રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)

#EB
#week7
#COOKPADGUJ
#COOKPAD
#COOKPADINDIA
પાણીપુરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.પાણીપુરીમાં પણ કેટલું વૈવિધ્ય !!દેશના મોટા ભાગના વિસ્તારોમાં તેનું મોસ્ટ પોપ્યુલર નામ છે પાણીપુરી.અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ ને અલગ અલગ ટેસ્ટ !! મુંબઈ માં રગડા વાળી પાણીપુરી મળે છે.ગુજરાતમાં રગડા ઉપરાંત ઘણી બધી ફલેવર્સ માં પાણીપુરી પ્રખ્યાત છે.
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB
#week7
#COOKPADGUJ
#COOKPAD
#COOKPADINDIA
પાણીપુરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.પાણીપુરીમાં પણ કેટલું વૈવિધ્ય !!દેશના મોટા ભાગના વિસ્તારોમાં તેનું મોસ્ટ પોપ્યુલર નામ છે પાણીપુરી.અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ ને અલગ અલગ ટેસ્ટ !! મુંબઈ માં રગડા વાળી પાણીપુરી મળે છે.ગુજરાતમાં રગડા ઉપરાંત ઘણી બધી ફલેવર્સ માં પાણીપુરી પ્રખ્યાત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ને ધોઈ અને ૪ કલાક માટે પલાળી રાખો.૪ કલાક બાદ આ વટાણા ને કુકરમાં ૨ કપ પાણી નાખી બાફી લેવા.બાફતી વખતે કુકરમાં બટાકા પણ બાફવા મુકો.૩ સીટી વગાડવી.
- 2
વટાણા બફાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો.બફાયેલ બટાકા ને છોલી લો.તેમાંથી એક બટાકો બાફેલા વટાણા માં નાખી પોટેટો પ્રેસરની મદદથી થોડું પ્રેસ કરો.
- 3
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો.જીરૂ ક્રેક થાય એટલે તેમાં હિંગ,સુકું લાલ મરચું અને હળદર નાખીને વટાણા નો રગડો વઘારો..મીક્સ કરો.ગેસ ધીમો રાખવો.હવે તેમાં છીણેલું આદુ, લીલા મરચાં, લાલ મરચાં પાઉડર, ધાણાજીરું,ગરમ મસાલો નાખી મિક્સ કરો.
- 4
હવે છેલ્લે લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરી મિક્સ કરી લો.
- 5
ડુંગળી, બટાકા અને ટામેટાં ઝીણા કટ કરી લેવા.હવે પૂરી સાથે રગડો બંને ચટણી,સેવ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
રગડા પૂરી(Ragda puri recipe in Gujarati)
#EBWeek7રગડા પૂરી હોય કે પાણી પૂરી નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય રગડા પૂરી સફેદ વટાણા માંથી બનાવવામાં આવતી વાનગી છે મુંબઈ ની ફેમસ વાનગી છે Rinku Bhut -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા વાળી પાણીપુરી ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે છે તે ઠંડક વાળા વાતાવરણ માં ખાવા ની બહુ જ મજા આવે છે sonal hitesh panchal -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ નું નામ આવે એટલે પાણીપુરી નું સ્થાન મોખરે હોય, જાતજાતના સ્વાદ વાળા પાણી ની મજા જ કંઈક અલગ છે. આમાં ગરમાગરમ રગડો અલગ તરી આવે છે તેના સ્વાદ અને ઠંડા વાતાવરણ માં એક ગરમાગરમ મિજબાની માટે. Dhaval Chauhan -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7રગડા પૂરી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, રગડા પૂરી બહુ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે, રગડા પૂરી બધાની પ્રિય હોય છે. Rachana Sagala -
પાણીપુરી(pani puri recipe in gujarati)
#cooksnap#cookpadindia#cookpadguj#cookpadપાણીપુરી તો ઘણી બધી જાતની હોય છે ઘણી બધી વિવિધતા હોય છે પણ દક્ષા પરમારજીની પાણીપુરી મને ખુબ ગમી. મેં પણ આપના જેવી પાણીપુરી બનાવી છે. આભાર આપનો પાણીપુરી ની રેસીપી શેર કરવા બદલ. Neeru Thakkar -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7 રગડા પૂરી મુંબઇનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. રગડા પૂરી માં પાણીપુરી ની પૂરી નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરીમાં રગડો ભરી તેમાં ચાટ ની ચટણી ઉમેરી સેવ અને કોથમીર વડે ગાર્નીશ કરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. રગડા પૂરી નો ચટપટો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે, ઈવનિંગ સ્નેક્સ તરીકે, લાઇટ ડિનર તરીકે આ વાનગી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
અહીં વટાણા અને બટાકા નો ઉપયોગ કરી ને રગડા પૂરી બનાવી છે. Tejal Hitesh Gandhi -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7અત્યાર ની સૌથી ટ્રેન્ડિંગ રેસિપી ફાયર રગડા પાણી પૂરી છે. એને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
પાણીપુરી વિથ કલરફુલ ચટણી (Panipuri Colourful Chutney Recipe In Gujarati)
#PS#cookpadguj#cookpad#cookpadindiaઆજે મેં ચટાકેદાર પાણીપુરી સાથે રંગબેરંગી વિવિધ ચટણીઓ બનાવી છે.ઘણા દિવસ પછી મારો પુત્ર અને મારી ગૃહલક્ષ્મી આજે સાંજે ઘરે આવી રહ્યા છે ત્યારે તેમના માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી છે. અને આ સરપ્રાઈઝ પાર્ટીનું મેનુ છે ચટાકેદાર....K કૃપા અને P પાર્થ!! Neeru Thakkar -
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati પાણીપુરી ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે . ગોલગપ્પા, પુચકા,ફુલકી,પાણીબતાસે, પકોડી, ગુપચુપ. Bhavini Kotak -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef Neeru Thakkar -
રગડા સેવ પૂરી (Ragda Sev Poori Recipe in Gujarati)
મારા ઘર માં જયારે સેવઉસળ બને તયારે તેની સાથે રગડા પૂરી બને છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
રગડા પૂરી જૈન (Ragda Poori Jain Recipe In Gujarati)
#EB#Ragadapuri#Week7#CookpadIndia#COOKPADGUJRATI પાણીપુરી ભારતભરના જુદાજુદા પ્રદેશમાં અલગ અલગ નામથી ઓળખાય છે અને થોડી ઘણી બનાવવાની રીત પણ બધાની અલગ પડે છે શિયાળો ચોમાસુ હોય ત્યારે ગરમાગરમ વરાળ નીકળતા રગડા સાથે પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ઘણા વર્ષો પહેલા જ્યારે હું ઉત્તરાખંડ ગઈ હતી ત્યારે મસુરી માં ખૂબ જ ઠંડી હતી તેવા સમયે ત્યાં પ્રથમ વખત રગડા માં બનાવેલી પાણીપુરીમાં ટેસ્ટ કરી હતી. ત્યારથી તે મારી ફેવરિટ બની ગઈ છે. પછી તમે તે દુકાનવાળાને તેની રેસીપી પણ પુછી લીધી હતી જોકે તે મને સ્પેશ્યલ સફેદ નાના કાબુલી ચણા માંથી રગડો તૈયાર કરેલ હતો. ઉત્તર ભારતમાં માં મોટાભાગે હું જ્યાં ગઈ છું ત્યાં બધે જ મેં રગડા પાણીપુરી ખાધી છે. કારણ કદાચ એ પણ હશે કે નોર્થ માં ઠંડી વધારે પડે છે આથી ત્યાંના વાતાવરણમાં રગડા સાથેની ગરમાગરમ પાણીપુરી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
તીખી અને ચટપટી રગડા પૂરી નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવી આ રેસિપી છે.અંહિયા મે રગડો તેલ વગર બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#EB#Week7 Nidhi Sanghvi -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઠોળમાં ઘણી બધી જાતો છે.તેમાં ચોળા એ એક એવું કઠોળ છે જે સફેદ, લાલ, કલરના થાય છે.તેમાં રહેલા વિટામિન સી એક એન્ટિઓકસિડેન્ટનું કામ કરે છે.ચોળામાં વિટામિન સારા પ્રમાણમાં હોય છે.ચોળાનો નિયમિત રીતે ડાયેટમાં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે.ચોળામાં રહેલા ફાઈબર, પ્રોટીન વજન ઘટાડવા માં મદદ કરે છે. Neeru Thakkar -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
રગડા પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નાના-મોટા બધાની ફેવરિટ હોય છે અને હવે તો ગરમ રગડા પૂરી પણ બહુ જ ફેમસ છે અમારે પણ રગડા પૂરી બહુ જ ખવાય છે#GA4#Week26#પાણીપુરી Rajni Sanghavi -
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
રગડા પાણી પૂરી
#ઈસ્ટ#સાતમપાણી પૂરી પ્રથમવાર મગધના પ્રાચીન રાજ્યમાં રજૂ કરવામાં આવી હતી, જે બિહારના દક્ષિણ ભાગમાં અધ્યક્ષ છે. પાણી પૂરી મગધના રાજ્યમાં ફુલકી ના નામથી ઓળખાતી.આજે પાણી પૂરી ને દરેક ઘર માં મનભાવતી વાનગી માંની એક છે અને નાના મોટા સૌની મનપસંદ છે.પાણીપુરી ને અલગ ફ્લેવર માં પણ બનાવવા માં આવે છે બટાકા ચણા મગ નું સ્ટફિંગ કે પછી વટાણા નો રગડો હોય. અને હવે તો પીઝા પાણીપુરી, ચોકલેટ પાણીપુરી, મેર્સીકન પાણીપુરી અને ૭ પાણી વાળી પાણીપુરી વગેરે વેરાયટીઓ માં જોવા મળે છે.તો ઈસ્ટઈન્ડીયા ને કોન્ટેસ્ટ માટે હું આ રગડાવાળી પાણીપુરી ની રેસીપી લઈ આવી છું Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (6)