મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB
Week 7
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ૪ થી ૫ કલાક પલાળી બાફી લેવા. પછી એક વાસણમાં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હીંગ, હળદર નો વઘાર કરવો..
- 2
પછી આદુ મરચા લસણ ની પેસ્ટ ને ડુંગળી સાંતળી લેવા.. પછી ટામેટાં સાંતળી મરચાં નો ભુક્કો, ગરમ મસાલો, લીંબુ નો રસ ઉમેરી મગ ઉમેરી લેવા...
- 3
સરખું હલાવી સસડાવી ને સાથે સર્વ કરવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBWeek 7#cookpadindia#cookpadgujaratiMasala Mug Mitali Chavda (Mitali Darshan Vala)
-

-

-

-

સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani
-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

દહીં વાળા મગ (Dahi Vala Moong Recipe In Gujarati)
#EBWeek 7ખુબ સારા બને છે. થોડા લચકા પડતાં રાખવામાં આવે છે. Buddhadev Reena
-

-

મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia
-

-

-

-

-

મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસાની ઋતુ માં કઠોળ સરસ અંકુરીત ( ઉગી) જાય છે અને તેમાં થી સારા પ્રમાણ માં પોષકતત્ત્વો મળી રહે છે ને બધા કે છે મગ લાવે પગ તો મે આજે મસાલા મગ કર્યા છે સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો આભાર Rekha Vora
-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15192598




























ટિપ્પણીઓ