આલુપનીર સ્ટફડ ચૂરચૂર નાન(Aloo Paneer Stuffed Churchur Nan Recipe In Gujarati)

#Palak
આપ ની રેસીપી જોઇએ મેં પણ બનાવી બહુ મસ્ત બની છે થેંક્યુ સો મચ પલક જી
આલુપનીર સ્ટફડ ચૂરચૂર નાન(Aloo Paneer Stuffed Churchur Nan Recipe In Gujarati)
#Palak
આપ ની રેસીપી જોઇએ મેં પણ બનાવી બહુ મસ્ત બની છે થેંક્યુ સો મચ પલક જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ અને મેંદા સાથેની બધી વસ્તુઓ લઈ જરૂર મુજબ પાણી ઉમેરી કણક બાંધવી ઘી ઉમેરી લોટને મસળી લઈ એક વાસણમાં કાઢી ભીના કપડાથી ઢાંકી અને બે કલાક માટે રહેવા દેવું
- 2
સ્ટફિંગ બનાવવા માટે બટેટાને મેશ કરી તેમાં ડુંગળી બધા સૂકા મસાલા થોડી કોથમીર ઉમેરી મિક્ષ કરી લેવું
- 3
હવે બે કલાક બાદ ઉપરની કણકમાંથી લૂઓ કરી તેમાંથી મોટી રોટલી જેવું વણી લેવું તેમાં તેલ લગાવી અને કોરો લોટ છાંટી રોલવાળી ગોયણુ કરી લેવું ફરી તેને નાનુ ગોળ વણી તેમા થોડી લસણની ચટણી લગાવી સ્ટફિંગ મૂકી ઉપર ચીઝ મૂકી ફરી લુઓ કરી ફરી તેને વણી લેવું ઉપર થોડી કલોંજી લગાવવી નીચેની સાઇડ પાણી લગાવી તવીમાં ઉમેરી થોડી ચડે પછી આખી તવિને ઉચકી ગેસ ઉપર ઉંધી રાખી સરસ મજાની શેકી લેવી ઉપર બટર લગાવી સર્વ કરવી
- 4
તો તૈયાર છે આલુ પનીર સ્ટફડ ચુર ચુર નાન તમે તેને સર્વ કરી શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદા નો સંભારો (Gunda Sambharo recipe in Gujarati)
ગુણકારી એવા ગુંદા સિઝનમાં બહુ આવે મને પણ એ બહુ જ ભાવે એટલે અલગ અલગ રીતે બનાવી અને હું બહુ જ ખાવ અને ખવડાવું પણ આજે મેં સોનલબેન ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે બહુ જ મસ્ત બન્યા છે થેંક્યુ સોનલબેન વિઠલાણી Sonal Karia -
કાજુ બટર મસાલા વીથ ગ્રીન ગાર્લિક નાન (kaju butter masala with green garlic Naan Recipe in Gujarati)
#AM4આ સબ્જી મારા દીકરાને બહુ જ ભાવે છે તેની સાથે હું નાંન કે બટર રોટી બનાવું છું પરંતુ આ વખતે મેં દિશા જી ની રેશીપી જોઈ થોડા ફેરફાર સાથે ગ્રીન ગાર્લિક નાંન બનાવી છે બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે થેન્ક્યુ દિશા જી Sonal Karia -
આચારી આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરીDil ❤ Aalam Mai Kya Bataun Aapko...1 AACHARI AALU PURI Ko Bahot Mazzzzzese khaya maineeee જી.... હાઁ.... ૧ unique Combination થી મેં આલુ પૂરી બનાવી તો દીધી.... પણ એનો સ્વાદ....OMG..... Mar Dala... Hooooo Mar Dala.... મેં એમા authentic સાઉથ ઇન્ડિયન આચાર મસાલા નો ઉપયોગ કર્યો છે.... કેવી રીતે?????તો.... ચા.....લો.... Ketki Dave -
હેલ્ધી હોમ મેઇડ બ્રેડ સ્ટીક્સ સેન્ડવીચ
#કાંદાલસણ#goldenapron3#week12હાલના સંજોગોમાં ઘર નો ખોરાક લેવો વધુ યોગ્ય છે તેથી આજે મેં ઘરે જ બ્રેડ સ્ટિક બનાવી અને તેમાંથી સેન્ડવીચ પણ. અને નાના મોટા સહુ ખાઈ શકે એ માટે મેં તેને હેલ્ધી પણ બનાવી છે. Sonal Karia -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBWeek - 8આલુ સેવMai Khushnasib Hun Mujko Aalu Sev Banana Aa Gaya... મને આલુ સેવ બહુ જ ભાવે.... મહિના મા ૧ વાર બહાર થી આલુ સેવ લાવતી.... ક્યારેય ઘરે બનાવવા નું નહોતું વિચાર્યું.... Thanks Team Cookpad...... કે તમે #EB માં આલુ સેવ challenge લઇ આવ્યા.... શરૂઆતમાં મેં બધાં ની આલુ સેવ ની રેસીપી જોઇ .... પછી હિંમત કરી.... આલુ સેવ બનાવવાની..... Ketki Dave -
ફરાળી સામાં ખીચડી (Farali Samba Khichdi Recipe In Gujarati)
#MBR9થોડી અલગ રીતે અને અલગ presenting કર્યુ છે...ટેસ્ટ પણ સિમ્પલ અને Healthy છે Sonal Karia -
બેક્ડ પાલક પનીર સમોસા (Baked Palak Paneer Samosa Recipe in Gujarati)
#MW2આજની જનરેશન ડાઇટને લઈને બહુ જ કોન્શિયસ હોય છે આજે મેં ઓઇલ વગર અને પાલક અને પનીરનો ઉપયોગ કરી ને સમોસા બનાવ્યા છે Preity Dodia -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Virajઆપની રેસીપી ફોલો કરી બનાવ્યા ટેસ્ટમાં બહુ જ મસ્ત બન્યા છે થેન્ક્યુ સો મચ વિરાજ નાયક g Sonal Karia -
મિક્સ દાળ ઓનિયન ઉત્તપમ (Mix Dal Onion Uttapam Recipe In Gujarati)
#MBR2મિક્સ દાળના પુડલા અને ઢોકળા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ મેં ઉત્તપમ ની ટ્રાય કરી અને એ પણ બહુ જ સરસ લાગે છે. Sonal Karia -
તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#GB10મૂળ મહેસાણા સાઈડ ની આ વાનગી મેં પહેલી જ વાર બનાવી પણ બહુ જ મસ્ત બની છે ઘરના બધાને ટેસ્ટ ગમ્યો Sonal Karia -
દાળ કચોરી (Dal Kachori Recipe in Gujarati)
બપોરે જમવામાં ગેસ્ટ હતા તો દાળ ભાત અને રોટલી નો લોટ બધું જ થોડું થોડું વધ્યું હતું તો મેં તેમાંથી આ ડિશ બનાવી બહુ જ મસ્ત અને ટેસ્ટી બની છે તમે પણ જરૂરથી બનાવશો Sonal Karia -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#TC વન મિનિટ માઇક્રોવેવ ની તન્વી બેન ની રેસીપી માંથી જોઈ મે બનાવ્યો નાયલોન પૌવા નો ચેવડો મસ્ત બન્યો છે થેંક્યુ સો મચ તન્વી બેન Sonal Karia -
એકઝોટિક મીની પફ
#goldenapron3#week7અહીં મેં રેડ કેબેજ નો ઉપયોગ કર્યો છે, સાથે સોયા તોફુ અને મકાઈ નો ઉપયોગ કર્યો છે.અને એને વધુ હેલ્ધી બનાવવા માટે જુવાર અને ઘઉંના લોટ નું પળ આપ્યું છે. Sonal Karia -
પનીર બટર ચીલ્લી ચીઝ નાન(Paneer Butter Chilli Cheese naan Recipe In Gujarati)
#નોર્થઆજે મેં સાંજે ડીનરમાં પનીર બટર ચીલ્લી ચીઝ નાન બનાવી છે જે પૌષ્ટિક પણ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી પણ છે એકદમ રેસ્ટોરેન્ટ જેવી છે મેં ઘરે બનાવી છે બહુ ઓછા ખર્ચમાં ઘરે બની જાય છે બધા જ ફેમિલીમાં પેટ ભરીને ખાઈ શકે છે. Komal Batavia -
ફરાળી ગ્રેવી (Farali Gravy Recipe In Gujarati)
અમે ફરાળમાં હળદર નથી ખાતા તો હળદર અને અમુક તેજાના ન ઉમેરીને આ ગ્રેવી બનાવી છે બહુ જ મસ્ત ગ્રેવી બની છે જે લોકો ફરાળમાં હળદર ખાતા હોય તે સંગીતા ji ની જૈન ગ્રેવી નો ઉપયોગ ફરાળમાં પણ કરી શકાઈ છે Sonal Karia -
થેપલા વેજીટેબલ ક્લબ સેન્ડવિચ (thepla Vegetable Club Sandwich Recipe In Gujarati)
#NSD indian styleઆજે એકદમ નેશનલ 🥪 day પર ચેલેન્જ આપવામાં આવી આજે અને કાલે બે દિવસમાં સેન્ડવીચ ની પોસ્ટ મૂકવાની હતી એક બાજુ દિવાળી નું કામ સાફ-સફાઈ અને નાસ્તા બનાવવાનાંબ્રેડ લેવા જવાનો સમય નહોતો અને બ્રેડ વાળી સેન્ડવિચ ખાવા નો વિચાર પણ ન હતોઘરમાં સેન્ડવીચ બધો સામાન તો હતો જ વિચાર્યું કે ચાલો આજે થેપલા માંથી સેન્ડવીચ બનાવી લઉઅહીં મે થેપલા પણ અલગ ટેસ્ટના બનાવ્યા છે રૂટીન કરતાં થોડી અલગ રેસીપી છેથેપલા અને ચોરસ આકારમાં કટ કરી થોડા જાડા વણી અને ક્લબ સેન્ડવિચ બનાવી છેઅહીં મે બ્રેડમાં લગાડીએ તેમ લીલી ચટણી લગાડી નથી કારણ કે થેપલા સોંગી થઈ જાયપણ તેની જગ્યાએ મેં ગઈકાલે જ અલગ-અલગ deep બનાવ્યા હતા તે ડીપ મેયો ડીપ અને ચીઝી ડીપ નો use કર્યો છેજરૂરથી ટ્રાય કરશો ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે મેં પ્રથમ વખત બનાવ્યા છે પરંતુ ઘરમાં બધાને ખૂબ જ સરસ લાગ્યા Rachana Shah -
ઓપન સ્ટફડ ઈડલી
#વિકમીલ૧#તીખી હેલો ફ્રેન્ડ્સ, આપને સૌને ખબર છે કે ઘણા લોકો સ્ટફડ ઇડલી બનાવતા હોય છે. પણ મેં આજે કંઈક અલગ ટ્રાય કરી. મેં ઓપન સ્ટફડ ઈડલી બનાવી અને ખુબ સરસ બની... તો ચાલો મને પણ જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
સ્ટફડ હેલ્ધી પરાઠા (Stuffed Healthy Paratha recipe in Gujarati)
#GA4#week1પરોઠા તો ઘણા ટાઈપના બનાવ્યા.. પણ હાલના સંજોગોમાં હેલ્ધી વાનગી હોય તો શરીરને માટે ઘણી ઉપયોગી બની રહે... કેલ્શિયમથી ભરપૂર આ ડીશ બનાવી છે... તો તમે પણ ઝડપથી રેસીપી જોઈ બનાવજો... અને હા આમાં જે બધી ગ્રીન વસ્તુ વાપરી છે તે બધી જ મારી બગીચાની છે... એટલે એમ પણ હેલ્ધી છે.... Sonal Karia -
પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palakમે @palak_sheth ની રેસીપી જોઈને બનાવ્યાં. Deepika Jagetiya -
સ્વીટ સ્ટફડ પરવળ વિથ કસ્ટર્ડ (sweet stuffed parval With custrd recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28 આ મીઠાઈ તમે ક્યારેય ચાખી નહિ હોય...પરવળ માંથી માત્ર શાક જ નથી બનતું પરંતુ તેમાંથી વિવિધ પ્રકારની સરસ મજાની મીઠાઈ પણ બનાવી શકાય છે.એમાં પણ આ તો ઘરમાં રહેલી વસ્તુઓમાં થી જ બની જાય છે, જે મેં અહી રજુ કરી છે Sonal Karia -
કુલચા સેન્ડવીચ
#કાંદાલસણ#goldenapron3#week12મને અલગ અલગ વેરાઇટી ખાવી બહુ જ ગમે. પણ એ જો હેલ્ધી હોય તો હેલ્થ માટે પણ સારું એમ વિચારીને મેં આજે આ ઘઉં જુવાર ના લોટ માંથી કુલચા બનાવ્યા છે અને સ્ટફિંગ પણ એકદમ અલગ કર્યું છે.તો રેસીપી જોવાનું ચૂકશો નહી..... Sonal Karia -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ ભાખરવડી મેં જિજ્ઞા શાહ જી ની રેસીપી ફોલો કરી બનાવી. ખૂબ ટેસ્ટી બની છે. Bhavini Kotak -
,જીની ઢોસા સ્ટાઈલ પરાઠા (Jini Dosa Style Paratha Recipe In Gujarati)
#GA#Week17#cheeseજીની ઢોસા તો આપણે બધાએ ટેસ્ટ કર્યા જ હશે, પણ me એ સ્ટાઇલ માં જીની પરાઠા સર્વ કર્યા છે.બહુ ટેસ્ટી લાગે છે તો તમે પણ જરૂરથી બનાવજો Sonal Karia -
બેબી ઓનીયન ગ્રીન સબ્જી(Baby onion green sabji recipe in Gujarati)
#માંઇઈબુક#પોસ્ટ2 બધા ભરેલી ડુંગળી તો બનાવતા જ હોય છે પણ મે કાંઇક અલગ બને એ માટે આ રીતે બનાવી છે, બહુ ઓછી વસ્તુ થી અને હેલ્ધી પણ .ટેસ્ટ બહુ જ સરસ આવ્યો છે મારા ઘરમાં બધાને ટેસ્ટ ખૂબ ગમ્યો, આશા રાખું છું કે તમને પણ ગમશે તો. જરૂરથી બનાવજો Sonal Karia -
રીંગણ નું અથાણુ(ringan nu athanu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ18રીંગણા મારા ફેવરિટ... તેથી જ્યોતિજી ની આ રેસિપી જોઈ ને મે પણ બનાવ્યા.... બહુ જ મસ્ત બન્યું છે... થેન્ક્યુ સો મચ જ્યોતિ જી અડવાણી...... Sonal Karia -
આલ્મડ બટર મસાલા (Almond butter Masala Recipe In Gujarati)
કાજુ બટર મસાલા તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ મેં આજે નવી ટ્રાય કરી છે almond બટર મસાલા બહુ જ મસ્ત બન્યું છે એમાં પણ રેડ ગ્રેવી સંગીતા જાની જી ની રેસીપી પ્રમાણે છે તો બહુ જ મસ્ત બન્યું છે.hotel style ટેસ્ટ આવે છે .... તો ચાલો જોઈ લઈ એ રેસિપી અને હા તમે પણ જરૂરથી બનાવજો કેમ કે હમણાં બહારથી મંગાવવા કરતા ઘરનું બનાવીને ખાવું વધારે યોગ્ય છે Sonal Karia -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#palakઆ રેસિપી મેં પલક મેમ સાથે ઝૂમ લાઈવ પર સીખી છે જેનો સ્વાદ એકદમ બરોડા ની ફેમસ જગદીશ ની ભાખરવડી જેવો જ થયો છે. Shital Jataniya -
મોરિંગાના ફુલનું શાક (Moringa Na Ful nu Shak Recipe in Gujarati)
સરગવામાં બહુ ફુલ આવ્યા હતા તો આજે મેં નો લાભ લઈને હેલ્ધી શાક બનાવ્યું છે. ટેસ્ટમાં પણ બેસ્ટ..... Sonal Karia -
આલુ ગાંઠિયા (Aloo Ganthiya Recipe in Gujarati)
#આલુ#સ્નેકસઆલુ સેવ તો આપણે બનાવતા હોય છે ,આજે મેં આલુ ગાઠીયા ની ટ્રાય કરી બહુ જ મસ્ત બન્યા છે તેમાં વસ્તુ પણ બહુ જ ઓછી જોઈએ છે...ક્રિસ્પી ,સોફ્ટ.... બન્યા છે. Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (2)