સરગવો અને બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)

Valu Pani @Jigisha_paresh
સરગવો અને બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની શીંગ ના નાના કટકા કરી કૂકરમાં બફાઈ લો. સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો બાદમાં તેમાં ટામેટા સમારેલા ઉમેરી બરાબર મિક્સ કરો અને પછી તેમાં બટાકા પાતળાં સમારેલા ઉમેરો અને સાંતળો હવે તેમાં બાફેલા સરગવાની શીંગ ઉમેરો. હવે બધોજ મસાલો ઉમેરો.
- 2
- 3
હવે થોડીવાર રહેવાદો.પછી ચણાનો લોટ નાખી ઢાંકી ને રહેવા દો. પછી હલાવી ને ૨ મિનિટ પછી ઉતારી લો.
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સરગવો,સેવ નું શાક
#લીલીપીળી ,સરગવો એક હેલ્થી શાક છે,જે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે ,સાંધા ના દુખાવા માં રોજ સરગવાનો સૂપ કે શાક લેવામાં આવે તો રાહત થાય છે. Dharmista Anand -
સરગવા નુ શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpadgujarati#march2021સરગવો Dhara Lakhataria Parekh -
સરગવા ની શીંગ બેસન શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick (સરગવો ) Reshma Tailor -
સરગવો બટાકા નું શાક (Sargva Potato Shak Recipe in Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
સરગવા ની શીંગ અને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#SVCઆ સ્વાદિષ્ટ કાઠીયાવાડી સમર સ્પેશ્યલ શાક બહુજ સહેલું છે બનાવા માં. સરગવો એક સુપર ફુડ છે અને ગુણો થી ભરપુર છે. Bina Samir Telivala -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICKSDrumstick એટલે કે સરગવોસરગવો પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે એમાં ઘણા સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકા મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે સરગવામાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય.હું અવારનવાર સરગવા નું સૂપ સરગવાની કઢી સરગવાનું શાક તેમજ સરગવાના પાનનો ઉપયોગ કરી અને તેના થેપલા પણ બનાવું છુંઅઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો સરગવો વપરાશમાં લેવો જોઈએ કેલ્શિયમની ગોળીઓ ખાવી એના કરતા સરગવાના પાન સૂકવી એને દડી એનો પાઉડર પણ લઇ શકાય છે Jalpa Tajapara -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Vandna bosamiya -
-
-
-
-
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick સરગવો એ એક ખૂબ જ હેલ્ધી શાક છે. સરગવો એ આપણા શરીર માટે એક ઉત્તમ ખોરાક છે. સરગવો આપણા શરીરના ઘણા બધા રોગોને દૂર કરે છે. સરગવાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સરગવો ઘણો ફાયદાકારક નીવડે છે. આપણે જમવામાં દરરોજ સરગવો લેવો જોઈએ. સરગવામાંથી ઘણી બધી વાનગીઓ બને છે મેં આજે સરગવાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે. Asmita Rupani -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
-
દહીં બેસન સરગવો (Dahi Besan Saragva Recipe In Gujarati)
સરગવો ના ઘણા બધા ફાયદા છે. અમારા ઘરમાં બધાને સરગવો બહું જ ભાવે તો આજે મેં દહીં બેસન સરગવો બનાવ્યો. Sonal Modha -
સરગવા બટાકા નુ શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#SVC#summer vegitable recipe#cookpad Gujarati#cookpadindia Saroj Shah -
-
-
સરગવો અને પકોડા નુ શાક (Saragva Pakoda Shak Recipe In Gujarati)
#Famસરગવો અને પકોડા નુ દહીંવાળું શાકઆ દહીંવાળુ પકોડા નું શાક મારી બહેન ની સ્પેશ્યાલીટી છે. તેના હાથ નું શાક જ્યારે બને ત્યારે સુગંધથી ઘર મહેકી ઊઠે અને અને સ્વાદ તો તેવો તે આંગળા ચાટતા રહી જઈએ ને પણ તેની પાસે થી આ શાક શિખ્યુ છે .તો આપ ટેસ્ટ કરી ને કહેજો કેવું બન્યું છે Jyoti Shah -
-
-
સરગવા નું ચણા ના લોટ વાળું શાક (Saragva Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવો Janvi Bhindora -
સરગવાનું ચણાના લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
સરગવાનું ચણાના લોટ વાળું શાક ushaba jadeja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16096326
ટિપ્પણીઓ