કોર્ન પુલાવ (Corn Pulao Recipe in Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#Fam
#cookpadindia
#cookpadgujarati
મારા ઘરમાં બધાને અલગ અલગ ટાઈપ ના પુલાવ ખાવાનું ખુબજ ગમે છે. એમાં ની ૧ ડીશ છે કોર્ન પુલાવ. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ છે.

કોર્ન પુલાવ (Corn Pulao Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Fam
#cookpadindia
#cookpadgujarati
મારા ઘરમાં બધાને અલગ અલગ ટાઈપ ના પુલાવ ખાવાનું ખુબજ ગમે છે. એમાં ની ૧ ડીશ છે કોર્ન પુલાવ. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપસમારેલા કેપ્સીકમ અને ટમેટું
  2. ૧ કપબોઈલડ મકાઈ ના દાણા
  3. બાઉલ બાફેલા બાસમતી રાઈસ
  4. ૨ tspપુલાવ મસાલો
  5. ૧/૨ tspહળદર પાઉડર
  6. ૨ tspલાલ મરચું પાવડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ઘી વઘાર માટે
  9. ૨ tspઆદુ લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ પેન મા ૨-૩ ચમચી ઘી ગરમ મૂકો. પછી તેમાં જીરું નાખો. જીરું બ્રવોન થાય એટલે આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો.

  2. 2

    આદુ લસણ બ્રાઉન થાય એટલે સમારેલા શાક નાખી બધા મસાલા નાખી મિક્સ કરો. ઢાંકીને ૧૦ મિનિટ ચઢવા દો.

  3. 3

    ત્યાર બાદ તેમાં બાફેલા મકાઈના દાણા અને રાઈસ નાખી મિક્સ કરો.
    ૮-૧૦ મિનિટ ઢાંકીને ચઢવા દો. તૈયાર છે ગરમા ગરમ ચટપટો કોર્ન પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes