મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB
# Week 7
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને સાફ કરી કૂકરમાં બાફી લેવા.
- 2
ત્યારબાદ મગ બફાઈ જાય પછી તેમાં ઉપર મુજબનો મસાલો ઉમેરો.
- 3
હવે મગમાં થોડું પાણી નાખી અને ઉકાળવું. ત્યારબાદ એક કડાઈ લઈ તેમાં તેલ લેવું,તેલ ગરમ થાય પછી તેમાં ઉપર મુજબના જીરુ રાઈ હિંગ લવિંગ નો વઘાર કરવો.
- 4
વઘાર થઈ ગયા પછી આ મગને ઉકળવા દેવા બસ તો મગ ઉકડી જાય પછી ઠરવા દેવા.
- 5
બસ તો આ આપણા સરસ મજાના મગ તૈયાર છે.જરૂર મુજબ ઉપરથી લીંબુ નાખશું તુ ટેસ્ટ વધુ સારો આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#Week7 મગ એક એવું ધાન છે જે દાળ કઠોળ બન્ને તરીકે વપરાય છે મગ માં વીટામીન પ્રોટીન ખૂબ જ રહેલું છે અને એમા પણ ઉગાડેલા મગ તો આપડા હેલ્થ માટે ખૂબ સારા તો ચાલો જોઈએ.... Hemali Rindani -
-
-
-
-
-
-
-
-
-
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#Week6મગ એટલે પ્રોટીન નો ભંડાર અને પચવામાં હલકા. મગ ને જુદી જુદી રીતે બનાવી મસાલા ઉમેરી ટેસ્ટી બનાવી શકાય છે. અહીં મેં મસાલા મગ બનાવ્યા છે જે થોડા લચકા વાળા છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek7Post4 Bhumi Parikh -
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBWeek 7#cookpadindia#cookpadgujaratiMasala Mug Mitali Chavda (Mitali Darshan Vala) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15181323
ટિપ્પણીઓ