દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

મુઠીયા ઍ ગુજરાતીઓ ની મનગમતી વાનગી છે.

દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

મુઠીયા ઍ ગુજરાતીઓ ની મનગમતી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 :15 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામદૂધી
  2. 2 વાટકીઘઊ નો કકરો લોટ
  3. 1 વાટકીમકાઈ નો લોટ
  4. 1 વાટકીચણાનો લોટ
  5. ગોળ
  6. 1 વાટકીદહીં
  7. પાણી
  8. 1 મોટો ચમચોલીલા મરચાં અને આદુ-લસણની પેસ્ટ
  9. 3 ચમચીઅજમો
  10. 1 ચમચીહળદર
  11. 2 ચમચી ધાણા જીરું
  12. 1 ચમચી ગરમ મસાલો
  13. 2 ચમચીતેલ
  14. મીઠું
  15. કાજુ અને દ્રાક્શ
  16. 1/4 ચમચીતલ
  17. 1/4 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

1 :15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કથરોટ મા બધા લોટ ભેગા કરીને તેમાં મીઠું, હળદર,ધાણા જીરું અને 1 1/2 ચમચી અજમો,આદુ-મરચાં અને લસણની પેસ્ટ દહીં અને તેલ ભેગુ કરી તેમા છિનેલી દૂધી ઉમેરી લોટ તૈયાર કરી રોલ વાળી ને ધોકડીય મા બાફવા મુકો.

  2. 2

    બફાઈ ગયા પછી તેને નાના કટક કરી દેવા

  3. 3

    ત્યારબદ ઍક કઢાઈ માં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં અજમો રાઈ અને કઢી લીમડા ના પાન નાખી થોડા ટુકડા કાજુ અને સુકી દ્રાક્શ ઉમેરી 1/2મિનિટ સાંતળી 2 ચમચી તલ ઉમેરી તરત મુઠીયા ઉમેરી મિક્સ કરી ને 2 મિનિટ રહેવા દહીં ગેસ બંધ કરવો.

  4. 4

    ગરમ ગરમ કઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર

Similar Recipes