ભરેલાં મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Vibha Upadhya @cook_22149616
ભરેલાં મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા નો લોટ ડોહી લો. હવે લીલાં મરચાં માં સાઈડ માં થી કાપા પાડી ને મીઠું લગાવી ને રાખી દો.
- 2
ત્યારબાદ ગેસ ચાલુ કરી તેલ ગરમ કરવા મુકો. બીજી બાજુ બટાકા બાફી લો. બટાકા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી તેનો માવો કરી લો. હવે બટાકા ના માવામાં મીઠું, મરચાં ની ભૂકી, હિંગ, ગરમ મસાલા,લીંબુના ૨ ટીપાં નાખી મિક્સ કરી લો. ત્યારબાદ કાપા પાળેલા મરચાં માં તૈયાર કરેલ માવો ભરી લો.
- 3
હવે માવો ભરેલા મરચાં ને દોહેલાં ચણાના લોટ માં બોળી ને ગરમ તેલ માં ધીમા તાપે તળી લો.તો તૈયાર છે સ્વાદિષ્ટ ભરેલા મરચાં ના ભજીયા. તેનો આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલાં મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 મરચાં ના ભજીયા ઘણીબધી રીતે બનાવવામાં આવે છે પણ મે બટાકા વડા નો માવો ભરી ને મરચાં ના ભજીયાં બનાવ્યા છે..સાથે સાથે બટાકા વડા પણ બનાવી નાખ્યા. Nidhi Vyas -
-
-
-
-
-
ભરેલાં મરચાં નાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#વિન્ટરકિચનચેલેન્જ Hemaxi Patel -
-
-
-
ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)
#WDC#Jigna#પરંપરાગત વાનગી ભરેલા મરચાં એ પરંપરાગત વાનગી છે.ગામડામાં વિવિધ રીતે મરચાં ખાવાની પ્રણાલી છે.શેકેલા,તળેલા,ભરેલા, વઘારેલા,મરચાં ની કઢી સ્વરૂપે આદી.આપણે આજે ભરેલા મરચાં બનાવીશું.જેની સાથે રોટલો અને ગોળ પીરસવામાં આવે તો આખું ભાણું બની જાય.મતલબ શાક-દાળ કશાયની જરૂર ન રહે. Smitaben R dave -
મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#MRCરિમજીમ રિમજીમ વરસાદ વરસતો હોય...ઓટલે...કે. ગેલેરીમાં...માં બેઠા બેઠા હીંચકે ઝુલતા હોય..આવા આહલાદક વાતાવરણ માં કોઈ આવા મિર્ચી વડા બનાવી ને સામે મૂકે તો...???....ઓહોહો...હવે વધારે કાઈ નહીં કહું...ચાલો રેસિપી જોઇએ... Jayshree Chotalia -
-
-
-
-
-
-
-
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK1 Harsha Solanki -
-
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ Pinal Patel -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 શિયાળામાં મસ્ત થીમ આપી. મિચીૅ વડા બધાં ને ભાવે ને એમાં પણ ભરેલા. હવે તો સ્ટફીંગ માં પનીર ચીઝ પેપરીકા બધાં જુદા મસાલા કરી સર્વ કરે છે. મે બટાકા કોથમીર નો ઉપયોગ કર્યો છે. HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15169338
ટિપ્પણીઓ