેવોનોઈડસ પણ છે. કારેલા ડાયાબિટીસ ના રોગ માં શુગરની માત્રા ઓછી કરે છે આવા ગુણકારી કારેલાનું શાક આજે મે બનાવ્યું જે ખરેખર ટેસ્ટી બન્યુ. Ranjan Kacha -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
સ્ટફ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
#cookpad Gujarati#સ્ટફ કારેલા રેસીપી (ભરેલા કારેલા નુ શાક) કારેલા સ્વાદ મા કડવા હોય છે પણ આર્યુવેદિક દિષ્ટ્રી કારેલા ના ખુબ મહત્વ છે ડાયબિટિક ફ્રેન્ડલી છે . કરેલા ની છાળ,રસ અને કારેલા નુ શાક બલ્ડ ખાંડ ને કન્ટ્રોલ કરે છે.. Saroj Shah -
સ્ટફ્ડ કરેલાં(Stuffed Karela recipe in Gujarati)
કારેલા સ્વાદે કડવા પરંતુ તેનું મેડિકલ દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે... બધાએ થોડા કારેલા ખાવા જ જોઈએ...માટે જ સ્ટફ્ડ કારેલા થોડા ટેસ્ટી લાગે છે તથા બાળકો પણ ખાય છે..😋😍 Gayatri joshi -
કારેલા કાંદા નું શાક (Karela Kanda nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ સ્વાદિષ્ટ મસાલા વાળુ કારેલા નું શાક. કારેલા એ ઔષધીય ગુણો નો ભંડાર છે. ભૂખ વધારી પાચન શક્તિ વધારે છે. ઇમ્યુનીટી મજબૂત થાય છે. કારેલા નાં કડવા રસ નાં લીધે રોગ સામે લડવાની ક્ષમતા જળવાઈ રહે છે. વિટામીન 'a' ભરપૂર માત્રામાં છે. આયરન અને ફોસ્ફરસ પણ છે. તાસીર ઠંડી હોવા નાં કારણે ઉનાળા માં ખાવા ફાયદેમંદ. Dipika Bhalla -
કારેલા નું ગ્રેવી વાળુ શાક (Karela Gravy Shak Recipe in Gujarati)
#EB#Week6આમ તો મારા ઘર માં કારેલા નું શાક બનતું જ હોય છે,પણ આજે મે થોડુ અલગ રીતે બનાવ્યુ છે એટલે કે ગ્રેવી વાળુ શાક બનાવ્યુ છે,અને આ શાક ખાવા માં ખુબ જ સરસ લાગે છે, Arti Desai -
કારેલા કીમા (Karela Keema Recipe In Gujarati)
કારેલા કીમા (કારેલા ના છોળા ની સબ્જી) સ્વાદ મા કડવા કારેલા ને બનાવતા અધિકતર લોગો કારેલા છોળી ને છિલકા ને ફેકી દે છે ,પરન્તુ છોળા માજ વિશિષ્ટ ગુણો હોય છે મે ફકત કારેલા ના છિલકે ની સબ્જી બનાઈ છે .ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
મગની દાળ ભરેલા કારેલા (Moong Dal Stuffed Karela Recipe In Gujarati)
#MRCકારેલા જેટલા કડવા છે એટલા જ ગુણકારી અને સ્વાદિષ્ટ પણ છે કારેલા માંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકીએ છીએ મેં આજે મગની દાળ ભરેલા કારેલા નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે Ankita Tank Parmar -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
કારેલા નું ટેસ્ટી શાક
કારેલા કડવા પણ ગુણકારી હોય છે.સવસ્થ રહેવા માટે અઠવાડિયા માં એક વાર તો કારેલા નું શાક ખાવું જ જોઈએ. Varsha Dave -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
સ્ટફ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
સ્વાદ મા કડવા પરન્તુ સ્વાસ્થ ની દૃષ્ટિ અનેક ગુણો ધરાવે છે . ડાયબિટિક ફ્રેન્ડલી છે બ્લડ ખાંડ ને કંટ્રોલ કરે છે. Saroj Shah -
સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલઆવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક..😍😍😋😋❤️❤️સ્કૂલ ટાઈમ ની કવિતા.. કોને કોને યાદ છે.. For Stuffed Karela..💝💝 Foram Vyas -
કાજૂ કારેલા નું શાક (kaju karela curry recipe in gujarati)
કારેલા એ સ્વાદમાં કડવા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કારેલા માંથી ભરપૂર માત્રામાં ફોસ્ફરસ મળી રહે છે જેથી વરસાદ ની ઋતુ માં રોગ પ્રતિકારક શક્તિ તેમજ પાચનશક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં અણગમતા કારેલા ને મનગમતા બનાવવા માટે ટીપાં તેલના ઉપયોગ અને કડવાશ વિના સ્વાદિષ્ટ કાજૂ કારેલા નું શાક બનાવવામાં આવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
કારેલા ડુંગળીનું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)
લોખંડની કઢાઈમાં બનાવ્યા હોવાથી ડાર્ક કલર આવ્યો છે પણ આનાથી કુદરતી રીતે આયર્ન મળતું હોવાથી ખૂબ જ હેલ્ધી રેસિપી છે. Dr. Pushpa Dixit -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJબહુ જ સરસ task છે .આમ ઘર માં જલ્દી કોઈ કારેલા ખાય નઈ પણ આ રીતેભરીને બનાવીએ તો એકદમ યમ્મી લાગે છે અને કડવાશ જરાય ખબર નથી પડતી. Sangita Vyas -
-
ભરેલા કારેલા નું ગ્રેવી વાળું શાક (Bharela Karela Gravy Shak Recipe In Gujarati)
#EB#week6 કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા ભરેલા કરેલા ને કાજુ ટામેટાં ની ગ્રેવી સાથે બનાવ્યા છે. Varsha Dave -
કારેલા મસાલા (Karela Masala Recipe In Gujarati)
કારેલાનું શાક કડવું લાગતું હોવાથી ઘણા લોકો નથી ખાતા. મારા ઘરમાં જ મારી સિવાય કોઈ ન ખાય. અમુક સમયે હું કારેલા લાવી જુદી-જુદી રીતે બનાવી ફ્રીઝમાં રાખી ૨-૩ દિવસ ખાઉં. આ શાક જનરલી બીજા દિવસે ઓછુ કડવું લાગે છે. Dr. Pushpa Dixit -
ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)
#AM3આ સીઝન માં કારેલા નું શાક અક્સીર છે...સાદું કારેલા બધાને ન ભાવે તો ભરેલા કારેલા ખૂબ જ સરસ લાગે છે Dhara Jani -
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કારેલા નું શાક બધા ને નથી ભાવતું હોતું પણ જો આ રેસિપી થી કારેલા નુ શાક બનાવશો તો નાના મોટા બધા ને જરૂર થી ભાવશે. Sonal Modha -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
#EB#Week 6એકદમ ચટપટી સબ્જી જે હેલ્ધી અને ટેસ્ટી છે Avani Suba -
ભરેલા કારેલાં નું શાક
#SRJ#RB8#week8 કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Nita Dave -
કારેલા ના ખલવા (Karela Khalva Recipe In Gujarati)
#EBWk 6કારેલા ના ખલવા(વિસરાતુું કાઠીયાવાડી સૂકુ શાક) Bina Samir Telivala -
-
કારેલા વડી નું શાક(karela vadi nu shaak recipe in gujarati)
#ફટાફટઆ રેસીપી મારી મમ્મી પાસેથી હું શીખી કડવા કારેલા પણ આટલા મીઠા ,મસ્ત ને ટેસ્ટી બની શકે કડવા કારેલા અને કારેલાની છાલ નો યુઝ કરીને મસ્ત રેસીપી બનાવએ Khushbu Sonpal -
ભરેલા કારેલા(bhrela karela recipe in gujarati)
આપણા માં કહેવત હોય છે કડવા કારેલા ના કોઈ ગુણગાન ના ગાય પણ હું તો ગાઉ હો. હું આ શાક ગમે તે રીતે ખાઈ શકું ખાલી થોડું કડક શાક ગમે. મારા ઘેર માં મમ્મી એને બટાકા, ડુંગળી, એમનામ, ભરેલા, ગોળ વાળું, ગોળ વગર નું ગણું બધું વેરિએશન બને છે પણ અમારા સિવાય કોઈ ખાય નાઈ એટલે આ વખતે વિચાર્યું કે થોડું ઓછું કડવું બનાવીએ આ બહાને બધા ખાય તો મેં બનાવી દીધા ભરેલા કારેલા Vijyeta Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15151458
ટિપ્પણીઓ (12)